Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara: ઘર આંગણે રમતા બાળકનું કારની ટક્કરે મોત થયું

    September 2, 2026

    Vadodara: આર્મીના નિવૃત્ત કેપ્ટન સાથે ૧૩ લાખની છેતરપિંડી

    September 2, 2026

    Vadodara: ૧૦.૨૦ લાખના સીગારેટના કેસમાં બે ઝડપાયા

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara: ઘર આંગણે રમતા બાળકનું કારની ટક્કરે મોત થયું
    • Vadodara: આર્મીના નિવૃત્ત કેપ્ટન સાથે ૧૩ લાખની છેતરપિંડી
    • Vadodara: ૧૦.૨૦ લાખના સીગારેટના કેસમાં બે ઝડપાયા
    • Vadodara: ટ્રેનમાં ચઢતી યુવતીના ગળામાંથી સોનાના મંગળસૂત્રની તફડંચી
    • Vadodara: પત્ની સાથેના સંબંધની શંકા રાખી એક યુવક પર જીવલેણ હુમલો
    • Ahmedabad: IIM-Aના MBAના 398 વિદ્યાર્થીઓમાંથી 386ને ભારતમાં,6ને આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ મળ્યું
    • Ahmedabad: દર વર્ષે આશરે 20-22 કિન્નર બાળકો જન્મે છે,જેમાંથી 4-5 કિન્નરોના મઠમાં જોડાય છે
    • Gujarat માં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Lucknow:10 ફૂટ ઊંડો ભુવો પડતાં બાઇક સહિત યુવક ખાબક્યો
    અન્ય રાજ્યો

    Lucknow:10 ફૂટ ઊંડો ભુવો પડતાં બાઇક સહિત યુવક ખાબક્યો

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Lucknow,તા.02

    ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં યુનિવર્સિટી પાસે ભારે વરસાદ બાદ રસ્તામાં આશરે 10થી 12 ફૂટ ઊંડો ભુવો પડતાં બાઈક સહિત યુવક તેમાં ખાબક્યો હતો. ઘટના બાદ યુવકને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ભુવામાં પડેલા બાઈકને ક્રેનની મદદથી બહાર કાઢ્યું હતું. સમગ્ર મામલે રાજધાનીમાં સરકારી તંત્ર અને રસ્તાની હાલત પર ગંભીર સવાલો થઈ રહ્યા છે.લખનઉમાં ધોધમાર વરસાદના કારણે યુનિવર્સિટી પાસેનો માર્ગ ઘસી પડતાં ઊંડો ભુવો પડ્યો હતો. આ દરમિયાન એક બાઈકનો ભુવામાં ગરકાવ થયો હતો. જેની જાણ થતાં પોલીસ સહિત તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી કરી હતી. જો કે, રસ્તા પર પાણી ભરાયેલું હોવાથી સ્થિતિ વધુ બગડી હતી.રાજધાની લખનઉમાં મસમોટા ભુવા પડવાની ઘટનાને લઈને સ્થાનિકો તંત્રની કામગીરી સામે અનેક સવાલો કરી રહ્યા છે. ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા ભુવાને ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

    Lucknow
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleબુધવારે રાંધણછઠ્ઠ નુ મહત્વ તથા ચૂલો ઠારવાનુ મુહૂર્ત,હળછઠ્ઠ ,બલરામ જયંતી
    Next Article Delhiના ચર્ચિત કશ્મીરી ગેટ બસ સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસને મહત્ત્વના ફોરેન્સિક પુરાવા હાથ લાગ્યા
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat માં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે

    September 2, 2026
    રાષ્ટ્રીય

    Gen-Zee પર Supreme Court ઓળઘોળ : આંદોલન સમયની ફરિયાદો રદ

    September 2, 2026
    રાષ્ટ્રીય

    દેશના અનેક રાજ્યોમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ તૂટી પડ્યો.

    September 2, 2026
    રાષ્ટ્રીય

    આતંકને શરણ આપનારાને ના છોડશો પાક.ના વડાપ્રધાન સામે મોદી આક્રમક

    September 2, 2026
    રાષ્ટ્રીય

    Commercial LPG માં રૂ. 9.50નો વધારો : એટીએફ પણ મોંઘું થયું

    September 2, 2026
    મુખ્ય સમાચાર

    GST ની આવક રૂ. બે લાખ કરોડ : ઓગસ્ટ 2025 કરતાં 14.8 ટકા વધુ

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,960
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,450
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-09-2026 12:14
    Categories
    Latest News

    Vadodara: ઘર આંગણે રમતા બાળકનું કારની ટક્કરે મોત થયું

    September 2, 2026

    Vadodara: આર્મીના નિવૃત્ત કેપ્ટન સાથે ૧૩ લાખની છેતરપિંડી

    September 2, 2026

    Vadodara: ૧૦.૨૦ લાખના સીગારેટના કેસમાં બે ઝડપાયા

    September 2, 2026

    Vadodara: ટ્રેનમાં ચઢતી યુવતીના ગળામાંથી સોનાના મંગળસૂત્રની તફડંચી

    September 2, 2026

    Vadodara: પત્ની સાથેના સંબંધની શંકા રાખી એક યુવક પર જીવલેણ હુમલો

    September 2, 2026

    Ahmedabad: IIM-Aના MBAના 398 વિદ્યાર્થીઓમાંથી 386ને ભારતમાં,6ને આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ મળ્યું

    September 2, 2026
    Search
    Main News

    Gujarat માં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે

    September 2, 2026

    Gen-Zee પર Supreme Court ઓળઘોળ : આંદોલન સમયની ફરિયાદો રદ

    September 2, 2026

    દેશના અનેક રાજ્યોમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ તૂટી પડ્યો.

    September 2, 2026

    આતંકને શરણ આપનારાને ના છોડશો પાક.ના વડાપ્રધાન સામે મોદી આક્રમક

    September 2, 2026

    Commercial LPG માં રૂ. 9.50નો વધારો : એટીએફ પણ મોંઘું થયું

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara: ઘર આંગણે રમતા બાળકનું કારની ટક્કરે મોત થયું

    September 2, 2026

    Vadodara: આર્મીના નિવૃત્ત કેપ્ટન સાથે ૧૩ લાખની છેતરપિંડી

    September 2, 2026

    Vadodara: ૧૦.૨૦ લાખના સીગારેટના કેસમાં બે ઝડપાયા

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.