Skoda Kylaq રેન્જના સફળ લોન્ચ બાદ Skoda ઓટો ઇન્ડિયાએ હવે¡ 4×4 SUVની તદ્દન નવી જનરેશનના લોન્ચ સાથે સ્પેક્ટ્રમના બીજા છેડે નવી કાર Kodiaqનિી ઘોષણા કરી છે. ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની બીજી જનરેશનમાં, તદ્દન નવી Kodiaq લક્ઝરી, રિફાઇનમેન્ટ, ઓફ રોડ ક્ષમતા, ઓન-રોડ ડાયનેમિક્સ અને સાત સિટની સર્વતોમુખીતાના સિગ્નેચર મિશ્રણ સાથે આવી પહોંચી છે.
Skoda ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર પેટ્ર જાનેબાએ જણાવ્યું હતુ કે, માર્ચમાં અમે ભારતમાં ઊુંહફનિા લોન્ચ સાથે અને ઊીંતવફિ અને જહફદશફની મદદથી સૌથી વધુ માસિક વેચાણ હાંસલ કર્યુ હતું. ચાલુ વર્ષે અમે જે લક્ષ્યાંક હાંસલ કરવાનો ધ્યેય રાખ્યો હતો તેમાંનો આ એક છે. અમારી પ્રોડક્ટ આક્રમક વ્યૂહરચના અનુસાર તદ્દન નવી ઊંજ્ઞમશફનિું લોન્ચ જસજ્ઞમફની લક્ઝરી અને ટેકનોલોજી પરાક્રમ સાથે અમારી પ્રોડક્ટ સ્પેક્ટ્રમનું બીજી છેડેથી નિરૂપણ કરે છે.
ઊંજ્ઞમશફિ એ હવે અમારા અગત્યના વારસાગત નામો જે કે ઓક્ટાવિયા અને સુપર્બ સાથે વિકાસ સાધ્યો છે. ઊંજ્ઞમશફિ આખરી લક્ઝરી અને શહેરના માર્ગોનુ હેન્ડલીંગ ઓફર કરે છે અને તેનો સર્વતોમુખી દરેક ભૂપ્રદેશ ક્ષમતાઓમાં પણ સમાવેશ થાય છે.