Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી

    April 22, 2026

    22 એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ

    April 22, 2026

    23 એપ્રિલનું પંચાંગ

    April 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી
    • 22 એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ
    • 23 એપ્રિલનું પંચાંગ
    • 23 એપ્રિલનું રાશિફળ
    • સમર્થકોની રેલીઓ વચ્ચે ઈરાનની સેનાએ ballistic missile લોન્ચર સાથે કૂચ કરી
    • ‘Don 3’ વિવાદમાં નવો વળાંક,રણવીર સિંહ નુકસાનની ભરપાઈ કરશે, ફરહાન અખ્તરને ૧૦ કરોડ રૂપિયા આપશે
    • લોકપ્રિય ટીવી કપલ Pooja Banerjee and Kunal Verma એ ગર્ભાવસ્થાની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા
    • તમન્ના ભાટિયા સાથે બ્રેકઅપ થયા પછી, શું વિજય વર્મા ફરીથી પ્રેમમાં પડી ગયા છે?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 22
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»પૃથ્વી બચાવવી હવે પસંદગી નહીં, જવાબદારી છે : Rasika Duggal
    મનોરંજન

    પૃથ્વી બચાવવી હવે પસંદગી નહીં, જવાબદારી છે : Rasika Duggal

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રસિકાએ વધતાં હવા પ્રદૂષણની સમસ્યાને લઈને પર્યાવરણને બચાવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો

    Mumbaiતા.૨૨

    રસિકા દુગ્ગલ સસ્ટેનેબલ ફેશનને મજબૂત સમર્થન આપે છે અને પ્રદૂષણ સામે જાગૃતિ ફેલાવવા માટે સક્રિય છે. અર્થ ડે નિમિત્તે આપેલા એક ઇન્ટરવ્યુમાં તેણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે પૃથ્વીને બચાવવી એ હવે કોઈ વિકલ્પ નથી.રસિકાએ કહ્યું, “મને લાગે છે કે કોઈ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પહેલા તેને સ્વીકારવી જરૂરી છે—નીતિ નિર્માણના સ્તરે પણ અને સમાજના સ્તરે પણ. આ કામ જેટલું મુશ્કેલ લાગે છે એટલું નથી. તે એક નાની શરૂઆતથી પણ શરૂ થઈ શકે છે. જેમ કે તમે જે રીલ જુઓ છો અથવા હેડલાઇન વાંચો છો તેમાં થોડું વધુ ઊંડું વિચારવુંપ મારી દ્રષ્ટિએ હવે આ પસંદગી નથી, પરંતુ જવાબદારી છે.” સતત વધતો જાય છે ત્યારે હવા પ્રદુષણ પર ધ્યન આપવા અંગે રસિકાએ જણાવ્યું, “પ્રદૂષણ એક એવી સમસ્યા છે જેને લાંબા સમયથી ઉકેલવાની જરૂર છે. પરંતુ ખાસ કરીને હવા પ્રદૂષણ આજના સમયમાં ખૂબ જ તાત્કાલિક લાગે છે, કારણ કે તે જાહેર આરોગ્ય પર ગંભીર અસર કરે છે, જાનહાનિ સાથે જોડાયેલું છે અને આર્થિક પ્રવૃત્તિઓ માટે પણ ખતરો ઉભો કરે છે.” વ્યક્તિગત જીવનમાં પણ તે ફેરફાર લાવી રહી છે, ખાસ કરીને સસ્ટેનેબલ ફેશન અપનાવીને. રસિકા જણાવે છે, “ફેશનને મોટું પ્રદૂષક માનવામાં આવે છે, તેથી મેં સજાગ રીતે વધુ સસ્ટેનેબલ બ્રાન્ડ્‌સ પહેરવાનું શરૂ કર્યું. પરંતુ પછી સમજાયું કે ફક્ત ‘સસ્ટેનેબલ’ લેબલ વાંચવું પૂરતું નથી. તેથી મેં સમજવાનું શરૂ કર્યું કે કપડાં કેવી રીતે બનાવવામાં આવે છે અને હું મારા કપડાંનો ઉપયોગ અને જાળવણી વધુ સસ્ટેનેબલ રીતે કેવી રીતે કરી શકું.” ફિલ્મોના પર્યાવરણ પર પ્રભાવ વિશે તે કહે છે, “મને લાગતું નથી કે ફિલ્મોમાં હંમેશા સ્પષ્ટ સંદેશ હોવો જરૂરી છે. એક ફિલ્મમેકર તરીકે તમારી ઇચ્છા હોઈ શકે, પરંતુ દર્શક પોતપોતાની રીતે તેને સમજશે—એજ કળાની સુંદરતા છે.”

    Rasika-Duggal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘Don 3’ વિવાદમાં નવો વળાંક,રણવીર સિંહ નુકસાનની ભરપાઈ કરશે, ફરહાન અખ્તરને ૧૦ કરોડ રૂપિયા આપશે

    April 22, 2026
    મનોરંજન

    લોકપ્રિય ટીવી કપલ Pooja Banerjee and Kunal Verma એ ગર્ભાવસ્થાની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા

    April 22, 2026
    મનોરંજન

    તમન્ના ભાટિયા સાથે બ્રેકઅપ થયા પછી, શું વિજય વર્મા ફરીથી પ્રેમમાં પડી ગયા છે?

    April 22, 2026
    મનોરંજન

    “મને ક્યારેય ફેશનમાં રસ હતો જ નહીં” : Meryl Streep

    April 22, 2026
    મનોરંજન

    ‘Vaazha 2’ એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, મોહનલાલનો તોડ્યો રેકોર્ડ

    April 22, 2026
    મનોરંજન

    Sunny Deol and Emraan Hashmi Box Office પર ટકરાશે

    April 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી

    April 22, 2026

    22 એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ

    April 22, 2026

    23 એપ્રિલનું પંચાંગ

    April 22, 2026

    23 એપ્રિલનું રાશિફળ

    April 22, 2026

    સમર્થકોની રેલીઓ વચ્ચે ઈરાનની સેનાએ ballistic missile લોન્ચર સાથે કૂચ કરી

    April 22, 2026

    ‘Don 3’ વિવાદમાં નવો વળાંક,રણવીર સિંહ નુકસાનની ભરપાઈ કરશે, ફરહાન અખ્તરને ૧૦ કરોડ રૂપિયા આપશે

    April 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૫રસેવાની કમાણી ૫ર-સેવા માટે વ૫રાય તેનાથી ઉત્તમ કોઇ કાર્ય નથી

    April 22, 2026

    22 એપ્રિલ, વિશ્વ પૃથ્વી દિવસ

    April 22, 2026

    23 એપ્રિલનું પંચાંગ

    April 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.