Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા
    • Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’
    • Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ
    • Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક
    • Vadodara: કેમિકલ કંપનીનું કોમ્પ્યુટર હેક કરીને ગઠિયાએ 60 લાખ પડાવી લીધા
    • Vadodara: જિલ્લા પંચાયતની જમીન પર ગેરકાયદે કબજો કરનાર સામે ગુનો દાખલ
    • Vadodara: લોન અગેન્સ્ટ એફડીની લાલચ આપી કંપનીના કર્મચારી સાથે 11.23 લાખની છેતરપિંડી
    • Vadodara: MSUના સંશોધકોએ બનાવેલી મેલેરિયાની દવાની પેટન્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: CG રોડ પર સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ
    અમદાવાદ

    Ahmedabad: CG રોડ પર સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ

    Vikram RavalBy Vikram RavalSeptember 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.01

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત કરવાના ભાગરૂપે સી.જી. રોડ પર સ્ટેડિયમ ક્રોસ રોડથી પંચવટી ક્રોસ રોડ સુધીના વિસ્તારમાં 280 ઓન-સ્ટ્રીટ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સ્લોટ શરૂ કરવામાં આવ્યા છે. રસ્તા પર થતા અયોગ્ય અને ગેરકાયદે પાર્કિંગને અટકાવવા અને વાહનચાલકોને પારદર્શક પાર્કિંગ સુવિધા પૂરી પાડવા માટે આ અત્યાધુનિક સિસ્ટમ અમલી બનાવાઈ છે.AMC દ્વારા આપેલી માહિતી અનુસાર, આ સિસ્ટમ હેઠળ નાગરિકો નિર્ધારિત પાર્કિંગ સ્લોટમાં પોતાનું ફોર-વ્હીલર પાર્ક કરશે, ત્યારે સેન્સર આધારિત ઓટોમેટેડ ફ્લેપ બેરિયર આપમેળે ઉપર આવી વાહનને લોક કરશે. વાહન માલિક જ્યારે કાર પરત લેવા આવશે, ત્યારે પાર્કિંગનો સમય ઓટોમેટિક કેલ્ક્યુલેટ થશે. દર્શાવેલા QR કોડને સ્કેન કરીને UPI અથવા અન્ય ડિજિટલ માધ્યમથી પાર્કિંગ ફી ચૂકવ્યા બાદ ફ્લેપ બેરિયર આપમેળે અનલોક થશે, જેથી વાહન સરળતાથી બહાર લઈ જઈ શકાશે.

    આ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સુવિધામાં કોઈપણ પ્રકારની રોકડ રકમ (કેશ) સ્વીકારવામાં આવશે નહીં. જો કોઈ વ્યક્તિ પાર્કિંગના નામે રોકડની માગણી કરે તો લોકોએ નાણાં ન આપવા અને તુરંત AMCની હેલ્પલાઈન પર જાણ કરવી. ત્યારે કોર્પોરેશન દ્વારા મંજૂર કરાયેલી એજન્સીના અધિકૃત કર્મચારીઓ ઓળખકાર્ડ ધરાવતા હશે અને તે AMCના લોગોવાળું પીળા રંગનું ટી-શર્ટ પહેરેલી હશે.

    મહત્ત્વની બાબત એ છે કે આ સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સુવિધા માત્ર ફોર-વ્હીલર વાહનો માટે જ છે. જ્યાં આ સ્માર્ટ ફ્લેપ લગાવવામાં આવ્યા છે ત્યાં ટુ-વ્હીલર પાર્ક ન કરવા AMCએ સ્પષ્ટ સૂચના આપી છે. નિયત સ્લોટ સિવાયના અથવા નો-પાર્કિંગ વિસ્તારમાં વાહન પાર્ક કરનારા સામે વ્હીલ-લોક સહિતની દંડાત્મક કાર્યવાહી કરાશે.

    શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સરળ અને વ્યવસ્થિત બને તે માટે AMC દ્વારા લોકોને આ આધુનિક પાર્કિંગ સુવિધાનો મહત્તમ ઉપયોગ કરવા અને કોર્પોરેશનને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ અધિકારી દ્વારા રોડ પર આવેલા વ્યાવસાયિક એકમોની બિલ્ડિંગના પ્રિમાઇસિસમાં પ્રવેશ કરતા સભ્યો તેમજ તેના આગંતુકો અને ગ્રાહકોનાં વાહનો રસ્તા પરની સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમમાં યોગ્ય રીતે પાર્ક થાય તે માટે જરૂરી જણાય તો વ્યક્તિની નિમણૂક કરવા અંગેની નોટિસ પણ આપવામાં આવી રહી છે, જેથી લોકોમાં જાગૃતિ આવે અને વાહનો યોગ્ય રીતે પાર્ક થાય.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: બગોદરા-વટામણ હાઇવે પર આઇસર-બાઇક વચ્ચેની ટક્કરમાં બે યુવકોના મોત
    Next Article Ahmedabad: ત્રિકમપુરામાં જૂની અદાવતમાં તલવાર અને પાઇપના ઘા ઝીંકી યુવકની હત્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: વરસાદની ખેંચ વચ્ચે કપાસમાં ગુલાબી ઈયળ અને મગફળીમાં ફૂગનો પ્રકોપ

    September 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: વટવામાં અકસ્માત બાદ કારમાંથી કોડીન કફ સિરપની 120 બોટલ મળી,કારચાલકની ધરપકડ

    September 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: ત્રિકમપુરામાં જૂની અદાવતમાં તલવાર અને પાઇપના ઘા ઝીંકી યુવકની હત્યા

    September 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: બગોદરા-વટામણ હાઇવે પર આઇસર-બાઇક વચ્ચેની ટક્કરમાં બે યુવકોના મોત

    September 1, 2026
    અમદાવાદ

    Ahmedabad AMCમાં નિવૃત્તિ બાદ પણ નોકરીનો સિલસિલો

    September 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,070
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,230
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,260
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-09-2026 16:51
    Categories
    Latest News

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026

    Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક

    September 1, 2026

    Vadodara: કેમિકલ કંપનીનું કોમ્પ્યુટર હેક કરીને ગઠિયાએ 60 લાખ પડાવી લીધા

    September 1, 2026

    Vadodara: જિલ્લા પંચાયતની જમીન પર ગેરકાયદે કબજો કરનાર સામે ગુનો દાખલ

    September 1, 2026
    Search
    Main News

    Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો

    September 1, 2026

    દીકરીઓનાં ભણતર માટે Maharashtra ની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી

    September 1, 2026

    Stock Market માં ઓગસ્ટમાં બ્લોક અને બલ્ક ડીલ રૂા.80,000 કરોડનાં 14 મહિનાનાં રેકોર્ડ સ્તરે

    September 1, 2026

    PNB ના વોલ્ટમાં અસલીના સ્થાને રૂા.7.40 કરોડની બનાવટી નોટો ગોઠવાઈ

    September 1, 2026

    Government કર્મચારીઓને રૂા.21000 Bonus મળશે!

    September 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.