Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: સીંગતેલનો ભાવ રૂ. ૩,૦૩૦ અને કપાસિયાનો રૂ. ૨,૬૨૫ થયો

    October 31, 2026

    Narmada: વડાપ્રધાને એકતાનગરને આપી ૪૦૦ કરોડથી વધુની ભેટ

    October 31, 2026

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: સીંગતેલનો ભાવ રૂ. ૩,૦૩૦ અને કપાસિયાનો રૂ. ૨,૬૨૫ થયો
    • Narmada: વડાપ્રધાને એકતાનગરને આપી ૪૦૦ કરોડથી વધુની ભેટ
    • મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી
    • ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty
    • Aam Aadmi Party દ્વારા ૪૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર
    • જાણીતા ડાયરેક્ટર Sanjay Guptaનું ૫૭ વર્ષની વયે અકસ્માતે નિધન
    • Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર
    • Mehsana: ગેમિંગનાં નાણાં સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, October 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»ઈઠાના ટ્રેલરમાં લાવણીના તાલે Shraddha Kapoorનો દમદાર અંદાજ
    મનોરંજન

    ઈઠાના ટ્રેલરમાં લાવણીના તાલે Shraddha Kapoorનો દમદાર અંદાજ

    Vikram RavalBy Vikram RavalOctober 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૩૧

    બોલીવુડ એક્ટ્રેસ Shraddha Kapoorની આગામી ફિલ્મ ઈઠા અત્યારે ભારે ચર્ચામાં છે. લાંબા સમય પછી આ ફિલ્મ દ્વારા શ્રદ્ધા વાપસી કરી રહી છે. મેકર્સે ઓફિશિયલ ટ્રેલર રિલીઝ કરી દીધું છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે રણદીપ હુડ્ડા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. મેડૉક ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું ડિરેક્શન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે અને દિનેશ વિજન તેને પ્રોડયુસ કરી રહ્યા છે.

    સામે આવેલા આ નવા ટ્રેલરમાં Shraddha Kapoorનો એક અત્યંત દમદાર અને અલગ જ અવતાર જોવા મળ્યો છે.ટ્રેલરની શરૃઆત દમદાર ડાયલોગ્સ અને એક મજબૂત વાર્તાની ઝલક સાથે થાય છે. જેમાં પાત્રના સંઘર્ષ, જુસ્સા અને લોકકળા સાથે જોડાયેલી દુનિયાને ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. ટ્રેલરના એક ખાસ ભાગમાં મરાઠી સંસ્કૃતિ અને પરંપરાગત પરિધાન નવવારી સાડીનો ખાસ ઉલ્લેખ જોવા મળે છે, જ્યાં તેના માન-સન્માનને પડદા પર ઉતારવામાં આવ્યું છે.

    ફિલ્મમાં દર્શકોને ડ્રામા, ઈમોશન અને શાનદાર એક્ટિંગનું જબરદસ્ત કોમ્બિનેશન જોવા મળશે.કેવું છે શ્રદ્ધા કપૂરની ઈઠાનું ટ્રેલર?શરૃઆતમાં શ્રદ્ધા કપૂરના પાત્રનો એક ઈમોશનલ સમય બતાવવામાં આવ્યો છે, જ્યારે તે કહે છેઃ તેં જ કહ્યું હતું જોઈએ શું તૂટે છે? મારો ભરોસો કે મારો ઘમંડ. મારો ભરોસો જ મારો ઘમંડ હતો, જ્યારે એ તૂટી ગયો ને ત્યારે બધું જ તૂટી ગયું. આ પછી તે સીન દેખાય છે જ્યાં તેની સફળતા દર્શાવાઈ છે, એ એવોડ્‌ર્સ છે જે આ સંઘર્ષને દર્શાવે છે. પરંતુ તૂટવાથી લઈને બનવા સુધીની સફર જ ઈઠામાં બતાવવામાં આવી છે. કેવી રીતે એ નાની બાળકી અહીં સુધી પહોંચી તેની એક ઝલક આ ટ્રેલરમાં જોવા મળે છે.બીજી તરફ, ટ્રેલરના અંતિમ ભાગમાં નવવારી સાડીને લઈને ખૂબ જ શાનદાર ડાયલોગ છે.

    જ્યાં કોઈ પૂછે છેઃ કઈ સદીના કપડાં પહેરીને આવી ગઈ આ સ્ત્રી? અને જવાબ મળે છેઃ નવવારી કહેવાય છે આને… આ માત્ર કાપડ નથી અભિમાન છે… આ મરાઠી સાડીનું સન્માન છે અને મરાઠી માતાની ઓફ્રખ છે.ફિલ્મ ઈઠામાં Shraddha Kapoor મહાન લાવણી અને તમાશા કલાકાર વિઠ્ઠાબાઈ નારાયણગાવકરનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ તેમના જીવન પર આધારિત છે અને શ્રદ્ધા કપૂરની શાનદાર એક્ટિંગ જોઈને દરેક વ્યક્તિ તેના વખાણ કરી રહી છે. લોકોએ ટ્રેલર પર કમેન્ટ કરતાં લખ્યું કે આ કમબેક સૌથી જબરદસ્ત રહેવાનું છે, તો કોઈ લખે છે કે પાવરફુલ, આ ફિલ્મ ચોક્કસ બ્લોકબસ્ટર સાબિત થશે. એકંદરે આ ફિલ્મ તેમના જીવન, સંઘર્ષ અને કળા પર આધારિત એક બાયોગ્રાફિકલ ડ્રામા છે, જેમને મહારાષ્ટ્રની લોકકળા અને તમાશાની દુનિયામાં તમાશા સમ્રાજ્ઞાી તરીકે ઓળખવામાં આવે છે.

    Shraddha Kapoor
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article૨૦૦ કરોડ રૂપિયાના છેતરપિંડી કેસમાં Nora Fatehiને સમન્સ
    Next Article Pm Modi ક્યાંય નહીં જાય,” જાણો કેવી રીતે, “ચોકીદાર” અને “ચાવાલા” પછી, કોંગ્રેસે ફરી એકવાર ભાજપને એક નવો સૂત્ર આપી દીધો
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    જાણીતા ડાયરેક્ટર Sanjay Guptaનું ૫૭ વર્ષની વયે અકસ્માતે નિધન

    October 31, 2026
    મનોરંજન

    Jiya Shankar અને કરણ ધનક વચ્ચે સગાઈ તૂટવાની અફવાઓ સામે આવી

    October 31, 2026
    મનોરંજન

    ૨૦૦ કરોડ રૂપિયાના છેતરપિંડી કેસમાં Nora Fatehiને સમન્સ

    October 31, 2026
    મનોરંજન

    વિમલ જાહેરાત વિવાદમાં Ajay Devgn પહોંચ્યા હાઈકોર્ટ

    October 31, 2026
    મનોરંજન

    Bigg Boss 20: યંગ અને સ્કાઉટની મિત્રતામાં તિરાડ, કનિકા નવી કેપ્ટન બની

    October 30, 2026
    મનોરંજન

    Boney Kapoorને હેર ટ્રાન્સપ્લાન્ટ માટે પૈસા મળ્યા, બાળકો જાહ્નવી અને અર્જુને સત્ય જાહેર કર્યું

    October 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-10-2026 20:57
    Categories
    Latest News

    Rajkot: સીંગતેલનો ભાવ રૂ. ૩,૦૩૦ અને કપાસિયાનો રૂ. ૨,૬૨૫ થયો

    October 31, 2026

    Narmada: વડાપ્રધાને એકતાનગરને આપી ૪૦૦ કરોડથી વધુની ભેટ

    October 31, 2026

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Aam Aadmi Party દ્વારા ૪૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

    October 31, 2026

    જાણીતા ડાયરેક્ટર Sanjay Guptaનું ૫૭ વર્ષની વયે અકસ્માતે નિધન

    October 31, 2026
    Search
    Main News

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026

    ૩૧ ડિસેમ્બર સુધી કપાસની આયાત પર ૦% Customs Duty

    October 31, 2026

    Air Marshal આશુતોષ દીક્ષિતે સંભાળ્યો દેશના ૨૯મા એરફોર્સ ચીફનો પદભાર

    October 31, 2026

    પાકિસ્તાનના કરાચી બંદરે ૭ મહિનાથી ફસાયું Indian ship

    October 31, 2026

    દેશની લોકશાહી વ્યવસ્થા Electionના બળ પર ટકી છે, અને આ સમગ્ર પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ મતદાતા છે

    October 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: સીંગતેલનો ભાવ રૂ. ૩,૦૩૦ અને કપાસિયાનો રૂ. ૨,૬૨૫ થયો

    October 31, 2026

    Narmada: વડાપ્રધાને એકતાનગરને આપી ૪૦૦ કરોડથી વધુની ભેટ

    October 31, 2026

    મુંબઈ-અમદાવાદ બાદ દેશના બીજા મોટા Bullet Train પ્રોજેક્ટને મંજૂરી

    October 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.