Browsing: Ahmedabad News

Ahmedabad,તા.24 કેન્દ્ર સરકારે જાહેર કરેલાં પંચાયતી રાજ-2024ના અહેવાલમાં ગુજરાતમાં ભાજપના રાજમાં પંચાયતી રાજની હકીકત ખુલ્લી પડી છે. કહેવાતા વિકાસ અને માત્ર પ્રચાર પાછળનું સત્ય સામે આવી ગયું છે. “ડિવોલ્યુશન  ઈન્ડેક્સ 2024’માં ગુજરાતની કામગીરી રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછી છે. દેશને પંચાયતીરાજ આપનાર ગુજરાત ટોચનાં પાંચ રાજ્યોમાં સ્થાન મેળવી શક્યું નથી. નોંધનીય છે કે, 7 હજાર પંચાયતોમાં 2 વર્ષ સુધી ચૂંટણી ન યોજી વહીવટદારો નિમવામાં આવ્યા હતાં. આ જ દર્શાવે કે, ભાજપ સરકાર પંચાયતરાજ થકી છેવાડાના લોકોને સત્તા હાથમાં આપવામાં કેટલી ગંભીર છે. કેન્દ્રના અહેવાલ મુજબ, ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓને સ્વાયત્તતા ઓછી છે, જે અસરકારક શાસનને અવરોધ બની…

Ahmedabad,તા.24 અમદાવાદના વટવા ખાતે મોડી રાત્રે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના નિર્માણ દરમિયાન ગેન્ટ્રી ધરાશાયી થયો હતો. જેને કારણે અન્ય ટ્રેન…

Ahmedabad,તા.૨૨ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તા. ૨૫/૦૩/૨૦૨૫, ૨૯/૦૩/૨૦૨૫, ૦૯/૦૪/૨૦૨૫, ૦૨/૦૫/૨૦૨૫ અને ૧૪/૦૫/૨૦૨૫ ના રોજ યોજાનારી આગામી આઇપીએલ-૨૦૨૫ ની ડે-નાઈટ…

વ્યાજે લીધેલી રકમ સિક્યુરિટી પેટે વૃદ્ધે નિકોલમાં આવેલી પોતાની ચાર દુકાન વ્યાજ આપનારને વેચાણ કરાર કરી આપી હતી Ahmedabad, તા.૨૨…

રાયોટિંગ, મારામારી, પ્રોહિબિશન જેવા ગુના માટે પંકાયેલા માધુપુરા પોલીસ સ્ટેશનનો કર્મચારી લાંચની રકમ સ્વીકારતા એસીબીના છટકા આવી ગયો છે Ahmedabad,…

Ahmedabad,તા.21 સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્ત્વનું જાહેરનામું રજૂ કરી ગુજરાત રાજયની લોઅર જયુડીશિયરી (ટ્રાયલ કોર્ટ)માં ફરજ બજાવતાં આઠ ન્યાયિક અધિકારીઓને…

Ahmedabad, અમેરિકા, કેનેડા અને યુ.કે.માં ઉત્તરોત્તર નિયમોમાં કડકાઈ અને બદલાવને કારણે ગુજરાતમાં ચાલતા 600 IELTS (ઈન્ટરનેશનલ ઈંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ)ના…

Ahmedabad,તા.21 અમદાવાદ ખાતે પાલડી વિસ્તારમાં શેરબજારના ઓપરેટર પિતા-પુત્ર મેઘ અને મહેન્દ્ર શાહના ભાડે રાખેલા ફ્લેટમાંથી સોના, ઘરેણા સહિત રૂ.100 કરોડથી…

Ahmedabadતા.૧૯ અમદાવાદમાં છેલ્લા થોડા સમયથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી લથડી છે. જાહેરમાં શસ્ત્રો લઈને અસામાજીક તત્વો આતંક ફેલાવતા નજરે ચઢ્યા…