Rajkot,તા.23
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા ભારત વર્ષના આદર્શ પાત્રોના જીવન આધારિત અમૂલ્ય પ્રેરણાસભર આખ્યાન કથા તારીખ ૨૩ એપ્રિલ થી ૨૮ એપ્રિલ દરમ્યાન દરરોજ રાત્રે ૮:૩૦ કલાકથી બાપા સીતારામ ચોક, મવડી, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલું છે.
વ્યક્તિગત જીવનમાં માનસિક સંતાપ, ઘરમાં પારિવારિક પ્રશ્નોનો પરિતાપ, સંતાનોના ભાવિ જીવનનો ચિંતાતાપ, સામાજિક જીવનમાં અસુરક્ષાનો અનુતાપ, મોંઘવારીનો મહાતાપ, આવા અનેક તાપ અનુભવતા માનવજીવનમાં શીતળ જ્ઞાન વરસાદ એટલે વ્યાખ્યાન કથા.
આખ્યાન કથાના મુખ્ય વક્તા સંપ્રદાયના મૂર્ધન્ય, વિદ્વાન અને મધુર શૈલી માટે લોકપ્રિય એવા શાસ્ત્રી શ્રી ચૈતન્યસ્વરૂપ દાસજી સ્વામી, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, ભક્ત પ્રહલાદ અને ભક્ત જયદેવ, રાજરાણી ઝમકુબા, મહારાજ દક્ષ, ભક્તરાજ જોબન પગી, ભક્ત બોડાણા તથા નળ-દમયંતી વગેરે પૌરાણિક પાત્રો દ્વારા જીવન જીવવા માટે પથ દર્શિકા રજૂ કરશે.
આ આખ્યાન માળા દરમિયાન ગુરુ મહારાજ શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામી ના આશીર્વાદ પ્રાપ્ત થશે.ઉપરાંત શ્રી કૃષ્ણસ્વરૂપ સ્વામી, હરિપ્રિય સ્વામી, જ્ઞાનજીવનસ્વામી,ધર્મકિશોર સ્વામી, જનમંગલ સ્વામી વગેરે સંતોની ઉપસ્થિતિ રહેશે.
રાજદ્વારી મહાનુભાવોમાં વિજયભાઈ રૂપાણી (પૂર્વ મુખ્યમંત્રી), ભાનુબેન બાબરીયા ( કેબિનેટ મંત્રી ), પુરુષોત્તમભાઈ રૂપાલા (સાંસદ શ્રી), ભરતભાઈ બોઘરા( ઉપપ્રમુખ ),રમેશભાઈ ટીલાળા, ઉદય કાનગડ, દર્શિતાબેન શાહ, જયેશભાઈ રાદડિયા, નયનાબેન પેઢડીયા (મેયર) ઉપસ્થિત રહેનાર છે.
આ ઉપરાંત પ્રભવભાઈ જોશી ( કલેકટર ), તુષારભાઈ સુમેરા ( મ્યુનિ. કમિશનર), બ્રિજેશકુમાર જા

( પોલીસ કમિશનર), નરેશભાઈ પટેલ (ખોડલધામ) વગેરે મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિ હશે.
આખ્યાન કથાને વેલસોર ગ્રુપ, રીયલ ગ્રુપ, સોરઠીયા રૂપની રૂપરિવાર, ઝેન ગાર્ડન ગ્રુપ, મિત્તલ કોપર, અમૃત ડેકોરેશન વગેરેનું સૌજન્ય પ્રાપ્ત થયું છે.
મવડી વિસ્તાર અને રાજકોટની ભાવિક જનતાને ગુરુકુલ પરિવાર ધર્મ લાભ અને કથા પ્રસાદ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવે છે.