Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો
    • EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
    • Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું
    • Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા
    • Israel મિસાઇલો વરસાવી, ઇરાનના પરમાણુ સ્થળ પર ભારે નુકસાન થયું
    • Nigeria માં બંદૂકધારીઓનો ત્રાસ, ૧૦૦ લોકોને બેડરૂમમાં બંધ કરીને જીવતા સળગાવી દીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Vinesh Phogat અયોગ્ય જાહેર થતાં જ PM Modi એક્ટિવ, પીટી ઉષાને ફોન કરીને આપ્યો આ આદેશ
    ખેલ જગત

    Vinesh Phogat અયોગ્ય જાહેર થતાં જ PM Modi એક્ટિવ, પીટી ઉષાને ફોન કરીને આપ્યો આ આદેશ

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Paris,તા.07 

    પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીની ફાઇનલ રમવા અયોગ્ય જાહેર થતાં જ વડાપ્રધાન મોદી પોતે એક્શન મોડમાં આવી ગયા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર, વડાપ્રધાન મોદીએ ઓલિમ્પિક ઍસોસિયેશનના પ્રેસિડેન્ટ પી. ટી. ઉષાને ફોન કરીને ભારત તરફથી મજબૂત વિરોધ દર્શાવવા વિનંતી કરી હતી. આ ઉપરાંત તેમણે વિનેશ ફોગાટને શક્ય તમામ રીતે મદદરૂપ થવાનો પણ આદેશ કર્યો હતો.

    PM મોદીએ ટ્વિટ કરીને શું કહ્યું?

    વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં અયોગ્ય ઠેરવવાનો મામલો સામે આવ્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાને ટ્વિટમાં લખ્યું હતું કે, ‘વિનેશ, તમે ચેમ્પિયનની ચેમ્પિયન છો! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. આ આંચકો પીડાદાયક છે. હું ઇચ્છું છું કે હું મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકું. અમે આશા રાખીએ છીએ કે તમે મજબૂત રીતે પાછા આવશો. અમે બધા તમારી સાથે છીએ.’

    વિનેશને 50 kg રેસલિંગની ફાઇનલ અગાઉ અયોગ્ય ઠેરવવામાં આવી હતી. કારણ કે તેણીનું વજન થોડું વધારે હતું. તાજા સમાચાર અનુસાર તે ડિહાઇડ્રેશનના કારણે બીમાર પડી હોવાનું પણ બહાર આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાને ઇન્ડિયન ઓલિમ્પિક સંઘના પ્રેસિડન્ટ પી. ટી. ઉષા સાથે વાતચીત કરી હતી અને સમગ્ર ઘટના અંગે જાણકારી માંગી હતી. તેમણે ભારતીય રેસલરના ભાગ લેવાના વિકલ્પો અંગે પણ ચર્ચા કરી હતી.

    સેમિફાઇનલમાં શાનદાર વિજય થયો હતો

    વિનેશ ફોગાટે મંગળવારે (07 ઑગસ્ટ) રમાયેલી મેચમાં પ્રથમ રાઉન્ડ સુધી 1-0થી આગળ હતી. પછી છેલ્લી ત્રણ મિનિટમાં ક્યુબાની રેસલર પર ડબલ લેગ ઍટેક કર્યો અને 4 પોઇન્ટ મેળવ્યા હતા. તેણે આ લીડને અંત સુધી જાળવી રાખી હતી અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ ઓલિમ્પિકમાં વિનેશની સફર શાનદાર રહી છે. સેમિફાઇનલ પહેલા વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની લિવાચ ઉક્સાનાને 7-5થી હરાવી હતી.

    વિનેશ ફોગાટના નામે ઘણા મેડલ અને રૅકોર્ડ્સ

    1- 2018 એશિયન ગેમ્સ, જકાર્તા – ગોલ્ડ મેડલ

    2- 2018 કોમનવેલ્થ ગેમ્સ, ગોલ્ડ કોસ્ટ – ગોલ્ડ મેડલ

    3- 2014 કોમનવેલ્થ ગેમ્સ, ગ્લાસગો – ગોલ્ડ મેડલ

    4- 2018 એશિયન ચેમ્પિયનશિપ, બિશ્કેક – સિલ્વર મેડલ

    5- 2013 કોમનવેલ્થ ચેમ્પિયનશિપ, જોહનિસબર્ગ – સિલ્વર મેડલ

    6- 2020 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી – બ્રોન્ઝ મેડલ

    7- 2019 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ, કઝાકિસ્તાન – બ્રોન્ઝ મેડલ

    8- 2019 એશિયન ચેમ્પિયનશિપ, ઝિઆન – બ્રોન્ઝ મેડલ

    9- 2016 એશિયન ચેમ્પિયનશિપ, બેંગકોક – બ્રોન્ઝ મેડલ

    10- 2014 એશિયન ગેમ્સ, ઇંચિયોન- બ્રોન્ઝ મેડલ

    11- 2013 એશિયન ચેમ્પિયનશિપ, નવી દિલ્હી – બ્રોન્ઝ મેડલ

     

    paris-olympics-2024 PM Modi pm-modi-on-vinesh-phgat vinesh-phogat-disqualification
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    ચેમ્પિયન બનતાની સાથે જ દક્ષિણ આફ્રિકા અમીર બન્યું, ઓસ્ટ્રેલિયા અને ભારતને પણ કરોડો રૂપિયા મળ્યા

    June 15, 2025
    ખેલ જગત

    બોલરો ચોથી ઇનિંગમાં વિકેટ લેવામાં સફળ થયા હોત, તો તેનો તેમની ટીમને ઘણો ફાયદો થયો હોત,Cummins

    June 15, 2025
    ખેલ જગત

    Steve Smith બે આઇસીસી ફાઇનલમાં હારનો સામનો કરનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો

    June 15, 2025
    ખેલ જગત

    ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર Josh Hazlewoodનો ફાઇનલ ન હારવાનો રેકોર્ડ આખરે તૂટી ગયો

    June 15, 2025
    ખેલ જગત

    બાઉન્ડ્રીની બહાર ગયા પછી, હવામાં કૂદીને બોલને અંદર ફેંકીને પકડે તે કેચ માન્ય ગણાશે નહીં

    June 15, 2025
    ખેલ જગત

    ઇંગ્લેન્ડ સામે રમનારી ભારતીય વિમેન્સ ટીમમાં Radha Yadav સામેલ

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025

    EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા

    June 15, 2025

    Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું

    June 15, 2025

    Kedarnath ના ગૌરીકુંડના જંગલોમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થતાં સાત લોકોના મોત થયા

    June 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.