Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Manavadarમાં વિજયાદશમીના પર્વે અનસૂયા ગૌધામ માર્ગનું ભવ્ય લોકાર્પણ સંપન્ન

    October 20, 2026

    Jamnagar: દરેડ જીઆઈડીસીમાં બે બાઈક સામસામે અથડાતાં એકનું મોત, બીજો ગંભીર

    October 20, 2026

    Jamnagar: લાલપુર નજીક વીજલાઇનની ઝપટે રાષ્ટ્રીય પક્ષી મોરનું કરુણ મોત

    October 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Manavadarમાં વિજયાદશમીના પર્વે અનસૂયા ગૌધામ માર્ગનું ભવ્ય લોકાર્પણ સંપન્ન
    • Jamnagar: દરેડ જીઆઈડીસીમાં બે બાઈક સામસામે અથડાતાં એકનું મોત, બીજો ગંભીર
    • Jamnagar: લાલપુર નજીક વીજલાઇનની ઝપટે રાષ્ટ્રીય પક્ષી મોરનું કરુણ મોત
    • Babraમાં દશેરાની ભવ્ય ઉજવણી ૧૩૮ વર્ષ જૂની પરંપરા મુજબ શ્રીરામ-રાવણ વચ્ચે જામ્યું ધમાસાણ યુદ્ધ
    • Amreliની બજારમાં દશેરાએ કરોડોની થઈ મીઠાઈવર્ષા !
    • રામલીલામાં ભગવાન રામનું પાત્ર ભજવનાર Ravi Kishan ભવ્ય રથ પર સવાર થઈને પહોંચ્યા
    • હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું, ગૃહમંત્રી Amit Shah
    • ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત, અમદાવાદમાં ૩૮, Rajkotમાં ૪૦ ડિગ્રીની આગાહી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: પતિએ ઠપકો આપતા સુરતના સરથાણામાં પત્નીનો આપઘાત
    સુરત

    Surat: પતિએ ઠપકો આપતા સુરતના સરથાણામાં પત્નીનો આપઘાત

    Vikram RavalBy Vikram RavalOctober 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઘટના અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે સ્થળ પર પહોંચી  મૃતદેહ નીચે ઉતારી હોસ્પિટલ મોકલી આપ્યો હતો

    Surat, તા.૨૦

    Suratના સરથાણા વિસ્તારમાં સોમવારે સવારે એમ્બ્રોઈડરીના કારખાનેદારની પત્નીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સોસાયટીમાં ગરબા રમીને પત્ની ઘરે મોડી ગઈ હતી. આ મુદ્દે પતિ અને પત્ની વચ્ચે રકઝક થયા બાદ પત્નીને માઠું લાગતાં આ પગલું ભરતાં ચકચાર મચી જવા પામી હતી.મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના વતની અને હાલ સરથાણા વિસ્તારમાં સાવલિયા સર્કલ નજીક આવેલા સાવન પ્લાઝામાં રહેતા ૩૫ વર્ષીય કિંજલ કાકડિયા સોમવારે ઘરે એકલા હતા. તેના પરિચિતે તેમના ઘરનો દરવાજો લાંબા સમય સુધી ખખડાવ્યો પણ અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો.

    આ અંગે તેના પતિ સહિતના વ્યક્તિઓને જાણ કરવામાં આવી હતી. બાદમાં ત્યાંના લોકો દરવાજો ધક્કો મારીને તોડી અંદર ગયા હતા. ત્યારે કિંજલ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃત જોઈ હેબતાઈ ગયા હતા.ઘટના અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહ નીચે ઉતારી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ફોરેન્સિક વિભાગના ડો. સંદીપે જણાવ્યું કે, ફાંસો ખાવાથી શ્વાસ રૂંધાઈ જવાથી મોત થયું હતું.સરથાણા પોલીસ મથકના એએસઆઈ વિનોદભાઈએ જણાવ્યું કે, કિંજલ ગત રાત્રે સોસાયટીમાં ગરબા રમવા ગયા હતા અને મોડી રાત્રે ઘરે પરત આવ્યા હતા, જેથી પતિએ વહેલા ઘરે આવવા કહ્યું હતું. આ મુદ્દે બંને વચ્ચે રકઝક થયા બાદ માઠું લાગતાં આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. તેમના પતિ આંજણા ફાર્મ ખાતે એમ્બ્રોઈડરીનું ખાતું ધરાવે છે અને તેને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે.

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGandhinagarના રૂપાલમાં નીકળી મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી
    Next Article Russiaનો યુક્રેન પર પ્રચંડ મિસાઈલ હુમલોઃ ૧૨ શહેરોમાં પાવર ગ્રીડ ધ્વસ્ત
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Suratમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં મોટી દુર્ઘટનાઃ લિફ્ટના ખાડામાં ડૂબી જતા બે માસૂમનાં મોત

    October 17, 2026
    સુરત

    Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો

    October 14, 2026
    ગુજરાત

    દિવાળી ટાણે વતન જતા લોકોને રાહતઃ Suratથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે દોડશે ૯,૧૦૦ વધારાની બસો

    October 12, 2026
    સુરત

    નાસ્તાની લારીની આડમાં કથિત ડ્રગ્સનો વેપાર, Suratમાં એમડી ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો

    October 1, 2026
    સુરત

    Surat: રૂ.૫૦૦ની બનાવટી નોટો સાથે યુવક ઝડપાયો

    September 29, 2026
    સુરત

    કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, Surat સાયબર ક્રાઈમની કાર્યવાહી

    September 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,490
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,360
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,940
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-10-2026 20:49
    Categories
    Latest News

    Manavadarમાં વિજયાદશમીના પર્વે અનસૂયા ગૌધામ માર્ગનું ભવ્ય લોકાર્પણ સંપન્ન

    October 20, 2026

    Jamnagar: દરેડ જીઆઈડીસીમાં બે બાઈક સામસામે અથડાતાં એકનું મોત, બીજો ગંભીર

    October 20, 2026

    Jamnagar: લાલપુર નજીક વીજલાઇનની ઝપટે રાષ્ટ્રીય પક્ષી મોરનું કરુણ મોત

    October 20, 2026

    Babraમાં દશેરાની ભવ્ય ઉજવણી ૧૩૮ વર્ષ જૂની પરંપરા મુજબ શ્રીરામ-રાવણ વચ્ચે જામ્યું ધમાસાણ યુદ્ધ

    October 20, 2026

    Amreliની બજારમાં દશેરાએ કરોડોની થઈ મીઠાઈવર્ષા !

    October 20, 2026

    રામલીલામાં ભગવાન રામનું પાત્ર ભજવનાર Ravi Kishan ભવ્ય રથ પર સવાર થઈને પહોંચ્યા

    October 20, 2026
    Search
    Main News

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું, ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026

    ઉત્તરાખંડઃ Badrinath ધામના દરવાજા ૧૬ નવેમ્બરે શિયાળા માટે બંધ થશે

    October 20, 2026

    Rajkotમાં નોરતાના નવ દિવસમાં ૭૫૭,૩૬૨,૮૪૧.૩૫ રૂપિયાના વાહન વેચાયા

    October 20, 2026

    New Delhiમાં રાવણ સાથે ૩૦ ફૂટના ’કોકરોચ’નું દહન!

    October 20, 2026

    વિજયાદશમી પર Pm Modiએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

    October 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Manavadarમાં વિજયાદશમીના પર્વે અનસૂયા ગૌધામ માર્ગનું ભવ્ય લોકાર્પણ સંપન્ન

    October 20, 2026

    Jamnagar: દરેડ જીઆઈડીસીમાં બે બાઈક સામસામે અથડાતાં એકનું મોત, બીજો ગંભીર

    October 20, 2026

    Jamnagar: લાલપુર નજીક વીજલાઇનની ઝપટે રાષ્ટ્રીય પક્ષી મોરનું કરુણ મોત

    October 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.