Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 20, 2026

    આજનું રાશિફળ

    October 20, 2026

    Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

    October 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો
    • Palanpur: અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા મહિલા સહિત ૩ મોત
    • Rajkot: બોગસ જી.એસ.ટી. કૌભાંડમાં મહિલાના આગોતરા જામીન નામંજૂર
    • Mundraમાં આડા સંબંધની શંકામાં ખેલાયો ખૂની ખેલ બેવડી હત્યા
    • વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક Morari Bapu
    • Amreli: જિલ્લા કાઠી દરબાર સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમ યોજાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkotમાં નોરતાના નવ દિવસમાં ૭૫૭,૩૬૨,૮૪૧.૩૫ રૂપિયાના વાહન વેચાયા
    રાજકોટ

    Rajkotમાં નોરતાના નવ દિવસમાં ૭૫૭,૩૬૨,૮૪૧.૩૫ રૂપિયાના વાહન વેચાયા

    Vikram RavalBy Vikram RavalOctober 20, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૨૦

    આજે દશેરાનું પાવન પર્વ છે. નોરતાના પવિત્ર નવ દિવસ દરમિયાન લોકોએ મા ની આરાધના કરી હતી. લોકોએ આ પાવન દિવસો દરમિયાન અલગ અલગ વસ્તુઓની પણ ખરીદી કરી હતી જેમાં વાહનો પણ લોકોએ ખરીદ્યા હતા. ત્યારે રાજકોટ શહેરમાં પણ ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર, સિક્સ વ્હીલરની ખરીદી કરી હતી. રાજકોટ શહેરના લોકોએ નોરતાના નવ દિવસમાં અધધ ૭૫૭,૩૬૨,૮૪૧.૩૫ રૂપિયાના વાહનોની ખરીદી કરી હતી.

    આજે દશેરાના દિવસનું પાવન પર્વ છે ત્યારે લોકો વહેલી સવારથી જ અલગ અલગ વાહનોની ખરીદી કરવા માટે અલગ અલગ શોરૂમ ખાતે પહોંચી રહ્યા છે. રાજકોટ શહેરમાં પહેલા નોરતાથી લઈને નવમા નોરતા સુધી હજારો લોકો વાહન ખરીદી ચૂક્યા છે.

    ૧૧ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર સુધીમાં રાજકોટ શહેરમાં હજારો વાહનોની ખરીદી કરી ચૂક્યા છે. જેમાં ૨,૪૮૪ ટુ વ્હીલર, ૪૫૫ ફોર વ્હીલ, ૧૨૭ થ્રી વ્હીલર, ૧ સિક્સ વ્હીલર, ૧ ટ્રેક્ટરની ટ્રોલીની ખરીદી લોકો કરી ચૂક્યા છે. આ વર્ષે નવરાત્રી દરમિયાન લોકોએ કુલ ૩,૦૬૮ વાહન ખરીદ્યા છે. કુલ ૭૫૭,૩૬૨,૮૪૧.૩૫ રૂપિયાના વાહન વેચાયા છે. આજે એક જ દિવસમાં લાખો રૂપિયાના વાહન ખરીદશે.

    લોકો વાહન ખરીદવા માટે આજના દિવસની પસંદગી કરતા હોય છે. આજનો દિવસ એ વાહન ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવતો હોય છે ત્યારે રાજકોટના લોકો પણ આજના શુભ દિવસે શુભ મુહૂર્તમાં પોતાના પરિવાર સાથે વાહનના શોરૂમ ખાતે પહોંચ્યા હતા જ્યાં નાની દીકરીઓના હાથે વાહનોને કુમકુમ તિલક કર્યું હતું. ત્યારબાદ પોતે જે નવા વાહન ખરીદી રહ્યા છે તેમને ફુલહાર કર્યા હતા, એકબીજાને મોં મીઠા કરાવ્યા હતા. પોતાના આખા પરિવાર સાથે લોકો નવા વાહનની ખરીદી કરવા માટે પહોંચ્યા હતા. રાજકોટના લોકોએ કહ્યું હતું કે તેમણે અગાઉ જ દશેરાના દિવસનું બુકિંગ કરાવ્યું હતું. શુભ મુહૂર્ત, શુભ દિવસ અને શુભ ઘડી પસંદ કરી હતી.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNew Delhiમાં રાવણ સાથે ૩૦ ફૂટના ’કોકરોચ’નું દહન!
    Next Article ભારતને એક અને મજબૂત બનાવવા માટે, તેના ઇતિહાસ, ઓળખ અને પ્રકૃતિને સમજવી જરૂરી છે, Mohan Bhagwat
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

    October 20, 2026
    રાજકોટ

    Rajkot: બોગસ જી.એસ.ટી. કૌભાંડમાં મહિલાના આગોતરા જામીન નામંજૂર

    October 20, 2026
    રાજકોટ

    Rajkot: ધારાસભ્ય રમેશ ટીલાળાના હસ્તે પશાંતિવન પાર્ક ખાતે RCC રોડનું ભવ્ય ખાતમુહૂર્ત

    October 20, 2026
    મુખ્ય સમાચાર

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું, ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026
    રાજકોટ

    ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત, અમદાવાદમાં ૩૮, Rajkotમાં ૪૦ ડિગ્રીની આગાહી

    October 20, 2026
    રાષ્ટ્રીય

    ઉત્તરાખંડઃ Badrinath ધામના દરવાજા ૧૬ નવેમ્બરે શિયાળા માટે બંધ થશે

    October 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,150
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,380
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-10-2026 21:09
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 20, 2026

    આજનું રાશિફળ

    October 20, 2026

    Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

    October 20, 2026

    Palanpur: અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતા મહિલા સહિત ૩ મોત

    October 20, 2026

    Rajkot: બોગસ જી.એસ.ટી. કૌભાંડમાં મહિલાના આગોતરા જામીન નામંજૂર

    October 20, 2026

    Mundraમાં આડા સંબંધની શંકામાં ખેલાયો ખૂની ખેલ બેવડી હત્યા

    October 20, 2026
    Search
    Main News

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું, ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026

    ઉત્તરાખંડઃ Badrinath ધામના દરવાજા ૧૬ નવેમ્બરે શિયાળા માટે બંધ થશે

    October 20, 2026

    Rajkotમાં નોરતાના નવ દિવસમાં ૭૫૭,૩૬૨,૮૪૧.૩૫ રૂપિયાના વાહન વેચાયા

    October 20, 2026

    New Delhiમાં રાવણ સાથે ૩૦ ફૂટના ’કોકરોચ’નું દહન!

    October 20, 2026

    વિજયાદશમી પર Pm Modiએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

    October 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 20, 2026

    આજનું રાશિફળ

    October 20, 2026

    Gondal નજીક ઇજાગ્રસ્ત હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો

    October 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.