Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026

    `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ
    • `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!
    • Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત
    • Chardham Yatraના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ
    • SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર
    • ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?
    • ભારતનો સૌથી મોટો ડિજિટલ હાઈવે બનશે ગંગા એક્સપ્રેસ વે: અકસ્માત થતા જ AI સિસ્ટમ એમ્બ્યુલન્સ બોલાવશે
    • 15 વર્ષ સાથે રહ્યા, સંતાન પણ છે; તો હવે દુષ્કર્મનો આરોપ કેમ?: લિવ-ઈન રિલેશન પર Supreme Court
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી
    ખેલ જગત

    નિવૃત્તિ પછી પણ Virat Kohli and Rohit Sharma ને મળશે સૌથી વધુ સેલેરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.17

    વિરાટ કોહલી અને રોહિત શર્મા ભારતીય ક્રિકેટના ટી20 અને ટેસ્ટ ફોર્મેટથી નિવૃત્ત થઈ ચુક્યા છે. તે હવે ફક્ત એક દિવસની મેચમાં જ રમશે. એવી અટકળો ચાલી રહી છે કે, વિરાટ અને રોહિત 2027 વનડે વર્લ્ડ કપ સુધી રમવાનું શરૂ રાખી શકે છે. જોકે, રોહિત અને વિરાટ હવે બે ફૉર્મેટમાંથી સંન્યાસ લઈ ચુક્યા છે, તો શું તેમને BCCI માંથી મળતો પગાર ઓછો થઈ ગયો હશે? ચાલો જાણીએ BCCI હજુ તેમને કેટલો પગાર આપે છે. BCCIએ આ વર્ષે એપ્રિલમાં 2025-26 સત્ર માટે સેન્ટ્રલ કૉન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાને ગ્રેડ A+ માં રાખવામાં આવ્યા હતા. આ ગ્રેડમાં આવનારા ખેલાડીઓને વાર્ષિક 7 કરોડ રૂપિયાનો પગાર મળે છે. જણાવી દઈએ કે, ટી20 નિવૃત્તિ છતાં તેમને ગ્રેડ A+ માં રાખવામાં આવ્યા હતા. જોકે, આ ગ્રેડમાં એવા ખેલાડીઓને રાખવામાં આવે છે, જે ત્રણેય ફોર્મેટમાં રમતા હોય. શુભમન ગિલને હાલમાં જ ભારતીય ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ગ્રેડ A માં રાખવામાં આવ્યો હતો. આ ગ્રેડ હેઠળ આવનારા ખેલાડીઓને BCCI વાર્ષિક 5 કરોડ રૂપિયાનો પગાર આપે છે. ગ્રેડ Aમાં આવતા અન્ય ખેલાડીઓ મોહમ્મદ સિરાઝ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત અને મોહમ્મદ શમી છે.  ગ્રેડ Bની વાત કરીએ તો, તેમાં સામેલ ખેલાડીઓને BCCI એક વર્ષમાં 3 કરોડ રૂપિયા આપે છે. આ ગ્રેડમાં સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલનો સમાવેશ થાય છે. વળી, રિન્કુ સિંહ અને શિવમ દુબે સહિત અનેક ખેલાડી ગ્રેડ સીમાં સામેલ છે. ગ્રેડ Cમાં આવતા ખેલાડીઓને BCCI વાર્ષિક 1 કરોડ આપે છે.

    even after retirement highest salary Virat Kohli and Rohit Sharma
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    ગેંગટોકમાં PM મોદી યુવાઓ સાથે ફુટબોલ રમ્યા

    April 28, 2026
    ખેલ જગત

    Virat Kohli IPLમાં 9000 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો

    April 28, 2026
    ખેલ જગત

    IPL 2026: Mumbai Indians Teamમાં સેન્ટનરનું સ્થાન કેશવ લેશે

    April 28, 2026
    ખેલ જગત

    Hazlewoodની કેરીયરની શ્રેષ્ઠ બોલીંગ: 4 વિકેટ ઝડપી, ભુવનેશ્વરને 3 વિકેટ

    April 28, 2026
    ખેલ જગત

    આજે Punjab સામે Rajasthan ટકરાશે: પ્રિયાંશ – વૈભવ પર નજર રહેશે

    April 28, 2026
    ખેલ જગત

    Delhi-Punjab અને Rajasthan-Hyderabad મેચો દરમિયાન કુલ 16 કેચ છૂટ્યાં

    April 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026

    `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026

    Chardham Yatraના યાત્રિકોને વધુ સુગમતા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

    April 28, 2026

    SCO બેઠકમાં સંરક્ષણ મંત્રીએ ‘વસુધૈવ કુટુંબકમ’ અને શાંતિનો આપ્યો મંત્ર

    April 28, 2026

    ઓવરસ્માર્ટ ન બનો..: જસ્ટિસ સૂર્યકાંત વકીલ પર કેમ ભડક્યા?

    April 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026

    `Umrao Jaan’ હવે 4K ટેકનોલોજીમાં: યુરોપમાં પ્રીમિયર થશે!!

    April 28, 2026

    Morbi મહાપાલિકામાં BJPની ઐતિહાસિક જીત

    April 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.