Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: આખી રાત સતત ધીમીધારે વરસાદ : 2 ઇંચ પાણી વરસ્યુ

    June 17, 2025

    વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે

    June 17, 2025

    Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: આખી રાત સતત ધીમીધારે વરસાદ : 2 ઇંચ પાણી વરસ્યુ
    • વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે
    • Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો
    • Rajkot: શાપર અને મેટોડાથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ
    • Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4
    • India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે
    • CM Rekha Guptaએ કરતારપુર સાહિબનું અપમાન કર્યું, માફી માંગી માંગવી જોઇએ,આપ નેતા જરનૈલ સિંહ
    • આજનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Trump ની ટીમમાં ધમાસણ : ડીનર ટેબલ પર જ મસ્ક અને નેતા ઝઘડ્યા
    આંતરરાષ્ટ્રીય

    Trump ની ટીમમાં ધમાસણ : ડીનર ટેબલ પર જ મસ્ક અને નેતા ઝઘડ્યા

    Vikram RavalBy Vikram RavalNovember 20, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    America,તા.20

    અમેરિકાના નવ નિયુકત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ શપથ લીધા નથી પરંતુ તેમની ટીમમાં ઘમાસાણના સમાચાર સામે આવવા  લાગ્યા છે. ટેક અબજપતિ અને સ્પેસએક્સના માલિક એલન મસ્ક અને ટ્રમ્પના જૂના સાથી અને સલાહકાર બોરિસ એપ્સટેન વચ્ચે વિવાદ ઊભો થઈ ગયો છે. આ વિવાદ મંત્રીઓની પસંદગીને લઈને થયો છે.બંને વચ્ચે તણાવ એ હદે વધી ગયો હતો કે ડિનર ટેબલ પર જ બંને ઝઘડી પડ્યા હતા.

    રાષ્ટ્રપતિ ચૂંટણી બાદથી એલન મસ્ક ઘણો જ પાવરફુલ જોવા મળી રહ્યો છે. તે હવે મોટા ભાગે ડોનાલ્ડ ટ્રમ્પની સાથે જ જોવા મળે છે. જે વાત ટ્રમ્પના જૂના અને વિશ્વાસુ સાથીને પસંદ નથી પડી રહી. મસ્કના ઝડપથી વધતા કદમથી જૂના લોકો પરેશાન છે, જે પોતાને અલગ અનુભવી રહ્યાં છે. નવી સરકારમાં પણ એલન મસ્કને કોઈ નવી અને પ્રભાવશાળી ભૂમિકા મળશે તેવું લોકો માની રહ્યાં છે. 

    રિપોર્ટ મુજબ આ વિવાદ ગત સપ્તાહે માર-એ-લાગોની એક ક્લબમાં ડિનર દરમિયાન જોવા મળ્યો.  ડિનર ટેબલ પર વિવાદ ત્યારે ઊભો થયો જ્યારે મસ્કે બોરિસ એમ્સટેનનો વિરોધ કર્યો. બોરિસ એપ્સટેને જ કથિત રીતે વિવાદાસ્પદ મેટ ગેટ્ઝને એટોર્ની જનરલના પદ પર નિયુક્ત કરવા માટે ટ્રમ્પને મનાવ્યા હતા. 

    રિપોર્ટમાં દાવો કરાયો કે, મસ્કે આ મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો કે ટ્રમ્પ પ્રશાસનના નવા મંત્રીઓની પસંદગીમાં એપ્સટેનની દરમિયાનગીરી વધુ છે. બંને વચ્ચે ટકરાવ ખાસ કરીને ન્યાય વિભાગમાં ટોચના પદ પરની પસંદગી અને વ્હાઈટ હાઉસના વકીલની પસંદગીને લઈને થઈ. રિપોર્ટમાં કહેવાયું કે ડિનર ટેબલ પર જ બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ, મસ્કે પોતાની પસંદગીના લોકોને કેબિનેટમાં લાવવા પર ભાર આપ્યો.

    જો કે આ મુદ્દે કોઈ વાત ન બની તો બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થવા લાગી. જેના કારણે મસ્ક નારાજ થઈ ગયો. અહીં જણાવી દઈએ કે ગુનાકીય મામલામાં ડોનાલ્ડ ટ્રમ્પને બચાવવામાં એપ્સટેને મહત્વની ભૂમિકા ભજવી છે. ચૂંટણી જીત્યા બાદ કેબિનેટની પસંદગીમાં પણ એપ્સટેન મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.

    America
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Iran-Israel war ને કારણે પાકિસ્તાન માં ડીઝલ – પેટ્રોલના ભાવમાં વધારો, બલુચિસ્તાનમાં ૭૦ ટકા પેટ્રોલ પંપ બંધ

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Britain માં પ્રથમ વખત મહિલાને સોંપાઈ મહત્ત્વની જવાબદારી

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    આ યુગ યુદ્ધનો નથી, વાતચીતથી સમાધાનની જરૂર : PM Modi

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    જો Israel તેહરાન પર બોમ્બમારો કરશે તો પાકિસ્તાન પરમાણુ હુમલો કરશે

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canada ના સમુદ્રમાં જોવા મળેલી કાળા રંગની હિમશીલા

    June 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    G7 Summit: સાયપ્રસે PM મોદીને આપ્યું સર્વોચ્ચ નાગરિક સન્માન

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: આખી રાત સતત ધીમીધારે વરસાદ : 2 ઇંચ પાણી વરસ્યુ

    June 17, 2025

    વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે

    June 17, 2025

    Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો

    June 17, 2025

    Rajkot: શાપર અને મેટોડાથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ

    June 17, 2025

    Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 4

    June 16, 2025

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: આખી રાત સતત ધીમીધારે વરસાદ : 2 ઇંચ પાણી વરસ્યુ

    June 17, 2025

    વર્ષ 2022-23માં રિટર્ન ભરનારાઓને રાહત: નવેમ્બર-2025 સુધીમાં રિફંડ મળી જશે

    June 17, 2025

    Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.