Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi બોગસ બિલ કૌભાંડ મામલે મંત્રી Kanti Amrutiaએ આપ્યા તપાસના આદેશ

    October 19, 2026

    Paris સળગી ઊઠ્યુંઃ ૧૫૦૦ દુકાનો લૂંટાઈ, ૧,૦૦૦ પોલીસકર્મી ઘાયલ

    October 19, 2026

    ભારતમાં પહેલીવાર Dengue Vaccine આપવાનું શરૂ થયું

    October 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi બોગસ બિલ કૌભાંડ મામલે મંત્રી Kanti Amrutiaએ આપ્યા તપાસના આદેશ
    • Paris સળગી ઊઠ્યુંઃ ૧૫૦૦ દુકાનો લૂંટાઈ, ૧,૦૦૦ પોલીસકર્મી ઘાયલ
    • ભારતમાં પહેલીવાર Dengue Vaccine આપવાનું શરૂ થયું
    • ફાયરિંગ બાદ ટાઈગર શ્રોફને મળવા પહોંચી Disha Patani
    • Asian Para Games ૨૦૨૬માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ
    • બ્રહ્મોસ કરતાં પણ ખતરનાક ભારતની Hypersonic Missile તૈયાર
    • BCCIએ પ્રજ્ઞાન ઓઝાને ભારતીય ટીમના ચીફ સિલેક્ટર બનાવ્યા
    • ટાઈગર શ્રોફ પર હુમલાના સમાચાર સાંભળીને Shatrughan Sinha ચોંકી ગયા, પોતાની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘તે મુસીબતમાં પણ મારો સાથ ન છોડ્યો, તુ ખરેખર મારી જાન છે’: Rajpal Yadav
    મનોરંજન

    ‘તે મુસીબતમાં પણ મારો સાથ ન છોડ્યો, તુ ખરેખર મારી જાન છે’: Rajpal Yadav

    Vikram RavalBy Vikram RavalOctober 19, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મારી સાથે આટલું બધું સહન કર્યા પછી પણ તે મારા બાળકોને સારી રીતે ભણાવ્યાં અને તેમને જીવનના પાઠ શીખવ્યા

    Mumbai, તા.૧૯

    બોલિવૂડ અભિનેતા Rajpal Yadav હાલમાં ફિલ્મો કરતાં ચેક બાઉન્સ કેસને લઈને વધુ ચર્ચામાં છે. એક તરફ તેમણે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે કે, ૧૪ વર્ષ બાદ તેમને પક્ષ રજૂ કરવાની તક મળી, તો બીજી તરફ ૨૨ કરોડના નવા દાવા સામે સવાલો ઉઠાવ્યા છે. આ દરમિયાન ૫૫ વર્ષના રાજપાલ યાદવે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને પત્ની રાધાનો આભાર માન્યો છે.પત્નીને પરિવારનો ‘હીરો’ ગણાવતાં ‘ભૂલભૂલૈયા’ના અભિનેતાએ કહ્યું કે, તેઓ ભાગ્યશાળી છે કે તેમના જીવનમાં રાધા જેવી વ્યક્તિ આવી, જેણે મુશ્કેલમાં મુશ્કેલ સમયમાં પણ તેમનો સાથ છોડ્યો નથી.શનિવારે રાધાનો જન્મદિવસ હતો.

    આ પ્રસંગે Rajpal Yadav પત્ની સાથેની એક સુંદર તસવીર શેર કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ તેમણે કહ્યું કે, જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવા છતાં રાધા હંમેશાં તેમની સાથે ખડકની જેમ અડીખમ ઊભી રહી છે.રાજપાલ યાદવનો ચેક બાઉન્સ કેસ મેસર્સ મુરલી પ્રોજેક્ટ્‌સ પ્રાઇવેટ લિમિટેડ સાથે સંબંધિત છે. સુપ્રીમ કોર્ટે આ મામલો મધ્યસ્થી માટે મોકલ્યો છે. આ સાથે જ યોગ્ય શરતોને આધીન Rajpal Yadavને પાસપોર્ટ જાહેર કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.રાજપાલ યાદવે ઇન્સ્ટાગ્રામ પર પત્ની માટેની પોસ્ટમાં લખ્યું કે, ‘માતાપિતા, ગુરુ (દદ્દા), મારી અંદરના મનોરંજન કુમાર અને પરમપિતા પરમેશ્વર, પરમાત્મારૂપી બ્રહ્માંડ પછી જો મારા જીવનમાં કોઈનું સૌથી મોટું ઋણ હોય, તો તે મારી પ્રિય રાધાનું છે. આ ઋણ હું હૃદયપૂર્વક અને ખુશીથી હંમેશાં માટે સ્વીકારું છું.

    મને એ વાતનો ગર્વ પણ છે કે તું મારા જીવનમાં આવી. જીવનની ભાગદોડના દરેક વળાંક પર અને દરેક મુશ્કેલ ઘડીમાં તે ધીરજ જાળવીને મારો સાથ ક્યારેય છોડ્યો નથી.’રાજપાલ યાદવે આગળ લખ્યું કે, ‘મારી સાથે આટલું બધું સહન કર્યા પછી પણ તે મારા બાળકોને સારી રીતે ભણાવ્યાં અને તેમને જીવનના પાઠ શીખવ્યા. આ મારું સપનું હતું, પરંતુ તેં તેને પૂરું કર્યું. આજ સુધી તે મારી પાસે કંઈ માગ્યું નથી. તેના બદલે તે મારા અને મારા પરિવારની ખુશીઓ માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું.’પોસ્ટના અંતમાં પત્નીની પ્રશંસા કરતાં રાજપાલ યાદવે લખ્યું કે, ‘સાચે જ, તું આપણા પરિવારનો એક હીરો છે. આ બધાં માટે હું જીવનભર તારો આભારી હતો, આજે પણ છું અને હંમેશાં રહીશ. મારી સ્વીટહાર્ટ, તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! હું તને હંમેશાં પ્રેમ કરતો રહીશ, મારી જાન રાધા!’રાજપાલ યાદવના આ બીજા લગ્ન છે.

    તેમની પહેલી પત્ની કરુણાનું બાળકને જન્મ આપ્યાના થોડા સમય બાદ દુર્ભાગ્યવશ નિધન થયું હતું. પહેલી પત્નીથી તેમને જ્યોતિ નામની એક દીકરી છે. ત્યારબાદ રાજપાલ યાદવે વર્ષ ૨૦૦૩માં રાધા સાથે લગ્ન કર્યાં હતા. આ દંપતીને હર્ષિતા અને રેહાંશી નામની બે દીકરીઓ છે.ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટનો આભાર માન્યોઆ દરમિયાન છદ્ગૈં સાથે વાત કરતા રાજપાલ યાદવે સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, અદાલતે તેમને પક્ષ રજૂ કરવાની તક આપી છે અને તેઓ કોર્ટના આદેશોનું પાલન કરશે. અભિનેતાએ કહ્યું કે,‘સૌથી પહેલાં હું માનનીય સુપ્રીમ કોર્ટનો હૃદયપૂર્વક આભાર માનવા માગું છું કે તેમણે ૧૪ વર્ષમાં પહેલીવાર મને મારો પક્ષ રજૂ કરવાની તક આપી. સુપ્રીમ કોર્ટ જે પણ આદેશ આપશે, તેનું હું દરેક સંજોગોમાં પાલન કરીશ.’

    Actor Rajpal Yadav
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅર્જુન નાગામાં Randeep Hooda તથા સેલિના જેટલીની પણ એન્ટ્રી
    Next Article ઝાંસી કોર્ટે Rakhi Sawant વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    ફાયરિંગ બાદ ટાઈગર શ્રોફને મળવા પહોંચી Disha Patani

    October 19, 2026
    મનોરંજન

    પતિ કુકુ કોહલીના મૃત્યુ પછી Aruna Iraniએ પોતાની પીડા વ્યક્ત કરી,મારા છેલ્લા શ્વાસ સુધી મને સાથ આપો

    October 19, 2026
    મનોરંજન

    ઝાંસી કોર્ટે Rakhi Sawant વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું

    October 19, 2026
    મનોરંજન

    અર્જુન નાગામાં Randeep Hooda તથા સેલિના જેટલીની પણ એન્ટ્રી

    October 19, 2026
    મનોરંજન

    ૫ રાઉન્ડ ફાયરિંગ બાદ Tiger Shroffની પ્રથમ તસવીર સામે આવી

    October 19, 2026
    મનોરંજન

    ‘રણબલી’થી પ્રેરાઈ Rashmika Mandannaએ ૪૦૦ પરિવારોને દત્તક લીધા

    October 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,930
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,770
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹201,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-10-2026 20:36
    Categories
    Latest News

    Morbi બોગસ બિલ કૌભાંડ મામલે મંત્રી Kanti Amrutiaએ આપ્યા તપાસના આદેશ

    October 19, 2026

    Paris સળગી ઊઠ્યુંઃ ૧૫૦૦ દુકાનો લૂંટાઈ, ૧,૦૦૦ પોલીસકર્મી ઘાયલ

    October 19, 2026

    ભારતમાં પહેલીવાર Dengue Vaccine આપવાનું શરૂ થયું

    October 19, 2026

    ફાયરિંગ બાદ ટાઈગર શ્રોફને મળવા પહોંચી Disha Patani

    October 19, 2026

    Asian Para Games ૨૦૨૬માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ

    October 19, 2026

    બ્રહ્મોસ કરતાં પણ ખતરનાક ભારતની Hypersonic Missile તૈયાર

    October 19, 2026
    Search
    Main News

    ફાયરિંગ બાદ ટાઈગર શ્રોફને મળવા પહોંચી Disha Patani

    October 19, 2026

    Asian Para Games ૨૦૨૬માં ભારતને મળ્યો પહેલો ગોલ્ડ

    October 19, 2026

    બ્રહ્મોસ કરતાં પણ ખતરનાક ભારતની Hypersonic Missile તૈયાર

    October 19, 2026

    ટાઈગર શ્રોફ પર હુમલાના સમાચાર સાંભળીને Shatrughan Sinha ચોંકી ગયા, પોતાની સલામતી માટે ચિંતા વ્યક્ત કરી

    October 19, 2026

    ટાઈગર શ્રોફે Eknath Shindeને કહ્યું કે તેમને પહેલા કોઈ ધમકી મળી નથી, કે તેમની કોઈ દુશ્મની નથી

    October 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi બોગસ બિલ કૌભાંડ મામલે મંત્રી Kanti Amrutiaએ આપ્યા તપાસના આદેશ

    October 19, 2026

    Paris સળગી ઊઠ્યુંઃ ૧૫૦૦ દુકાનો લૂંટાઈ, ૧,૦૦૦ પોલીસકર્મી ઘાયલ

    October 19, 2026

    ભારતમાં પહેલીવાર Dengue Vaccine આપવાનું શરૂ થયું

    October 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.