Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 01 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 01 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો
    • Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત
    • “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત
    • America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી
    • Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું
    • Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Kashi માં ગંગાનું જળસ્તર ઝડપથી વધ્યું, ચિત્રકૂટમાં મંદાકિનીએ તોડ્યો રેકોર્ડ
    અન્ય રાજ્યો

    Kashi માં ગંગાનું જળસ્તર ઝડપથી વધ્યું, ચિત્રકૂટમાં મંદાકિનીએ તોડ્યો રેકોર્ડ

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ચિત્રકૂટમાં અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત આશ્રય આપવા માટે ૬૧ પૂર રાહત શિબિરો સ્થાપવામાં આવી

    Kashi , તા.૩૧

    ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ અને નદીઓના વધતા જળસ્તરને કારણે અનેક વિસ્તારોમાં પૂરનો ખતરો વધ્યો છે. કાશીમાં ગંગા નદીનું પાણી ફરી ઝડપથી વધી રહ્યું છે, જ્યારે ચિત્રકૂટમાં મંદાકિની નદીએ ૨૩ વર્ષ જૂનો પૂરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ચિત્રકૂટમાં પાણીનું સ્તર ૧૩૫.૨ મીટર સુધી પહોંચતાં વહીવટીતંત્રે રાહત અને બચાવ કામગીરી તેજ કરી છે. બીજી તરફ, કાશીમાં ગંગાનું પાણી રાજઘાટ ખાતે ચેતવણી સ્તરની નજીક પહોંચી ગયું છે.ચિત્રકૂટમાં મંદાકિની નદીનું જળસ્તર ૧૩૫.૨ મીટર સુધી પહોંચી ગયું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટ પુલકિત ગર્ગના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૦૩માં અહીં નદીનું સૌથી વધુ જળસ્તર ૧૩૪.૫ મીટર નોંધાયું હતું. હવે આ રેકોર્ડ તૂટ્યો છે અને રેકોર્ડ રાખવાનું શરૂ થયા બાદ મંદાકિનીનું આ સૌથી ઊંચું જળસ્તર છે. પૂર જેવી સ્થિતિને કારણે લગભગ ૧૬ ગામો અસરગ્રસ્ત થયા છે. દ્ગડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લની ટીમોની મદદથી ૪૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.ચિત્રકૂટમાં અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત આશ્રય આપવા માટે ૬૧ પૂર રાહત શિબિરો સ્થાપવામાં આવી છે. આ શિબિરોમાં લોકોને રહેવાની સાથે ખોરાક, પીવાનું પાણી, લાઇટિંગ અને સ્વચ્છતા જેવી જરૂરી સુવિધાઓ આપવામાં આવી રહી છે. વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૩,૦૦૦થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાશન તથા ગરમ ભોજન પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.કાશીમાં પણ ગંગાના વધતા જળસ્તરે ચિંતા વધારી છે. રવિવારે રાત્રે ૮ વાગ્યે રાજઘાટ ખાતે ગંગાનું પાણી ૬૯.૫૨ મીટર નોંધાયું હતું. કેન્દ્રીય જળ આયોગના જણાવ્યા અનુસાર, પાણીનું સ્તર પ્રતિ કલાક લગભગ ૪ સેન્ટિમીટરના દરે વધી રહ્યું હતું. ગંગાનું ચેતવણી સ્તર ૭૦.૨૬ મીટર અને ભયનું નિશાન ૭૧.૨૬ મીટર છે. એટલે પાણી ચેતવણી સ્તરથી માત્ર ૭૪ સેન્ટિમીટર નીચે હતું. પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ માટે છ બોટ તથા દ્ગડ્ઢઇહ્લની ટીમો તૈનાત કરવામાં આવી છે.કાશીમાં અસરગ્રસ્ત લોકોને રાહત સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં પૂર રાહત કીટ, લંચ પેકેટ, ફળો અને દૂધના પેકેટ આપવામાં આવ્યા છે. લોકોનેર્ ંઇજી અને ક્લોરિનની ગોળીઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે. હાલ ખેડૂતો, પાક કે કૃષિ ક્ષેત્રને મોટા નુકસાનની માહિતી નથી, પરંતુ ગંગાનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી આગામી કલાકોમાં સ્થિતિ પડકારજનક બની શકે છે. બંને શહેરોમાં વહીવટીતંત્ર અને બચાવ ટીમો સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: ઓગસ્ટ પૂરો છતાં ગુજરાતના ૩૩ ટકા જિલ્લાઓમાં ૫૦ ટકા વરસાદની ઘટ
    Next Article Ahmedabad: કોમનવેલ્થ-ઓલિમ્પિક માટે શહેરની તૈયારી, પરંતુ ૨૦૦થી વધુ શાળા ‘મેદાન’ વિહોણી!
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026
    રાષ્ટ્રીય

    Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું

    August 31, 2026
    રાષ્ટ્રીય

    પૂરને કારણે બંધ પડેલા પાવર પ્લાન્ટ, ભારત Nepal ને આગોતરી વીજળી આપશે

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,660
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,600
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,630
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 21:21
    Categories
    Latest News

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026
    Search
    Main News

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026

    Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.