Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું
    • Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું
    • Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા
    • Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો
    • Jamnagarના કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે કારમાંથી રૂ. ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો
    • Morbi મ્યુનીસીપલ કમિશ્નર રજા માણતા હતા અને તેની સરકારી ગાડીનો ઘરમાં જ અકસ્માત!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Jurassic Park ફિલ્મોનાં જાણીતા કલાકાર Sam Neillનું ૭૮ વર્ષે નિધન
    મનોરંજન

    Jurassic Park ફિલ્મોનાં જાણીતા કલાકાર Sam Neillનું ૭૮ વર્ષે નિધન

    Vikram RavalBy Vikram RavalJuly 14, 2026Updated:July 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સેમીને વૈશ્વિક સ્તરે સૌથી વધુ લોકપ્રિયતા ‘જુરાસિક પાર્ક’ (૧૯૯૩)માં ડૉ. એલન ગ્રાન્ટના પાત્રથી મળી હતી

    Mumbai, તા.૧૪

    મૂળ ન્યુઝીલેન્ડના અને ખાસ કરીને જુરાસિક પાર્ક હોલિવૂડ ફિલ્મ્સના જાણીતા કલાકાર સેમ નીલનું સોમવારે ૭૮ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના પરિવાર દ્વારા ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી  આ અંગે માહિતી આપવામાં આવી હતી. પરિવારના નિવેદનમાં જણાવાયું હતું, “અત્યંત દુઃખ સાથે સેમ નીલના પરિવારજનો આ માહિતી શેર કરે છે કે સોમવાર, ૧૩ જુલાઈએ, ઓસ્ટ્રેલિયાના સિડનીમાં તેમનું અવસાન થયું છે. અંતિમ ક્ષણોમાં સેમ પોતાના પરિવારજનોની વચ્ચે હતા અને તેમણે સમગ્ર જીવનની જેમ જ ગૌરવ અને શાંતિ સાથે અંતિમ શ્વાસ લીધા હતા.”નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું હતું, “આ ઘટના અચાનક અને અણધારી છે, પરંતુ એક સાંત્વના એ છે કે સેમ કેન્સરમુક્ત હતા. સેન્ટ. વિન્સેન્ટ્‌સ પ્રાઇવેટ હોસ્પિટલના સમગ્ર સ્ટાફે આપેલી ઉત્તમ સારવાર માટે પરિવાર તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. વધુ વિગતો બાદમાં જાહેર કરવામાં આવશે. હાલ પરિવાર આ અસીમ દુઃખમાંથી પસાર થઈ રહ્યો છે, તેથી તેમની ગોપનીયતાનો આદર રાખવા વિનંતી છે.”સેમ નીલ છેલ્લા પાંચ વર્ષથી વધુ સમય સુધી જીવલેણ નોન-હોજકિન લિમ્ફોમા સામે લડ્યા હતા. અગાઉના એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે કીમોથેરાપી અસરકારક ન રહેવા છતાં તેઓ કેન્સર સામે જીત મેળવી શક્યા હતા.આ વર્ષે એપ્રિલમાં ઓસ્ટ્રેલિયાની એક ચેનલ ને આપેલા એક ટીવી ઇન્ટરવ્યુમાં સેમ નીલે ખુલાસો કર્યો હતો કે તેઓ સંપૂર્ણપણે કેન્સરમુક્ત છે. તેમણે જણાવ્યું હતું કે જિનેટિક થેરાપી, જેના દ્વારા તેમની રોગપ્રતિકારક શક્તિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, તેના કારણે તેઓ સ્વસ્થ થયા હતા.તેમણે જણાવ્યું હતું કે તેમની કીમોથેરાપીએ એક સમયે અસર કરવાનું બંધ કરી દીધું હતું. તેમણે કહ્યું હતું, “હું સંપૂર્ણપણે નિઃરાશ થઈ ગયો હતો અને એવું લાગતું હતું કે હવે મારી જિંદગીનો અંત નજીક છે, જે સ્વાભાવિક રીતે જ સારો અનુભવ નહોતો. હમણાં જ મારું સ્કેન થયું છે અને મારા શરીરમાં ક્યાંય કેન્સર નથી. મારા માટે આ ખરેખર અદ્ભુત બાબત છે.”સેમ નીલને પ્રથમ વખત ૧૯૭૭ની ફિલ્મ ‘સ્લીપિંગ ડોગ્સ’થી ઓળખ મળી હતી. ત્યારબાદ તેમણે ‘અટેક ફોર્સ ઝેડ’ (૧૯૮૨), ‘ડેડ કાલ્મ’ (૧૯૮૯), ‘ધ પિયાનો’ (૧૯૯૩), ‘ઇન ધ માઉથ ઓફ મેડનેસ’ (૧૯૯૪) અને ‘ઇવેન્ટ હોરાઇઝન’ (૧૯૯૭) જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.તેમને વૈશ્વિક સ્તરે સૌથી વધુ લોકપ્રિયતા ‘જુરાસિક પાર્ક’ (૧૯૯૩)માં ડૉ. એલન ગ્રાન્ટના પાત્રથી મળી હતી. બાદમાં તેમણે આ જ પાત્ર ‘જુરાસિક પાર્ક ૈૈંૈંં’ (૨૦૦૧) અને ‘જુરાસિક વર્લ્ડઃ ડોમિનિયન’ (૨૦૨૨)માં પણ ભજવ્યું હતું.

    Jurassic Park Sam Neill
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘બેલ બોટમ’માં તો માત્ર મારા ભારે શરીરના કારણે જ મારું કાસ્ટિંગ થયું હતું: Anjali Anand
    Next Article Salman Khanની ‘માતૃભૂમિ’ ફિલ્મ હવે ૨૦૨૭માં રિલીઝ થઈ શકે છે
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    મનીષ ગોયલ પછી, વધુ એક વાઇલ્ડકાર્ડ સ્પર્ધકે Bigg Boss 20 માં પ્રવેશ કર્યો

    October 12, 2026
    મનોરંજન

    એકતા કપૂરે ૧૫ વર્ષ પછી ’The Dirty Picture’ની સિક્વલ બનાવવાની પુષ્ટિ કરી, પ્લોટ પર સંકેત આપ્યા

    October 12, 2026
    મનોરંજન

    Nana Patekar પર આરોપ મૂકનારી તનુશ્રી પર ભડક્યો કોમેડિયન સુનીલ પાલ

    October 12, 2026
    મનોરંજન

    Rajinikanth ‘ઇન્ડિયન ૩’ માટે ‘ધર્મન’ની રિલીઝ ટાળી શકે છે

    October 12, 2026
    મનોરંજન

    Salman Khan શરૂ કરી પોતાની સત્તાવાર યુટ્યુબ ચેનલ

    October 12, 2026
    મનોરંજન

    કારગિલમાં ‘ચૌહાણ’નું શૂટિંગ શરૂ, ૨૩ વર્ષ બાદ લદ્દાખ પરત ફર્યો Ajay Devgn

    October 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,540
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,080
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 04:26
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026

    Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું

    October 12, 2026

    Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા

    October 12, 2026

    Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો

    October 12, 2026
    Search
    Main News

    મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ Supreme Courtમાં અરજી દાખલ

    October 12, 2026

    New Delhi: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન

    October 12, 2026

    Saudi Arabia: એરપોર્ટ પર લાઈનમાં ઊભા હતા અને મિસાઈલ આવીને પડી

    October 12, 2026

    Omanમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો

    October 12, 2026

    EDએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી

    October 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.