Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.
    • લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?
    • હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર
    • 17 એપ્રિલ નું પંચાંગ
    • 17 એપ્રિલ નું રાશિફળ
    • Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન
    • તીર્થયાત્રાએ જતાં ૮ શ્રદ્ધાળુના કરૂણ મોત, મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
    • મતદાનના ૨ દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જામનગર»Jamnagar: સરકારી GG hospital માં મહિલાએ હોસ્પિટલના સ્ટાફનો મોબાઇલ ફોન લઈને તોડી નાખ્યો: તંત્રનું મૌન
    જામનગર

    Jamnagar: સરકારી GG hospital માં મહિલાએ હોસ્પિટલના સ્ટાફનો મોબાઇલ ફોન લઈને તોડી નાખ્યો: તંત્રનું મૌન

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 10, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Jamnagar તા ૧૦,
    જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ દિન પ્રતિ દિન ચર્ચામાં રહેતી હોય છે, અને કોઈને કોઈ પ્રકારે હોસ્પિટલ પરિસરમાં દર્દીઓ અથવા તો તેના સગા વાલાઓ વગેરેના કરતુતો જોવા મળતા હોય છે. અને જાણે કે સિક્યુરિટી વિભાગ સંપૂર્ણપણે ઘોર નિંદ્રામાં અથવા તો અલિપ્ત હોય એવા જ સમીકરણો હર હંમેશા સર્જાતાં હોય છે.
     ગઈકાલે સોમવારે જી.જી. હોસ્પિટલ પરિસરનોઆવો જ એક વિડિયો  સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
     ગઈકાલે સોમવારે હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ હતી, તેની વચ્ચે જ એક મહિલાએ ભારે હંગામો મચાવ્યો હતો, અને ધડબડાટી કરવાની સાથે સાથે તેણીએ હોસ્પિટલના સ્ટાફનો કિંમતી મોબાઈલ ફોન આંચકી લીધો હતો, અને જમીનમાં પછાડીને મોબાઈલ ફોનના કટકા કરી નાખ્યા હતા, અને હોસ્પિટલના કર્મચારીને નુકસાન પહોંચાડ્યું હતું. જેનો બબાલ સાથેનો વિડીયો કોઈ અન્ય વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં બનાવી લીધો હતો, અને ગઈકાલ બપોર પછી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
     હોસ્પિટલના સ્ટાફ સાથે આવું કૃત્ય બનતું હોય, અને સિક્યુરિટી વિભાગ તેમજ હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી ન હોય, તે પણ ચિંતા નો વિષય છે. અને હોસ્પિટલ ના તંત્રએ આવા કિસ્સાઓ મામલે ખાસ ધ્યાન માં લઈને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, ઉપરાંત સિક્યુરિટી વિભાગની પણ જવાબદારી નિશ્ચિત થવી જોઈએ, તેવી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે.
    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    જામનગર

    Anant Ambaniના જન્મદિવસ પર ભજન સંધ્યા યોજાઈ: રણવીર અને જાહ્નવીએ ગરબા કર્યા

    April 11, 2026
    જામનગર

    Jamnagar ભાજપમાં ભંગાણઃ ટિકિટ કપાતા પૂર્વ કોર્પોરેટર ૧૦૦ સમર્થકો સાથે બસપામાં જોડાયા

    April 11, 2026
    જામનગર

    Jamnagar: બે જુદા જુદા અકસ્માતોમાં મહિલા સહિત બે ઈજાગ્રસ્ત બન્યા

    April 10, 2026
    જામનગર

    Gujctocના આરોપી અસલમ ખીલજીએ પોલીસ જાપ્તા હેઠળ આપમાંથી ઉમેદવારી નોંધાવી

    April 9, 2026
    જામનગર

    Jamnagarમાં પૂર્વ વિપક્ષી નેતાઓ અલ્તાફ ખફી અને અસલમ ખિલજી વચ્ચેની જૂની રંજીશ વકરી, ખિલજીના ભત્રીજા પર ફાયરિંગ

    March 24, 2026
    જામનગર

    Jamnagar પૂર્વ વિપક્ષી નેતાનાભત્રીજા પર હુમલો

    March 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026

    17 એપ્રિલ નું પંચાંગ

    April 16, 2026

    17 એપ્રિલ નું રાશિફળ

    April 16, 2026

    Pakistan ના આર્મી ચીફ મુનીર ટ્રમ્પનો મેસેજ લઈને પહોંચ્યા ઈરાન

    April 16, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે.

    April 16, 2026

    લવ મેરેજ કરેલાં ભૌતિક અને બરખાનાં લગ્ન વિચ્છેદ નું કારણ શું હતું ?

    April 16, 2026

    હોર્મુઝ કટોકટી 2026 – યુએસ નાકાબંધી,ચીનનો પડકાર

    April 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.