Browsing: Bhavnagar

Bhavnagar,તા,26 ભાવનગર જિલ્લાની ૨૩૩ ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતાંની સાથે ૨૨૪ સરપંચ અને ૧૩૪૭ સભ્ય આગામી દિવસોમાં ગ્રામ…

Bhavnagar,તા.24  ભાવનગર જિલ્લાના આઠ તાલુકામાં ઝાપટાંથી લઈ ધોધમાર બે ઈંચ મેઘમહેર વરસી હતી. ભાવનગર અને ઘોઘામાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં…

Bhavnagar,તા.24 બરવાળા શહેરી વિસ્તારમાં નગરપાલિકાના પમ્પીંગ સ્ટેશનોની મોટરો બંધ રહેતા ભુગર્ભ ગટરના દુર્ગંધયુક્ત પાણી ઘરોના શૌચાલયોમાંથી ઉભરાઇ રહ્યા છે. છેલ્લા…

Bhavnagar,તા.24 ભાવનગર જિલ્લાની ૨૨૦ ગ્રામ પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. જેમાં ૦.૭ ટકાના તફાવત સાથે ૭૧.૫૭ ટકા ફાઈનલ…

Bhavnagar,તા.24 મહુવા તાલુકાના નૈપ ગામના યુવકની પ્રેમ સંબંધના મામલે યુવતીના પિતા-પુત્ર દ્વારા હત્યા કરી દીધાંના ચકચારી બનાવમાં પોલીસે હત્યાને અંજામ…

Bhavnagar, ભાવનગર મહાપાલિકાની સાધારણ સભા આજે સોમવારે મળી હતી, જેમાં બોરતળાવની ડુબની જમીનના દબાણ હટાવવામાં નહીં આવતા વિપક્ષ કોંગ્રેસે સવાલો…

દુનિયામાંજ્યારેએ.આઈઅનેટેકનોલોજીનાનો જમાનો હોયત્યારેજવિજ્ઞાનનિકદ્રષ્ટિ સાથેગ્રાફોલોજી વિશે નું વ્યાખ્યાન યોજાયું.Bhavnagarતા. 19      તાજેતરમાંતા.19-6-2025 ના રોજ એન. સી.ગાંધી મહિલા કોલેજ ભાવનગર, દ્વારા ડો.કૌશલ્યાબેન દેસાઈ દ્વારા ગ્રાફોલોજી(હસ્તાક્ષર) અંગેનું…

Bhavnagar,તા.20 આગામી ૨૧મી જૂને સમગ્ર ગોહિલવાડ યોગમય બનશે. ૧૧મા આંતરરાષ્ટ્રી યોગ દિવસની ઉજવણીમાં જિલ્લાભરમાંથી આશરે બે લાખ જેટલા લોકો યોગાસન…

ભારે વરસાદના કારણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે Bhavnagar,તા.૧૭ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાંT.Y.B.A, T.Y.B.Com, M.A.…