Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbiના પીપળી ગામ નજીક બાઈક ચાલક ખાડામાં ખાબકતા ગંભીર ઈજા પહોંચતા મોત

    July 14, 2026

    Morbi: માળિયાના વીરવિદરકા નજીક અકસ્માતના બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ

    July 14, 2026

    Morbiના જાંબુડિયા નજીક આવેલ કારખાનામાંથી ૪૦ હજારના કેબલ વાયર ચોરીની ફરિયાદ

    July 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbiના પીપળી ગામ નજીક બાઈક ચાલક ખાડામાં ખાબકતા ગંભીર ઈજા પહોંચતા મોત
    • Morbi: માળિયાના વીરવિદરકા નજીક અકસ્માતના બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ
    • Morbiના જાંબુડિયા નજીક આવેલ કારખાનામાંથી ૪૦ હજારના કેબલ વાયર ચોરીની ફરિયાદ
    • Rajkot: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન
    • Nepal માં લોકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે, બાલેન શાહના નેતૃત્વ હેઠળની સરકાર સામે વિરોધ કરી રહ્યા છે
    • Manavadarમાં જંત્રીના અસહ્ય ભાવવધારા સામે ભારે જનાક્રોશ ઉગ્ર આંદોલનની ચીમકી
    • “હર્ષદ સાથે ન જોવું જોઈએ,” Shilpa Shindeએ ફરમાવ્યું, Shivangi Joshi રડી પડ્યા, અભિનેતા પણ આંસુ વહાવી ગયા
    • Rajkotમાં નકલી ઘરેણાના કોભાંડમાં લાલજી જોગરાણાના જામીન રદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 14
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Salman Khan ની ‘માતૃભૂમિ’ ફિલ્મ હવે ૨૦૨૭માં રિલીઝ થઈ શકે છે
    મનોરંજન

    Salman Khan ની ‘માતૃભૂમિ’ ફિલ્મ હવે ૨૦૨૭માં રિલીઝ થઈ શકે છે

    Vikram RavalBy Vikram RavalJuly 14, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સલમાન હાલમાં સમાન વામશી પૈડીપલ્લીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે નયનતારા લીડ રોલમાં છે

    Mumbai, તા.૧૪

    સલમાન ખાનની ગલવાન વેલી પરની ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. જો બધું યોગ્ય ગતિએ ચાલ્યું હોત તો સલમાન ખાનની ‘માતૃભૂમિ’ ત્યાર સુધીમાં રિલીઝ થઈ ચુકી હોત. આ ફિલ્મની જાહેરાત તો ‘બેટલ ઓફ ગલવાન’ તરીકે થઈ હતી. જે ૨૦૨૦માં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલા ઘર્ષણ પર આધારીત હતી. પરંતુ ત્યાર બાદ બંને દેશોના સંબંધોમાં સુધારો થયો અને થોડાં વખત પહેલાં સુરક્ષા મંત્રાલયે ફિલ્મના વિષય અને તેમાં ચીનના ઉલ્લેખ બાબતે સંકોચ વ્યક્ત કર્યો હતો અને તેના કારણે ફિલ્મ મોડી પડી હોવાના અહેવાલો હતા. એક સુત્ર દ્વારા મળેલી માહિતી અનુસાર, મેકર્સ ખુબ પ્રયત્ન કરી રહ્યાં છે કે તેઓ આ વર્ષે જ ફિલ્મ રિલીઝ કરી શકે. પરંતુ એવી શક્યતા છે કે હવે આ ફિલ્મની રિલીઝ ૨૦૨૭ સુધી પાછી ઠેલાઇ શકે છે. એક સુત્રએ આ અંગે સમજાવ્યું, “આ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું હજુ બાકી છે. જો એ બહુ જલ્દી આવી જાય તો પણ હવે ફિલ્મ માટે સારી રિલીઝ ડેટ મળવી મુશ્કેલ છે. કારણ કે મોટી અને સારી તારીખો પહેલાંથી જ અન્ય ફિલ્મોએ મેળવી લીધી છે. જોકે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર્સ અને ફિલ્મ મેકર્સ માટે જે બીજાએ લીધઈ હોય એવી તારીખઓમાં ફિલ્મ રિલીઝ કરવી પણ એક સામાન્ય બાબત છે. પરંતુ સલમાન ખાન આમાં અપવાદ છે. તે ન્યાયિક વર્તનમાં માને છે અને તે બિનજરૂરી રીતે કોઈ બીજી ફિલ્મ સાથે ક્લેશ કરવાનું ટાળે છે. જો તે ક્લેશ કરવાનો નિર્ણય લે તો પણ એ અન્ય ફિલ્મની ટીમને પોતાની તારીખ જાહેર કરતા પહેલાં જાણ કરે છે.”જો કે, વધુ એક સુત્રનું માનવું છે કે ‘માતૃભૂમિ’ રિલીઝ કરવા માટે દશેરાનો સમય યોગ્ય હોઈ શકે છે. તેણે જણાવ્યું, “દશેરા મંગળવારે આવે છે, આવનારી ૨૦ ઓક્ટોબરે. દશેરાનો આગળનો દિવસ પણ ઘણા શહેરોમાં મોટા ભાગે રજા જેવો જ હોય છે. તેથી આ લાંબા વીકેન્ડનો લાભ મળે તો ફિલ્મને કમાણીમાં ઘણી મદદ મળી શકે છે. તેથી ‘માતૃભૂમિ’ને લગભગ પાંચ દિવસના લાંબા વીકેન્ડનો લાભ મળી શકે છે. પછી ૩૦ ઓક્ટોબરે ‘રામાયણ’ રિલીઝ થશે. તેના પછી નવેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી કોઈ મોટી રિલીઝ નથી, તો એ પણ માતૃભૂમિના પક્ષમાં એક હકારાત્મક બાબત બની શકે છે.” હાલ સુધીની જાહેર થયેલી રિલીઝ ડેટ જોવામાં આવે તો રાજકુમાર રાવની ‘રફ્તાર’ ૧૬ ઓક્ટોબરે રિલીઝ થવાની છે. એવી પણ શક્યતા છે કે આ જ દિવસે ઇમરાન હાશ્મી અને જેનિલિયા દેશમુખની ગનમાસ્ટર જી૯ પણ રિલીઝ થવાની છે. જોકે, આ અંગે ફિલ્મના પ્રોડ્યુસર્સે હજુ સુધી આ અંગે અધિકૃત રીતે કોઈ જાહેરાત કરી નથી. આ અંગે સુત્રે આગળ જણાવ્યું, “જો બહુ જલ્દી માતૃભૂમિના પ્રશ્નો હલ ન થયાં તો પછી ‘માતૃભૂમિ’ને આવતા વર્ષે પાછી ધકેલવી પડશે. તેનો અર્થ એવો પણ થયો કે સલમાન ખાનને ૨૦૨૭માં બે ફિલ્મની રિલીઝ મળશે. હાલ તો સમાન વામશી પૈડીપલ્લીની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેની સાથે નયનતારા લીડ રોલમાં છે અને આ ફિલ્મનું નામ હજુ સુધી જાહેર થયું નથી. આ ફિલ્મ પણ આવતા વર્ષે રિલીઝ થવાની છે.”

    'Mathrubhoomi' release in 2027 Salman Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    “હર્ષદ સાથે ન જોવું જોઈએ,” Shilpa Shindeએ ફરમાવ્યું, Shivangi Joshi રડી પડ્યા, અભિનેતા પણ આંસુ વહાવી ગયા

    July 14, 2026
    મનોરંજન

    હેમા માલિની ઇચ્છે છે કે દીપિકા પાદુકોણ તેમની “ડ્રીમ ગર્લ” બને, ખુલ્લેઆમ તેના વખાણ કરે છે

    July 14, 2026
    મનોરંજન

    Govinda ૭ વર્ષ પછી મોટા પડદા પર પાછા ફરવા માટે તૈયાર છે, ’રૂપા’ સાથે એક નવો અધ્યાય શરૂ કરશે

    July 14, 2026
    મનોરંજન

    Pawan Singh, Nirhua and Tej Pratap Yadav “ભોજપુરી બાવલ” માં જોવા મળશે

    July 14, 2026
    મનોરંજન

    Akanksha Chamola ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા પછી લગ્ન નહીં કરે, હવે અજાતીય છે

    July 14, 2026
    મનોરંજન

    ફેન સાથેના વર્તનને લઈને દિગ્ગજ અભિનેતા શત્રુઘ્નસિંહા ની સોશિયલ મીડિયા પર થઈ ભારે ટીકા

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbiના પીપળી ગામ નજીક બાઈક ચાલક ખાડામાં ખાબકતા ગંભીર ઈજા પહોંચતા મોત

    July 14, 2026

    Morbi: માળિયાના વીરવિદરકા નજીક અકસ્માતના બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ

    July 14, 2026

    Morbiના જાંબુડિયા નજીક આવેલ કારખાનામાંથી ૪૦ હજારના કેબલ વાયર ચોરીની ફરિયાદ

    July 14, 2026

    Rajkot: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન

    July 14, 2026

    Nepal માં લોકો ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા છે, બાલેન શાહના નેતૃત્વ હેઠળની સરકાર સામે વિરોધ કરી રહ્યા છે

    July 14, 2026

    Manavadarમાં જંત્રીના અસહ્ય ભાવવધારા સામે ભારે જનાક્રોશ ઉગ્ર આંદોલનની ચીમકી

    July 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbiના પીપળી ગામ નજીક બાઈક ચાલક ખાડામાં ખાબકતા ગંભીર ઈજા પહોંચતા મોત

    July 14, 2026

    Morbi: માળિયાના વીરવિદરકા નજીક અકસ્માતના બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ

    July 14, 2026

    Morbiના જાંબુડિયા નજીક આવેલ કારખાનામાંથી ૪૦ હજારના કેબલ વાયર ચોરીની ફરિયાદ

    July 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.