Portugal,તા.17
પોર્ટુગલનો લેજન્ડરી ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો વર્ષ 2024માં સૌથી વધુ કમાણી કરનારો ખેલાડી હતો, પરંતુ શું તમે જાણો છો કે બાસ્કેટબોલ ખેલાડી સ્ટીફન કરી અને બેઝબોલ ખેલાડી શોહેડ ઓહતાની જાહેરાતોમાંથી થતી કમાણી સૌથી વધારે છે.અમેરિકામાં બાસ્કેટબોલ અને બેઝબોલ સૌથી વધુ લોકપ્રિય છે અને અહીંનું બજાર પણ વિશાળ છે.આ કારણે સ્ટીફન કરી અને શોહે ઓહતાની વિજ્ઞાપનમાં કિંગ છે.પરંતુ ફૂટબોલ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમત છે. આ કારણે સૌથી વધુ કમાણીમાં રોનાલ્ડો સૌથી આગળ છે.