Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat માંથી ૫૯ લાખના ગાંજા સાથે યુપી અને એમપીના યુવાનો ઝડપાયા

    May 12, 2025

    Botad નગરપાલિકાનું સંચાલન હવે મહિલાઓના હાથમાં, જનરલ બોર્ડે સોંપી મોટી જવાબદારી

    May 12, 2025

    Bhuj, Keshod, Jamnagar and Rajkot સહિત ગુજરાતના ૮ એરપોર્ટ તાત્કાલિક ખોલવામાં આવ્યા

    May 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat માંથી ૫૯ લાખના ગાંજા સાથે યુપી અને એમપીના યુવાનો ઝડપાયા
    • Botad નગરપાલિકાનું સંચાલન હવે મહિલાઓના હાથમાં, જનરલ બોર્ડે સોંપી મોટી જવાબદારી
    • Bhuj, Keshod, Jamnagar and Rajkot સહિત ગુજરાતના ૮ એરપોર્ટ તાત્કાલિક ખોલવામાં આવ્યા
    • Surat અને ધોલેરા-ભાવનગર રોડ પર અકસ્માત સર્જાયો
    • Surat માં પીટી શિક્ષકને છાતીમાં બોલ વાગતા બેભાન, સારવાર પહેલા મળ્યું મોત
    • Vadodara માં મહિલાની છેડતી બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો
    • Jamnagar નજીક કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર પિતા-પુત્ર ઘાયલ
    • Jamnagar ના ધરાનગરમાં જુગારના દરોડા સમયે નાસ ભાગ મચી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»તમારી પસંદ અને નિર્ણયો જ એક કલાકારને અન્ય સ્ટાર્સથી અલગ પાડે છે : Rashmika Mandanna
    મનોરંજન

    તમારી પસંદ અને નિર્ણયો જ એક કલાકારને અન્ય સ્ટાર્સથી અલગ પાડે છે : Rashmika Mandanna

    Vikram RavalBy Vikram RavalApril 2, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રશ્મિકા પોતાની સફર વિશે કહે છે, મારા નિર્ણયો મારા પોતાના છે અને મારી સફર અન્યોથી અલગ છે

    Mumbai, તા.૨

    રશ્મિકા મંદાનાની એક પછી એક સફળ ફિલ્મ આવી રહી છે, ‘છાવા’માં વિકી કૌશલ સાથે કામ કર્યા પછી હવે સલમાન ખાન સાથે તેની ‘સિકંદર’ રિલીઝ થઈ છે. આર મુર્ગાદોસની આ ફિલ્મ ૩૦ માર્ચે રિલીઝ થઈ છે. ત્યારે ઇડસ્ટ્રીના પડકારો અંગે એક ઇન્ટરવ્યુમાં રશ્મિકાએ વાત કરી હતી. રશ્મિકા સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પણ નવા નવા પડકારો સાથેના રોલ કરતી રહે છે, તેમજ બોલિવૂડમાં પણ અલગ અલગ પ્રકારના રોલ કરે છે. સાથે તે પોતાની કૅરિઅરમાં યોગ્ય નિર્ણયનું મહત્વ પણ સમજે છે. આ ઇન્ટરવ્યુમાં રશ્મિકાએ કહ્યું,“મને તાજેતરમાં જ એક સુવાક્ય ધ્યાનમાં આવ્યું છે, જેમાં કહેવાયું હતું, “તમારી પસંદગી અને નિર્ણયથી જ તમે એક સ્ટાર અને એક કલાકાર તરીકે અલગ પડી શકો છો.” મેં અલગ અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું પસંદ કર્યું છે – કન્નડા, તેલુગુ, તમિલ અને હિન્દી – મારે બહુ જલ્દી મલયાલમ ફિલ્મમાં પણ કામ કરવાની ઇચ્છા છે.”રશ્મિકા પોતાની સફર વિશે કહે છે, “મારા નિર્ણયો મારા પોતાના છે અને મારી સફર અન્યોથી અલગ છે, તેથી મારી સામે કોઈ માર્ગદર્શક કે સંદર્ભ નથી. હું કૂર્ગથી આવું છું અને કન્નડા ઇન્ડસ્ટ્રીથી શરૂઆત કરી હતી અને પછી તમિલ અને હિન્દી ફિલ્મમાં કામ કર્યું હતું. હું મારી પસંદગી અને નિર્ણયો અને તેના ભવિષ્યમાં જે પરિણામ મળે તે માટે સંપુર્ણપણે જવાબદાર છું.”ઇન્ડસ્ટ્રીમાં હરિફાઈ અંગે રશ્મિકાએ કહ્યું, “મને હરિફાઈથી કોઈ ફરક પડતો નથી, કારણ કે બધાં પોતાનું કામ કરે છે. હરિફાઈથી જ તમારો વિકાસ થાય છે. તમારે દરરોજ તમારી જાત પર કામ કરવું જોઈએ.”

    Rashmika Mandanna
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Kasautii Zindagii 2 શોમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ સોનિયા અયોધ્યાના છૂટાછેડા થઈ ગયા

    May 12, 2025
    મનોરંજન

    શાઇની તેના પિતાએ તેને વેશ્યા કહી હતી તે યાદ કરીને ભાવુક થઈ ગઈ

    May 12, 2025
    મનોરંજન

    ભારતનો સમય પણ આવી ગયો છે અને નવા પ્રયોગો હજુ પણ ચાલુ છે,Monica Shergill

    May 12, 2025
    મનોરંજન

    Harshvardhan તેની સાથે કામ કરવાનો ઇનકાર કર્યો, માવરાએ ગુસ્સે થઈને કહ્યું- ’શરમજનક’

    May 12, 2025
    મનોરંજન

    પિતાRaj Babbar ને લગ્નમાં આમંત્રણ ન આપવાનું કારણ કોઈ વ્યક્તિગત મતભેદ કે દ્વેષ નહોતો,પ્રતીક

    May 12, 2025
    મનોરંજન

    Pawandeep Rajan હજુ પણ આઈસીયુમાં, આઠ કલાક સર્જરી કરવામાં આવી

    May 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surat માંથી ૫૯ લાખના ગાંજા સાથે યુપી અને એમપીના યુવાનો ઝડપાયા

    May 12, 2025

    Botad નગરપાલિકાનું સંચાલન હવે મહિલાઓના હાથમાં, જનરલ બોર્ડે સોંપી મોટી જવાબદારી

    May 12, 2025

    Bhuj, Keshod, Jamnagar and Rajkot સહિત ગુજરાતના ૮ એરપોર્ટ તાત્કાલિક ખોલવામાં આવ્યા

    May 12, 2025

    Surat અને ધોલેરા-ભાવનગર રોડ પર અકસ્માત સર્જાયો

    May 12, 2025

    Surat માં પીટી શિક્ષકને છાતીમાં બોલ વાગતા બેભાન, સારવાર પહેલા મળ્યું મોત

    May 12, 2025

    Vadodara માં મહિલાની છેડતી બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો

    May 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat માંથી ૫૯ લાખના ગાંજા સાથે યુપી અને એમપીના યુવાનો ઝડપાયા

    May 12, 2025

    Botad નગરપાલિકાનું સંચાલન હવે મહિલાઓના હાથમાં, જનરલ બોર્ડે સોંપી મોટી જવાબદારી

    May 12, 2025

    Bhuj, Keshod, Jamnagar and Rajkot સહિત ગુજરાતના ૮ એરપોર્ટ તાત્કાલિક ખોલવામાં આવ્યા

    May 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.