New Delhi, તા.10
ભારતના ખેલાડીઓ, જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, ઇશાન કિશન અને હાર્દિક પંડ્યાને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ટી20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે, જેણે રેકોર્ડ બ્રેક કરી ત્રીજો T20 વર્લ્ડ કપ જીત્યો.
દક્ષિણ આફ્રિકાના એડન માર્કરામને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. `પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ સેમસને પાંચ ઇનિંગ્સમાં 321 રન બનાવ્યા.
વર્લ્ડ કપ ઈલેવનઃ સાહિબજાદા ફરહાન સંજુ સેમસન (wk), ઇશાન કિશન, એડેન માર્કરામ (c), હાર્દિક પંડ્યા, વિલ જેક્સ, જેસન હોલ્ડર, જસપ્રિત બુમરાહ, લુંગી એનગીડી, આદિલ રશીદ, બ્લેસિંગ મુઝરાબાની. શેડલી વાન શાલ્કવિક.

