Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026

    Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત
    • America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી
    • Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું
    • Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા
    • સ્વાઈન ફ્લૂની Ahmedabadમાં પણ ચિંતાઃ ગાંધીનગરમાં ત્રણ કેસ બાદ તંત્ર સતર્ક
    • Anandના ખંભાતના શકરપુર ગામમાં તળાવમાં ડૂબી ૧૩, ૧૧ અને ૮ વર્ષની ત્રણ સગી બહેનોનાં મોત
    • Ahmedabad: ગુજરાતમાં ૩ વર્ષમાં ૩૭૦૭ કરોડના સાયબર ફ્રોડ, લોકોને માંડ ૯૭ કરોડ જ પાછા મળ્યા
    • Vadodara: ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા, છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar: તરણેતરના લોકમેળામાં તા. ૧૪ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન ‘‘૨૧મી ગ્રામીણ ઓલિમ્પિક’’નું આયોજન
    સૌરાષ્ટ્ર

    Surendranagar: તરણેતરના લોકમેળામાં તા. ૧૪ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન ‘‘૨૧મી ગ્રામીણ ઓલિમ્પિક’’નું આયોજન

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ત્રણ દિવસ સુધી યોજાનારી વિવિધ રમત-ગમતની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે તા. ૧૦/૦૯/૨૦૨૬ સુધી એન્ટ્રી ફોર્મ મોકલી શકાશે

    (મહેશ રાવલ દ્વારા)

    Surendranagar તા.૩૧

    રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર, સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, લીંબડી, જિલ્લા-સુરેન્દ્રનગર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭માં તરણેતર, તા. થાનગઢ, જિલ્લા-સુરેન્દ્રનગર ખાતે યોજાનાર લોકમેળા દરમિયાન તા. ૧૪/૦૯/૨૦૨૬ થી તા. ૧૬/૦૯/૨૦૨૬ એમ ત્રણ દિવસ દરમિયાન ‘‘૨૧મી ગ્રામીણ ઓલિમ્પિક’’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રામીણ ઓલિમ્પિકમાં વિવિધ વયજૂથ તથા ઓપન કેટેગરીમાં ભાઈઓ અને બહેનો માટે અનેકવિધ રમત-ગમતની સ્પર્ધાઓ યોજાશે.

    ગ્રામીણ ઓલિમ્પિકના પ્રથમ દિવસે એટલે કે તા. ૧૪/૦૯/૨૦૨૬ના રોજ ૧૬ વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનો માટે ૧૦૦ મીટર દોડ, ૨૦૦ મીટર દોડ, ૮૦૦ મીટર દોડ તથા લાંબી કૂદની સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત ઓપન કેટેગરીના ભાઈઓ તથા બહેનો માટે ૧૦૦ મીટર દોડ, ૪૦૦ મીટર દોડ, ૮૦૦ મીટર દોડ, ગોળાફેંક, લાંબી કૂદ તથા ૪  ૧૦૦ મીટર રિલે દોડની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૨ વર્ષના બાળકો માટે ભાઈઓ તથા બહેનોની ૯ ખેલાડીઓની ટીમની લંગડીની સ્પર્ધા પણ આ દિવસે યોજાશે.

    ગ્રામીણ ઓલિમ્પિકના બીજા દિવસે એટલે કે તા. ૧૫/૦૯/૨૦૨૬ના રોજ ઓપન કેટેગરીની બહેનો માટે ૫૦ મીટર અંતરની માટલા દોડ હરીફાઈ, ૧૦ ખેલાડીઓની ટીમની વોલીબોલ તથા ૧૦ ખેલાડીઓની ટીમની કબડ્ડીની સ્પર્ધાઓ યોજાશે. જ્યારે ઓપન કેટેગરીના ભાઈઓ માટે નારિયેળ ફેંક, ૧૦ ખેલાડીઓની ટીમની વોલીબોલ, ૧૦ ખેલાડીઓની ટીમની કબડ્ડી, સ્ટ્રોન્ગેસ્ટમેન, ખાંડના લાડવા ખાવાની હરીફાઈ તથા સાતોડી (નારગોલ) જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાશે.

    ગ્રામીણ ઓલિમ્પિકના ત્રીજા દિવસે એટલે કે તા. ૧૬/૦૯/૨૦૨૬ના રોજ ૧૬ વર્ષ સુધીના ભાઈઓ તથા બહેનો માટે દોરડાકૂદ (રોપ સ્કીંપીંગ)ની સ્પર્ધા યોજાશે. આ ઉપરાંત ઓપન કેટેગરીમાં ભાઈઓ માટે કુસ્તી તથા રસ્સાખેંચની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. કુસ્તીની સ્પર્ધામાં ૪૫થી ૫૫ કિલોગ્રામ, ૫૫થી ૬૮ કિલોગ્રામ તથા ૬૮ કિલોગ્રામથી ઉપરના વજન વર્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે. રસ્સાખેંચની સ્પર્ધા ૧૦ ખેલાડીઓની ટીમ માટે યોજાશે.

    સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ અરજી ફોર્મ ભરીને તા. ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, સ્પોટ્‌ર્સ કોમ્પલેક્ષ, કૃષ્ણાનગર સામે, મીલ રોડ, લીંબડી, જિલ્લા સુરેન્દ્રનગર-૩૬૩૪૨૧ ના સરનામે પોસ્ટ દ્વારા અથવા મતમજ્ઞ-તીયિક્ષમફિક્ષફલફિઽલીષફફિિં.લજ્ઞદ.શક્ષ ઈ-મેઈલ પર મોકલવાના રહેશે. ૧૨ અને ૧૬ વર્ષથી નાની વયના વિદ્યાર્થીઓએ પોતાની શાળાના આચાર્યશ્રીના સહી-સિક્કા કરાવીને જ ફોર્મ જમા કરાવવાનું રહેશે. વધુ વિગતો માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, લીંબડીનો સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, સુરેન્દ્રનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

    Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBJP, SP and BSP એ ૨૦૨૭ ની યુપી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી
    Next Article Nepal દુર્ઘટનામાં ૩૯ દેશોના લગભગ ૫૯૦ વિદેશી નાગરિકો ગુમ છે, અત્યાર સુધીમાં ૩૨૩ ને બચાવી લેવામાં આવ્યા છે
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: દામનગરમાં તરૂણીને જાનથી મારી નાખવાની ધમકી આપી, બે આરોપી ઝડપાયા

    August 31, 2026
    રાજકોટ

    Kotdasangani પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં, પાક મુરઝાવાના આરે

    August 31, 2026
    જામનગર

    Jamnagar: શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ સૈનિક સ્કૂલ બાલાચડીની મુલાકાત લીધી

    August 31, 2026
    સૌરાષ્ટ્ર

    Magrolના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયાની બેસ્ટ ૧૦ MLAમાં પસંદગી, ગાંધીનગર ખાતે કરાયુ સન્માન

    August 31, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar જિલ્લામાં કાયદાનું ઉલ્લંઘન કરનાર ૭૯ શાહુકારો સામે તંત્રની કડક કાર્યવાહી

    August 31, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝનમાં સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશઃ એક જ દિવસમાં ૫૫૧ કેસમાંથી ૫.૨૯ લાખની આવક થઈ

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,590
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,540
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,360
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 21:12
    Categories
    Latest News

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026

    Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું

    August 31, 2026

    Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા

    August 31, 2026

    સ્વાઈન ફ્લૂની Ahmedabadમાં પણ ચિંતાઃ ગાંધીનગરમાં ત્રણ કેસ બાદ તંત્ર સતર્ક

    August 31, 2026

    Anandના ખંભાતના શકરપુર ગામમાં તળાવમાં ડૂબી ૧૩, ૧૧ અને ૮ વર્ષની ત્રણ સગી બહેનોનાં મોત

    August 31, 2026
    Search
    Main News

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026

    Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું

    August 31, 2026

    પૂરને કારણે બંધ પડેલા પાવર પ્લાન્ટ, ભારત Nepal ને આગોતરી વીજળી આપશે

    August 31, 2026

    Kashi માં ગંગાનું જળસ્તર ઝડપથી વધ્યું, ચિત્રકૂટમાં મંદાકિનીએ તોડ્યો રેકોર્ડ

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026

    Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.