Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026

    09 જુલાઈ નું પંચાંગ

    July 8, 2026

    09 જુલાઈ નું રાશિફળ

    July 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    • 09 જુલાઈ નું પંચાંગ
    • 09 જુલાઈ નું રાશિફળ
    • Iran પર અમેરિકાના હવાઈ હુમલા બાદ તણાવ વધ્યો, કુવૈત અને બહેરીન તરફ મિસાઈલો છોડાઈ
    • Junagadh શહેરમાં ૧૫૦ જેટલા યોગ ક્લાસ કાર્યરત : લોકો યોગમય જીવનશૈલી તરફ પ્રેરાયા
    • Rajula-Una નેશનલ હાઈવે ઉપર રીમઝીમ વરસાદ વચ્ચે નેશનલ હાઈવે પર વનરાજની લટાર
    • NATO summit માં ગ્રીનલેન્ડ પર તણાવ,ટ્રમ્પે ફરી એકવાર રશિયા અને ચીનનો ભય ઉભો કરીને યુરોપને ધમકી આપી
    • Benjamin Netanyahu એ ટ્રમ્પ દ્વારા તુર્કીને અમેરિકન એફ-૩૫ સ્ટીલ્થ ફાઇટર જેટ વેચવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Women’s ODI series માં લાઇવ સટ્ટો રમતા ત્રણને પોલીસે ઝડપી લીધા
    અમદાવાદ

    Women’s ODI series માં લાઇવ સટ્ટો રમતા ત્રણને પોલીસે ઝડપી લીધા

    Vikram RavalBy Vikram RavalOctober 26, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આરોપીઓના ફોનમાંથી મળેલા સટ્ટાના આઇડી બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે

    Ahmedabad, તા.૨૬

    શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાલ વુમન વન ડે સિરિઝ ચાલી રહી છે. આ સિરિઝની ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની મેચ ચાલી રહી હતી ત્યારે પ્રેક્ષકના સ્વાંગમાં રહેલા સટોડિયાઓ પર પોલીસે ખાસ વોચ ગોઠવી હતી. મેચ દરમિયાનમાં પોલીસે સ્ટેડિયમમાં બેસીને લાઇવ ક્રિકેટ મેચ સટ્ટો રમતા ત્રણ સટોડિયાઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓના ફોનમાંથી મળેલા સટ્ટાના આઇડી બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વુમન વન ડે સિરિઝ મેચ ચાલી રહી છે. જેમાં ગુરુવારે યોજાયેલી ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની મેચમાં પ્રેક્ષકોના સ્વાંગમાં અનેક સટોડિયાઓ ઘૂસી ગયા હતા. પરંતુ અગાઉ સ્ટેડિયમમાં યોજાયેલી મેચના બંદોબસ્તના અનુભવ પ્રમાણે ચાંદખેડા પોલીસે પહેલેથી જ એલર્ટ હતી. પોલીસને શંકા હતી જ કે લાઇવ સટ્ટો રમતા લોકો પણ ઘૂસી શકે છે. જેથી પોલીસે શંકાસ્પદ લોકો પર એક ટીમને વોચ રાખવા સૂચના આપી હતી. તેવામાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજ સોલંકીની ટીમે સ્ટેડિયમમાંથી કુલ ત્રણ સટોડિયાઓને લાઇવ સટ્ટો રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે ડી બ્લોક પાસેથી યોગેશ નાનવાણી (રહે. શીવ ટાવર, સોરાબજી કમ્પાઉન્ડ)ને ઓનલાઇન સટ્ટો રમતા ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીના ફોનમાંથી મળી આવેલા આઇડી બાબતે તપાસ હાથ ધરી છે. જ્યારે સી બ્લોક પાસેથી મોહમંદ અબરેજ આદિલ મોહમંદ (રહે. જી. અલીગઢ, ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરી હતી. જે આરોપી પાસેથી પોલીસે સટ્ટો રમવાના પાંચ આઇડી મેળવી તપાસ તેજ કરી છે. જ્યારે બી બ્લોકમાંથી મૂળ સુરેન્દ્રનગરના અને હાલ ગોતામાં રહેતા અક્ષિત રાવલને લાઇવ મેચનો સટ્ટો રમતા ઝડપી પાડ્યો હતો. પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી ત્યારે ફોનમાંથી સટ્ટાના આઇડી મળ્યા હતા. જે આઇડી બાબતે આરોપીઓની પૂછપરછ કરાતા આરોપીઓએ સોશિયલ મીડિયામાં આવતી વેબસાઇટોમાંથી આઇડી મેળવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તે તમામ ચેનલ બાબતે તપાસ તેજ કરી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Bangladesh એશિયા કપ ૨૦૨૭નું આયોજન કરશે, ત્રણ શહેરોમાં મેચો યોજાઈ શકે છે

    July 8, 2026
    ખેલ જગત

    Shreyas Iyer ના કપાળ પર કલંક, ટીમ ઈન્ડિયાનું આવું પહેલું કમનસીબી

    July 8, 2026
    ખેલ જગત

    Team India નો અડધો ભાગ ૫ ઓવરમાં પેવેલિયનમાં પાછો ફર્યો હતો, જે ટી ૨૦ ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર શરમજનક રેકોર્ડ

    July 8, 2026
    ખેલ જગત

    Adil Rashid ત્રીજી મેચમાં એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો, ટી ૨૦ માં બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો

    July 8, 2026
    ખેલ જગત

    Messi ના જાદુને કારણે આર્જેન્ટિના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ગયું, બે ગોલથી પાછળ રહ્યા બાદ ઇજિપ્તને ૩-૨થી હરાવ્યું

    July 8, 2026
    ખેલ જગત

    England સામે 125 રનથી શરમજનક હાર : T20 ઈતિહાસમાં ભારતનો સૌથી મોટો પરાજય

    July 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026

    09 જુલાઈ નું પંચાંગ

    July 8, 2026

    09 જુલાઈ નું રાશિફળ

    July 8, 2026

    Iran પર અમેરિકાના હવાઈ હુમલા બાદ તણાવ વધ્યો, કુવૈત અને બહેરીન તરફ મિસાઈલો છોડાઈ

    July 8, 2026

    Junagadh શહેરમાં ૧૫૦ જેટલા યોગ ક્લાસ કાર્યરત : લોકો યોગમય જીવનશૈલી તરફ પ્રેરાયા

    July 8, 2026

    Rajula-Una નેશનલ હાઈવે ઉપર રીમઝીમ વરસાદ વચ્ચે નેશનલ હાઈવે પર વનરાજની લટાર

    July 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026

    09 જુલાઈ નું પંચાંગ

    July 8, 2026

    09 જુલાઈ નું રાશિફળ

    July 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.