Morbi,તા.10
ખાનપર ગામે વાડીની ઓરડીમાં ૫૮ વર્ષીય પૌઢ કોઈ કારણોસર જાત જલાવી લેતા આખા શરીરે દાઝી જતા મોત હતું હતું બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના ખાનપર ગામના રહેવાસી બાબુભાઈ માવજીભાઈ પરમાર (ઉ.વ.૫૮) વાળાએ પોતાની વાડીની ઓરડીમાં પોતાની જાતે શરીરે જ્વ્વ્લંતશીલ પદાર્થ છાંટી આગ ચાપી શરીરે બળી જતા પૌઢનું મૃત્યુ થયું હતું જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે