Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Karnataka માં CM સિદ્ધરમૈયા સામે બળવો! નિરીક્ષક દોડી ગયા

    July 1, 2025

    Ahmedabad plane crash: એરઈન્ડિયા સામે હવે વિદેશી લો કંપનીઓ પણ ઝુકાવશે

    July 1, 2025

    Online સુનાવણીમાં સીનીયર એડવોકેટ ‘બિયર મગ’માં પીણુ પીતા દેખાયા

    July 1, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Karnataka માં CM સિદ્ધરમૈયા સામે બળવો! નિરીક્ષક દોડી ગયા
    • Ahmedabad plane crash: એરઈન્ડિયા સામે હવે વિદેશી લો કંપનીઓ પણ ઝુકાવશે
    • Online સુનાવણીમાં સીનીયર એડવોકેટ ‘બિયર મગ’માં પીણુ પીતા દેખાયા
    • Vadodara: લાલબાગ ટાંકીના અંડર ગ્રાઉન્ડ સંપમાં પાણીનું લેવલ નહીં જળવાતા પાણીની તંગી
    • Surendranagar: લખતરમાં તલાટી સહિત વચેટિયા 3 હજારની લાંચ લેતા ઝડપાયા
    • Bhavnagar: મનપાના કાર્યપાલક ઈજનેર હરિયાણીને અંતે બરતરફ કરવા સ્ટેન્ડિંગનો નિર્ણય
    • Bhavnagar: એસટી બસ અડફેટે બરવાળાના યુવકનું મોત, મિત્ર ઈજાગ્રસ્ત
    • Talaja Court મા 5 દિવસથી ન્યાયિક કાર્યવાહી ઠપ્પઃ તંત્ર દ્વારા મરામતનો દાવો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Kareena ની ચમકતી ત્વચાનું રહસ્ય, ડીટોક્સ એનર્જી ડ્રિંક લીંબુ-પાણી
    મનોરંજન

    Kareena ની ચમકતી ત્વચાનું રહસ્ય, ડીટોક્સ એનર્જી ડ્રિંક લીંબુ-પાણી

    Vikram RavalBy Vikram RavalFebruary 11, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સ્કિન કેરની મોંઘી પ્રોડટ્‌ક્સની મદદ લીધા વગર પણ ઘરગથ્થુ નુસાખાથી પોતાની સુંદરતા જાળવી શકાય છે

    Mumbai, તા.૧૧

    વેલેન્ટાઈન્સ વીકનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ દિવસોમાં સુંદર, સ્વસ્થ અને આકર્ષક દેખાવાની લાગણી દરેક હૈયામાં જોવા મળે છે. પોતાની હાજરી અંગે દરેક વ્યક્તિ નોંધ લે તેવું દરેક ઈચ્છે છે. કરીના કપૂર ખાન ફિટ, હેલ્ધી અને ગ્લેમરસ રહેવા માટેના ઘરગથ્થુ નુસખાઓ અંગે વાત કરતી રહે છે. ચમકતી ત્વચા માટે કરીના કપૂર ખાનને પોતાના ફેવરિટ ડીટોક્સ એનર્જી ડ્રિન્ક પર ભરોસો છે અને તેનું આ ડીટોક્સ ડ્રિંક છે પ્રખ્યાત લીંબુ-પાણી.  સ્કિન કેરની મોંઘી પ્રોડટ્‌ક્સની મદદ લીધા વગર પણ ઘરગથ્થુ નુસાખાથી પોતાની સુંદરતા જાળવી શકાય છે. કરીના કપૂર ખાન એક્સરસાઈઝ અને ડાયેટ અંગે જાહેરમાં વાત કરતી રહી છે. કરીના કપૂરને સ્વાદિષ્ટ વ્યંજનો આરોગવાનો શોખ છે, પરંતુ તે પોતાના આ શોખની અસર ફિટનેસ પર પડવા દેતી નથી. કરીનાએ લીંબુ પાણી (લેમનેડ)ને ફેવરિટ ડ્રિંક ગણાવવા ઉપરાંત અન્ય ઘરગથ્થુ નુસખા અંગે ઘણી વખત વાત કરેલી છે. કરીનાના પાવરફુલ ડ્રિંગમાં લીંબુપાણીની સાથે સંચળ, ખાંડ આદુ અને કેસર હોય છે. આ ડ્રિંગના કારણે ત્વચા કાયમ ચમકતી રહે છે અને શરીરમાં ડીહાઈડ્રેશનની અસર આવતી નથી. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ આ ડીટોક્સ ડ્રિંક ખૂબ અસરકારક છે કરીના કપૂર ખાનને ઝીરો ફિગર માટે જાણીતી બનાવવાનું કામ રુજુતા દિવેકરે કર્યું હતું. રુજુતાએ લીંબુ પાણી અંગે વાત કરતા કહ્યું હતું કે, તેના કારણે  બપોરના સમયમાં સુસ્તી આવતી નથી. વાળ અને ત્વચા પર કેસરની જાદુઈ અસર થાય છે. આદુ અને સંચળથી શરીર હળવું લાગે છે અને થાક વરતાતો નથી. એક્સરસાઈઝના ૬૦-૯૦ મિનિટ પહેલા ફાઈબર ફૂડ લેવાની જરૂરિયાત પણ રુજુતાએ ભાર મૂક્યો હતો.

    Kareena Kapoor Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Diljit Dosanjh પછી, હવે Priyanka Chopra એ ’પાકિસ્તાની’ ફિલ્મ નિર્માતા સાથે તસવીર શેર કરી

    June 30, 2025
    મનોરંજન

    Priyanka’ના પરિવારે ઘરે ’હેડ્‌સ ઓફ સ્ટેટ’નું સ્ક્રીનિંગ રાખ્યું, અભિનેત્રીએ સુંદર પ્રતિક્રિયાઓ આપી

    June 30, 2025
    મનોરંજન

    Sara ’Metro in Dino’ ના પ્રમોશન માટે અલગ અલગ યુક્તિઓ અપનાવી રહી છે

    June 30, 2025
    મનોરંજન

    Actress Deepika Padukone બ્રેડ પિટની ફિલ્મ એફ-૧’ ના વખાણ કર્યા

    June 30, 2025
    મનોરંજન

    મેં New York માં ગુરુના પ્રીમિયર પછી ઐશ્વર્યા રાયને પ્રપોઝ કર્યું હતું,અભિષેક બચ્ચન

    June 30, 2025
    મનોરંજન

    Shefali Jariwala ને લઈને ભાઈએ કર્યો ચોંકાવનારો ખુલાસો

    June 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Karnataka માં CM સિદ્ધરમૈયા સામે બળવો! નિરીક્ષક દોડી ગયા

    July 1, 2025

    Ahmedabad plane crash: એરઈન્ડિયા સામે હવે વિદેશી લો કંપનીઓ પણ ઝુકાવશે

    July 1, 2025

    Online સુનાવણીમાં સીનીયર એડવોકેટ ‘બિયર મગ’માં પીણુ પીતા દેખાયા

    July 1, 2025

    Vadodara: લાલબાગ ટાંકીના અંડર ગ્રાઉન્ડ સંપમાં પાણીનું લેવલ નહીં જળવાતા પાણીની તંગી

    July 1, 2025

    Surendranagar: લખતરમાં તલાટી સહિત વચેટિયા 3 હજારની લાંચ લેતા ઝડપાયા

    July 1, 2025

    Bhavnagar: મનપાના કાર્યપાલક ઈજનેર હરિયાણીને અંતે બરતરફ કરવા સ્ટેન્ડિંગનો નિર્ણય

    July 1, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Karnataka માં CM સિદ્ધરમૈયા સામે બળવો! નિરીક્ષક દોડી ગયા

    July 1, 2025

    Ahmedabad plane crash: એરઈન્ડિયા સામે હવે વિદેશી લો કંપનીઓ પણ ઝુકાવશે

    July 1, 2025

    Online સુનાવણીમાં સીનીયર એડવોકેટ ‘બિયર મગ’માં પીણુ પીતા દેખાયા

    July 1, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.