Surendaranagar, તા.1
સુરેન્દ્રનગર શહેરમાં અને શહેરની વચ્ચોવચ જવાહર ચોક વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરનું પ્રસ્થાન થયું જેને આજે દ્વિ દશાબ્દી વર્ષ પૂર્ણ થયું તેના ભાગ સ્વરૂપે પરમ પૂજ્ય 108 આચાર્ય મહારાજ શ્રીકોશલેન્દ્રપ્રસાદજી મહારાજની શુભ આગના અને આશીર્વાદ સાથે આજે સુરેન્દ્રનગર શહેરના જવારચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દ્રી દશાવદી મહોત્સવનો આજથી શુભ પ્રારંભ થયો છે.
ત્યારે અ ની અખંડ ભજન નાનંદી સ્વામી ગુરુ સ્વામી શ્રી પ્રેમજીવનદાસજી ની દિવ્ય પ્રેરણા સાથે આજે સુરેન્દ્રનગર શહેરના આંગણે દ્વિ-દર્શાવદી મહોત્સવ શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ જ્ઞાન યજ્ઞનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે સુરેન્દ્રનગર શહેરમાં જવારચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દ્રી દશાવદી મહોત્સવ પ્રેરક એવા અં .ની.સ.ગુ. સ્વામી શ્રી પ્રેમજીવનદાસજીનું સમગ્ર સંતમંડળ આ દ્રી દશાવદી મહોત્સવમાં જોડાયું છે.
જેમાં સાધુ કૃષ્ણ વલ્લભદાસ સાધુ પ્રેમ વલ્લભદાસ સાધુ નિત્ય પ્રકાશદાસ સાધુ શાંતિ પ્રકાશદાસ ગુરુ જોગી સ્વામી સાધુ ભક્તિ સ્વરૂપદાસ સાધુ કૃપાલ વત્સલદાસ ગુરુ પરસોતમ સ્વામી સાધુ ત્યાગ વલ્લભદાસ સાધુ સત્સંગ સાગર દાસ સાધુ સત્ય સ્વરૂપ દાસ સાધુ દિવ્ય જીવનદાસ સહિતના અનેક સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો મહોત્સવમાં જોડાયા છે.
ત્યારે આ દ્વિદશાબ્દિ મહોત્સવમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું પણ ભવ્ય આયોજનના ધર્મ આવ્યું છે ઘનશ્યામ મહારાજના મહાભિષેક નો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે રાધાકૃષ્ણ દેવના યજ્ઞ નો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બ્રહ્મ 84 નું પણ ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
પરમ પૂજ્ય મહારાજ શ્રી નું પૂજન પરમ પૂજ્ય લાલજી મહારાજની પૂજન વિધિ બ્રહ્માનંદ સભાખંડ તેમજ આદ્રી દશાબ્દિ મહોત્સવમાં વિધવા બહેનોને અનાજની કીટ આપવામાં આવી ઠાકોરજીના સાત દિવસ પૂજન સાથે વાઘા નો પણ કાર્યક્રમ 56 ભોગ અન્નકૂટ નો પણ ભવ્ય આયોજન ત્યારે આજે આ યોજાયેલ પોથીયાત્રામાં હાથીજણ ગામ ખાતેથી શ્રીજી સ્વામી પણ સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિર ખાતે પધાર્યા હતા આ દ્રી દશાબ્દિ મહોત્સવનું સ્થળ ભારત જીન ખાતે ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હરિભક્તોની ટીમો સત્સંગ મંડળો સત્સંગ મંડળની બહેનો તેમજ બહારગામ થી પધારેલા સત્સંગ મંડળો તેમજ સુરેન્દ્રનગર હરિભક્ત શૈલેન્દ્રસિંહ ઝાલા અરવિંદ મામા કનુ ભગત સહિતના અનેક હરિભક્તો આ કાર્યક્રમમાં સહયોગ આપી અને સફળ બનાવી રહ્યા છે ત્યારે સપ્તાહના જ્ઞાનયજ્ઞ દરમિયાન વક્તાશ્રીઓ સાધુ કૃપા વત્સલ દાસ સાધુ ત્યાગ વલ્લભદાસ સાધુ સંત સત્સંગ સાગર દાસ સહિત વક્તાઓ દ્વારા કથાનું ભવ્ય આયોજન હાથ ધરાયું છે.
ત્યારે કથા નો સમય સવારે 8ઃ30 થી 11ઃ30 તેમજ સાંજના ત્રણ 30 થી 3 30 થી છ 30 સુધીનો રાખવામાં આવ્યો છે ત્યારે હરિભક્તોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સાધુ કૃષ્ણ વલ્લભદાસજી દ્વારા આમંત્રિત પણ કરાયા હોવાનું હાલ જણાવવામાં આવ્યું છે.

