શનિ અમુક રાશિનેધનધાન્યથી રાજા બનાવી દેશે. અને વિદેશ પ્રવાસ કરાવશે.
આ વર્ષે 2025 માં શનિનો મીનમાં પ્રવેશજાતકો માટે કષ્ટ દાયક હશે. જીવનમાં જેમને પનોતી બેઠે છે. તેમનું જીવન નરક સમાન હોય છે.અને તેમની સાથે રહેતા લોકોનું પણધનોતપનોતનીકળતું જોવા મળે છે.
ગ્રહોની ચાલ બદલાતી હોય ત્યારે અને તેમાં પણ શનિની પનોતી બેઠેલી હોય. ત્યારે આપણા વિચારેલાકાર્યો અને આપણા કર્મો પણ કામ આવતા નથી. એવી જ આ નીચેની પાંચ રાશિ છે. જેના માટે શનિ કષ્ટદાયક હશે.
બીજી ચાર રાશિને પનોતી હોવા છતાં પણ ઉત્તમ ફળ મળશે.
મેષરાશી:-શારીરિક અને આર્થિક કષ્ટ વધુ રહેશે. તેમણે મુકેલો વિશ્વાસ ઘાતક બનશે. પોતાના સંતાનો માટે કશું કરી શકશો નહીં.
સિંહ રાશી :-કરેલા કર્મોનું ફળ ઊલટું મળી શકે છે. જીવનની સમસ્યાઓ જાણે ચારે બાજુથી ઘેરાયેલી હોય તેમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરશો પણ એ વસ્તુ શક્ય નહીં.
ધનરાશી :-શારીરિક કષ્ટો હોવા છતાં કાર્ય કરશો તો જીવનમાં આર્થિક નુકસાન સાથે શારીરિક નુકસાન તો થશે જ અને તેનો ઈલાજ થઈ શકશે નહીં.
કુંભરાશી :-કોટ કચેરી, જેલ અને આર્થિક નુકસાની શરૂઆત વધુ રહેશે સંતાનોમાં પણ તકલીફ વધારે જોવા મળશે. જે ધારણાઓબાંધેલી છે. તે દરેક ધારણા ખોટી પડશે.ભગવાન ઉપરથી વિશ્વાસ ઉઠતો જશે.
મીન રાશિ :-આર્થિક અને શારીરિક નુકસાન રહેશે દરેક લીધેલા પગલાં તમારી માટે ઘાતક રહેશે. નોકરી કે વ્યવસાયછોડવો પડી શકે છે.આચાર રાશિને પનોતી હોવા છતાં પણ ઉત્તમ રહેશે.
મિથુન રાશિ:-આ રાશિનાજાતકોને અચાનક ધન મળી શકશે અને ઘરની ઇચ્છાઓ પૂરી થશે શનિ વિદેશી યોગ બનાવે છે.
વૃષભ રાશિ:- નવો વ્યવસાય કરવાથી લાભ રહેશે બીજા વ્યક્તિઓ પર વિશ્વાસ કરવો ભાગીદારીમાં કરેલું રોકાણ પરત મળશે.
વૃશ્ચિક રાશિ.:-સ્ત્રીઓ સાથે કરેલો છલ કપટ આવર્ષે એનું ફળનુકસાનકારકભોગવશો. આર્થિક નુકસાન વધુ જોવા મળશે વ્યવસાયમાંકશું સારું કરી શકશો નહીં.
તુલા રાશિ:-નોકરિયાતને આ વર્ષે નોકરી બદલવાના યોગ છે અથવા વ્યવસાયમાં પણ ઝંપલાવી શકો છો વિદેશી યોગ છે વ્યવહારિક કામ સારી રીતે કરી શકશો. શારીરિક કષ્ટ નાનું મોટું રહેશે.
ઈશ્વર ધારે તે કરી શકે છે. ગ્રહોની ચાલ જ્યારે બદલાશે ત્યારે દરેક લોકો ઈશ્વર પણ વિશ્વાસ કરતા થઈ જાય છે. ઘણીવાર શનિ સારું ફળ પણ આપતા હોય છે. પરંતુ જેમને બીજા તબક્કાની પનોતી બેઠી છે. તે લોકોને દરેક પગલું લેતા પહેલા 100 વાર વિચારવુંકેસારા જ્યોતિષની સલાહ લેવી.
આવા જાતો કોઈ શનિનામંદિરેજવુશનિવારેકાળુ કપડું અડદ અને તેલ ચડાવવા બને તો લોખંડની વસ્તુ પણ દાન કરી શકો છો.માટીનાઘડામાં અડદ ભરી તેમાં રૂપિયો નાખી ઉપર લાલ કપડાથી બાંધી ચોકમાં મૂકવાથી પણ સારો એવો ફાયદો રહેશે.શનિના વિધિ વિધાનમંત્ર યંત્રઅનેદાન કરવાથી પણ ફાયદો રહેશે.
ર્ડો.કૌશલ્યારમેશભાઈ દેસાઈ,