Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Inflation: જથ્થાબંધ ફુગાવો ડબલ ડીજીટ નજીક

    July 15, 2026

    આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા Supreme Court નાં દરવાજા ખખડાવ્યા

    July 15, 2026

    ભોજશાલા વિવાદ :`પરિસરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પઢવા દો નમાઝ’- Supreme Court

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Inflation: જથ્થાબંધ ફુગાવો ડબલ ડીજીટ નજીક
    • આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા Supreme Court નાં દરવાજા ખખડાવ્યા
    • ભોજશાલા વિવાદ :`પરિસરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પઢવા દો નમાઝ’- Supreme Court
    • Mutual Fund Market માં મુંબઈ મોખરે અને દિલ્હી બીજા નંબરે,અમદાવાદ છઠ્ઠા ક્રમે
    • જંતર-મંતર પહોંચ્યા Shankarsinh Vaghela; 18 દિવસથી ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકના સ્વાસ્થ્યની કરી પૂછપરછ
    • India-England મેચ બાદ વિરાટ કોહલીએ યુવા કેપ્ટન શુભમન ગિલ પ્રત્યે સન્માન દર્શાવ્યું
    • FIFA World Cup માં સ્પેને ચોંકાવ્યા, સેમિફાઈલનમાં ફ્રાન્સને 2-0થી પછાડી ફાઇનલમાં એન્ટ્રી
    • બોલિંગ જ નહીં, ફિલ્ડિંગમાં પણ Bumrah કિંગ, કર્યો સૂર્યકુમાર જેવો જ ઐતિહાસિક કેચ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»T20 World Cup વિજેતા ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની વાઇસ કેપ્ટન એશ્લે ગાર્ડનર અંગત વિવાદમાં સપડાઈ
    ખેલ જગત

    T20 World Cup વિજેતા ઓસ્ટ્રેલિયન મહિલા ટીમની વાઇસ કેપ્ટન એશ્લે ગાર્ડનર અંગત વિવાદમાં સપડાઈ

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    London,તા.15

    તાજેતરમાં જ T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતનારી ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ જીતના ઉત્સાહ વચ્ચે એક મોટા અંગત વિવાદમાં ઘેરાઈ ગઈ છે. ટીમની સ્ટાર ઓલરાઉન્ડર અને વાઇસ કેપ્ટન એશ્લે ગાર્ડનર પર તેની અલગ થઈ ગયેલી પાર્ટનર મોનિકા રાઈટે પોતાની જ સાથી ક્રિકેટર જોર્જિયા વોલ અફેર હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. આ ઘટસ્ફોટ બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

    આ વિવાદની શરૂઆત બ્રિટનના પ્રતિષ્ઠિત અખબાર ‘ડેઈલી મેલ’ના એક અહેવાલથી થઈ હતી. અહેવાલમાં દાવો કરાયો હતો કે ઓસ્ટ્રેલિયાની એક સાથી ક્રિકેટર સાથેના કથિત સંબંધોના કારણે એશ્લે ગાર્ડનરના લગ્નજીવનનો અંત આવ્યો છે. જો કે અહેવાલમાં તે ખેલાડીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. પરંતુ, આ અહેવાલ બહાર આવ્યાના થોડા જ સમયમાં ગાર્ડનરની પાર્ટનર મોનિકા રાઈટે ઈન્સ્ટાગ્રામસ્ટોરી પર સીધું જ સાથી ક્રિકેટર જોર્જિયા વોલનું નામ અને ફોટો શેર કરી દીધો હતો. મોનિકાએ લખ્યું કે મીડિયાનો અહેવાલ ઘણો અસ્પષ્ટ હતો અને ત્યારબાદ તેણે સીધો જ જોર્જિયા વોલ પર પોતાનું ઘર તોડવાનો આક્ષેપ લગાવ્યો હતો.

    અહેવાલો અનુસાર, એશ્લે ગાર્ડનર અને મોનિકા રાઈટના સંબંધોમાં તિરાડ આ વર્ષે ભારતમાં રમાયેલા મહિલા વનડે વર્લ્ડ કપ દરમિયાન જ પડવાની શરૂ થઈ ગઈ હતી. ટુર્નામેન્ટ દરમિયાન મોનિકા ભારત આવી હતી અને ત્યાં જ ટીમના કેટલાક સભ્યોને એશ્લેના વર્તનમાં બદલાવ દેખાયો હતો. ઓસ્ટ્રેલિયા પરત ફર્યા બાદ એશ્લેએ મોનિકાને કહ્યું કે હવે તેમના સંબંધોમાં પહેલા જેવું કંઈ રહ્યું નથી. ત્યારબાદ ગત નવેમ્બર મહિનામાં એશ્લે તેનું સિડની સ્થિત ઘર છોડીને ચાલી ગઈ હતી. આ બંને હવે ટૂંક સમયમાં પરિવાર શરૂ કરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ આ સંબંધો તૂટી ગયા હતા.

    આ અંગત વિવાદ હવે ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમ સુધી પહોંચી ચૂક્યો છે. અહેવાલો મુજબ, ટીમની કેટલીક ખેલાડીઓ અલગ થયા બાદ પણ ગાર્ડનરની પાર્ટનર મોનિકા રાઈટના સંપર્કમાં છે. જો કે, આ વિવાદ સામે આવ્યા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વરિષ્ઠ કમ્યુનિકેશન અધિકારીએ માત્ર ‘નો કમેન્ટ’ કહીને મૌન સાધી લીધું છે. બીજી તરફ, આક્ષેપોનો સામનો કરી રહેલી એશ્લે ગાર્ડનર કે જોર્જિયા વોલે પણ હજુ સુધી સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી કોઈ પ્રતિક્રિયા આપી નથી.29 વર્ષની એશ્લે ગાર્ડનર ઓસ્ટ્રેલિયન ટીમની સૌથી અનુભવી ઓલરાઉન્ડરોમાંની એક છે. તાજેતરમાં જ તેને ટીમની સહ-ઉપકેપ્ટન બનાવવામાં આવી હતી અને તે ભૂતકાળમાં ‘ICC વુમન્સ વનડે ક્રિકેટર ઓફ ધ યર’ પણ રહી ચૂકી છે.

    Ashley Gardner Australian women's team t20-world-cup vice-captain
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    India-England મેચ બાદ વિરાટ કોહલીએ યુવા કેપ્ટન શુભમન ગિલ પ્રત્યે સન્માન દર્શાવ્યું

    July 15, 2026
    ખેલ જગત

    FIFA World Cup માં સ્પેને ચોંકાવ્યા, સેમિફાઈલનમાં ફ્રાન્સને 2-0થી પછાડી ફાઇનલમાં એન્ટ્રી

    July 15, 2026
    ખેલ જગત

    બોલિંગ જ નહીં, ફિલ્ડિંગમાં પણ Bumrah કિંગ, કર્યો સૂર્યકુમાર જેવો જ ઐતિહાસિક કેચ

    July 15, 2026
    ખેલ જગત

    ભારતની ઈંગ્લેન્ડ સામે દમદાર જીત, Gill-Akshar નો ચાલ્યો જાદુ

    July 15, 2026
    ખેલ જગત

    Birmingham માં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ પહેલાં ક્રિકેટ જગતમાં નવો વિવાદ સર્જાયો

    July 15, 2026
    ખેલ જગત

    20 વર્ષ પછી ફિફા સેમિફાઈનલમાં ટકરાશેEngland and Argentina

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Inflation: જથ્થાબંધ ફુગાવો ડબલ ડીજીટ નજીક

    July 15, 2026

    આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા Supreme Court નાં દરવાજા ખખડાવ્યા

    July 15, 2026

    ભોજશાલા વિવાદ :`પરિસરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પઢવા દો નમાઝ’- Supreme Court

    July 15, 2026

    Mutual Fund Market માં મુંબઈ મોખરે અને દિલ્હી બીજા નંબરે,અમદાવાદ છઠ્ઠા ક્રમે

    July 15, 2026

    જંતર-મંતર પહોંચ્યા Shankarsinh Vaghela; 18 દિવસથી ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકના સ્વાસ્થ્યની કરી પૂછપરછ

    July 15, 2026

    India-England મેચ બાદ વિરાટ કોહલીએ યુવા કેપ્ટન શુભમન ગિલ પ્રત્યે સન્માન દર્શાવ્યું

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Inflation: જથ્થાબંધ ફુગાવો ડબલ ડીજીટ નજીક

    July 15, 2026

    આસારામે ફરી એકવાર મેડિકલના આધારે જામીન મેળવવા Supreme Court નાં દરવાજા ખખડાવ્યા

    July 15, 2026

    ભોજશાલા વિવાદ :`પરિસરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં પઢવા દો નમાઝ’- Supreme Court

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.