Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabadમાં યુવતી સાથે ૧૦ દિવસ દુષ્કર્મનો આરોપઃ ઈન્સ્ટાગ્રામથી ઓળખાણ થઈ હતી

    October 16, 2026

    Gandhinagar: કલોલના છત્રાલ જીઆઇડીસીની ફેક્ટરીમાં બોયલર વેસલ ફાટતા ૪ લોકોના મોત

    October 16, 2026

    CJPના વિરોધ પ્રદર્શનથી દિલ્હીના ખાન માર્કેટથી કનોટ પ્લેસ સુધીનો વ્યવસાય ઠપ્પ

    October 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabadમાં યુવતી સાથે ૧૦ દિવસ દુષ્કર્મનો આરોપઃ ઈન્સ્ટાગ્રામથી ઓળખાણ થઈ હતી
    • Gandhinagar: કલોલના છત્રાલ જીઆઇડીસીની ફેક્ટરીમાં બોયલર વેસલ ફાટતા ૪ લોકોના મોત
    • CJPના વિરોધ પ્રદર્શનથી દિલ્હીના ખાન માર્કેટથી કનોટ પ્લેસ સુધીનો વ્યવસાય ઠપ્પ
    • બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh
    • કરોડો રૂપિયાના સોનાના દાગીના પહેરીને Porbandarની મહિલાઓએ લીધા મહેરના રાસડા
    • આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે
    • Missile Attackમાં ૨ સુરક્ષા કર્મીના મોત, ૫ થી વધુ ઘાયલ
    • Sanwaliya Sheth મંદિરમાં ભાવિક ભક્તોએ દિલ ખોલીને દાન આપ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Smart Phones, Cars, Air Conditioners, રેડીમેઈડ કપડા સહિતમાં `તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો
    રાષ્ટ્રીય

    Smart Phones, Cars, Air Conditioners, રેડીમેઈડ કપડા સહિતમાં `તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો

    Vikram RavalBy Vikram RavalSeptember 1, 2026Updated:September 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.01

    ઈરાન યુદ્ધના કારણે જે રીતે ભારતની વૈશ્વિક સપ્લાય ખોરવાઈ છે તથા ક્રુડતેલના કારણે કાચા માલના ભાવમાં વધારો થયો છે અને ટ્રાન્સપોર્ટેશન- શીપીંગ ખર્ચ વધ્યા છે. તેથી મોબાઈલથી લઈ કાર તમામના ભાવમાં વધારો થયો છે.

    સ્માર્ટ ફોન સહિતના ઈલેકટ્રોનિક અને કાર સહિતના ઓટો ઉદ્યોગને સિલીકોન ચીપથી પ્લાસ્ટીક સહિતના ભાવવધારો પરેશાન કર્યો છે પણ તહેવારોની મૌસમ શરૂ થઈ છે. આગામી દિપાવલી તથા બાદમાં નવા વર્ષ સુધી બજારમાં નવી ખરીદીની જે ધારણા છે તેનાથી આ તમામ ઉત્પાદકોએ અત્યંત જરૂરી હોય તેઓજ લઘુતમ ભાવવધારો કર્યો છે.નવેમ્બર માસ સુધી આ ભાવ જાળવી રખાશે તેવો અંદાજ છે. ઉદ્યોગોના સૂત્રોના જણાવ્યા મુજબ તમામ ઉત્પાદકો હાલ માંગને કોઈ ઠેસ પહોંચે તે ચિંતા કરી રહ્યા છે. તેથી અગાઉ જેવો મોટો ભાવવધારો થતો હતો તે ટાળ્યા છે.

    એરકન્ડીશન, રેફ્રીજરેટર વિ. ઉત્પાદક `હાયર’ના ચીફ એકઝીકયુટીવના જણાવ્યા મુજબ હાલ 2% જેટલો ભાવ વધારો કર્યો છે. દેશની ટોચની કાર કંપનીઓ હુંડાઈ, મારુતી અને ટાટા મોટર્સ પણ રૂા.25000 થી રૂા.30000નો ભાવવધારો કર્યો છે.તેઓને પણ ગ્રાહકને આંચકો ન લાગે તે ચિંતા કરી છે. સ્માર્ટફોન ઉત્પાદકો પણ તેજ મુડમાં છે. કોઈ કંપની કહેતી નથી કે અમોએ ભાવ વધાર્યા છે પણ મોડેલ દીઠ રૂા.500થી રૂા.5000નો ભાવવધારો કર્યો છે.નવરાત્રી-દીપાવલીની ઓટો- સ્માર્ટફોન વિ. વેચાણએ વાર્ષિક વેચાણના 25-30% હોય છે તો રેડીમેઈડ ગારમેન્ટમાં પણ મોટો રિટેલ ચેઈન- મોલમાં પ્રાઈઝ લેબલ કર્યા છે.

    air conditioners cars smart phones
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleદીકરીઓનાં ભણતર માટે Maharashtraની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી
    Next Article Imran Khanની મૂક્તિ માટે રડી પડ્યો પાકનો પૂર્વ ક્રિકેટર Javed Miandad
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    CJPના વિરોધ પ્રદર્શનથી દિલ્હીના ખાન માર્કેટથી કનોટ પ્લેસ સુધીનો વ્યવસાય ઠપ્પ

    October 16, 2026
    મુખ્ય સમાચાર

    બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh

    October 16, 2026
    રાષ્ટ્રીય

    આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે

    October 16, 2026
    રાષ્ટ્રીય

    Sanwaliya Sheth મંદિરમાં ભાવિક ભક્તોએ દિલ ખોલીને દાન આપ્યું

    October 16, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhiનો હાઇડ્રોજન બોમ્બ ફુસ્સ થઈ ગયો

    October 16, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું

    October 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,290
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,020
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,260
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 20:15
    Categories
    Latest News

    Ahmedabadમાં યુવતી સાથે ૧૦ દિવસ દુષ્કર્મનો આરોપઃ ઈન્સ્ટાગ્રામથી ઓળખાણ થઈ હતી

    October 16, 2026

    Gandhinagar: કલોલના છત્રાલ જીઆઇડીસીની ફેક્ટરીમાં બોયલર વેસલ ફાટતા ૪ લોકોના મોત

    October 16, 2026

    CJPના વિરોધ પ્રદર્શનથી દિલ્હીના ખાન માર્કેટથી કનોટ પ્લેસ સુધીનો વ્યવસાય ઠપ્પ

    October 16, 2026

    બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh

    October 16, 2026

    કરોડો રૂપિયાના સોનાના દાગીના પહેરીને Porbandarની મહિલાઓએ લીધા મહેરના રાસડા

    October 16, 2026

    આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે

    October 16, 2026
    Search
    Main News

    બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh

    October 16, 2026

    આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે

    October 16, 2026

    કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું

    October 16, 2026

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabadમાં યુવતી સાથે ૧૦ દિવસ દુષ્કર્મનો આરોપઃ ઈન્સ્ટાગ્રામથી ઓળખાણ થઈ હતી

    October 16, 2026

    Gandhinagar: કલોલના છત્રાલ જીઆઇડીસીની ફેક્ટરીમાં બોયલર વેસલ ફાટતા ૪ લોકોના મોત

    October 16, 2026

    CJPના વિરોધ પ્રદર્શનથી દિલ્હીના ખાન માર્કેટથી કનોટ પ્લેસ સુધીનો વ્યવસાય ઠપ્પ

    October 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.