Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: ઇન્દ્રપ્રસ્થમાં બનેવીના ત્રાસથી યુવકે ફિનાઇલ પીધુ

    August 19, 2026

    Rajkot: હિસાબના ડખ્ખામાં ટ્રાન્સપોર્ટર વૃદ્ધને ભાગીદારે માર માર્યો

    August 19, 2026

    Rajkot: ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વિનાના 62 વાહન કર્યા ડિટેઇન

    August 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: ઇન્દ્રપ્રસ્થમાં બનેવીના ત્રાસથી યુવકે ફિનાઇલ પીધુ
    • Rajkot: હિસાબના ડખ્ખામાં ટ્રાન્સપોર્ટર વૃદ્ધને ભાગીદારે માર માર્યો
    • Rajkot: ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વિનાના 62 વાહન કર્યા ડિટેઇન
    • ભારતીય શેરબજારમાં ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!!
    • Rajkot: અટલ સ્માર્ટ સીટીના ફૂટપાથ-સાયકલ ટ્રેક્ટર પર વાહન ચલાવવા-પાર્ક કરવા પર પ્રતિબંધ
    • 20 ઓગસ્ટનું પંચાંગ
    • 20 ઓગસ્ટનું રાશિફળ
    • Surendranagar: મેથાણ ગ્રામીણ બેંકમાં કરોડોનું ફુલેકું ફેરવનારો તત્કાલીન મેનેજર ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Zindagi Na Milegi Dobara 2 બની રહી હોવાનું કન્ફર્મ
    મનોરંજન

    Zindagi Na Milegi Dobara 2 બની રહી હોવાનું કન્ફર્મ

    Vikram RavalBy Vikram RavalAugust 19, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘જિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મનું નિર્માણ એક્સલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ૪૫ કરોડ રૂપિયાના બજેટમાં કરવામાં આવ્યું હતું

    Mumbai, તા.૧૯

    ૨૦૧૧માં આવેલી હૃતિક, અભય દેઓલ તથા ફરહાન અખ્તર અને કેટરિના કૈફની હીટ ફિલ્મ ‘જિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મને પદર વર્ષ થયા તે નિમિત્તે એક ફિલ્મોત્સવમાં વાત કરતાં ઝોયા અખ્તરે ફિલ્મની સિક્વલ આવી રહી હોવાનું જણાવ્યું હતું.ઝોયાએ જણાવ્યું હતું કે તે રીમા કાગતી સાથે મળી આ સિક્વલની સ્ટોરી ડેવલપ કરી રહી છે. જોકે, ઝોયાએ કાસ્ટિંગ કે પછી શૂટિંગ શિડયૂલ વિશે હાલ કોઈ માહિતી આપી નથી. ઝોયાએ જણાવ્યું હતું કે ફિલ્મના પાત્રો તેમની જિંદગીના વિવિધ તબક્કે પહોંચ્યા હોય અને તેમની સ્ટોરી રસપ્રદ બની રહેશે તો જ પ્રોજેક્ટ આગળ વધશે. જો અમને લાગશે કે બધું બરાબર છે અને આ પાત્રોને આજે મળવાની મજા આવશે તો અમે આગળ વધીશું.દરમ્યાન ઝોયાએ ફોડ પાડયો હતો કે ફિલ્મમાં નતાશાનું પાત્ર ભજવનાર કલ્કિ કોચલીન ફિલ્મની ખલનાયિકા નહોતી.‘જિંદગી ના મિલેગી દોબારા’ ફિલ્મનું નિર્માણ એક્સલ એન્ટરટેઇનમેન્ટ દ્વારા ૪૫ કરોડ રૂપિયાના બજેટમાં કરવામાં આવ્યું હતું. સ્પેન, ભારત અને યુકેમાં શૂટ કરવામાં આવેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ૧૫૩ કરોડ રૂપિયા રળી હીટ નીવડી હતી.

    Zindagi Na Milegi Dobara 2
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleEkta Kapoor હવે ટીવીને બદલે મોટા પડદા માટે નાગીન ફિલ્મ બનાવશે
    Next Article તંત્રી લેખ…ભારતીય જ્ઞાન પરંપરાનું મહત્વ વધે છે
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    જ્યારે Faria Abdullah મંદિરમાં ગઈ, ત્યારે લોકોએ તેને “કાફિર” કહી. તેણે રડતા રડતા જવાબ આપ્યો

    August 19, 2026
    મનોરંજન

    જ્યારે Malvika Sharma ને બીફ ખાવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે લોકો ગુસ્સે થયા, અને અભિનેત્રીએ અસ્વસ્થતા અનુભવી

    August 19, 2026
    મનોરંજન

    સશસ્ત્ર નક્સલીઓ ગયા હોવા છતાં, “બ્રેઇન્ડ” નક્સલીઓ હજુ પણ આસપાસ છે,Swara Bhaskar

    August 19, 2026
    મનોરંજન

    “૨૩ વર્ષ ધીરજ,” Emraan Hashmi ની પત્ની પરવીને “આવારાપન ૨” ની સફળતાની ઉજવણી કરી

    August 19, 2026
    મનોરંજન

    Bigg Boss Malayalam Season 7 ની વિજેતા અભિનેત્રી અનુમોલે લગ્ન કર્યા; સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા

    August 19, 2026
    મનોરંજન

    Ekta Kapoor હવે ટીવીને બદલે મોટા પડદા માટે નાગીન ફિલ્મ બનાવશે

    August 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹160,180
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,830
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹237,730
    લાઈવ રેટ્સ • અપડેટ: 20-08-2026 03:09
    Categories
    Latest News

    Rajkot: ઇન્દ્રપ્રસ્થમાં બનેવીના ત્રાસથી યુવકે ફિનાઇલ પીધુ

    August 19, 2026

    Rajkot: હિસાબના ડખ્ખામાં ટ્રાન્સપોર્ટર વૃદ્ધને ભાગીદારે માર માર્યો

    August 19, 2026

    Rajkot: ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વિનાના 62 વાહન કર્યા ડિટેઇન

    August 19, 2026

    ભારતીય શેરબજારમાં ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!!

    August 19, 2026

    Rajkot: અટલ સ્માર્ટ સીટીના ફૂટપાથ-સાયકલ ટ્રેક્ટર પર વાહન ચલાવવા-પાર્ક કરવા પર પ્રતિબંધ

    August 19, 2026

    20 ઓગસ્ટનું પંચાંગ

    August 19, 2026
    Search
    Main News

    Ritabrata Banerjee બંગાળમાં વિરોધ પક્ષના નેતા તરીકે ચાલુ રહેશે,હાઈકોર્ટ બે મહિનામાં નિર્ણય લેશે

    August 19, 2026

    Union Minister Kiren Rijiju એ અરુણાચલ પ્રદેશમાં ૬૦ કિલોમીટર ઘૂસણખોરી કરવાના ચીનના દાવાને ફગાવી દીધો

    August 19, 2026

    રાજદના નેતા Tejashwi Yadav ની રાજભવન કૂચ દરમિયાન અટકાયત બાદ મુક્તી “હું જેલથી ડરતો નથી

    August 19, 2026

    US President Donald Trump કેનેડાથી આવતા માલ પર પ્રસ્તાવિત ૫૦ ટકા ટેરિફ ત્રણ દિવસ માટે મુલતવી રાખ્યો

    August 19, 2026

    America એ હોર્મુઝ સ્ટ્રેટ પર દાવો કર્યો, ઈરાને ટ્રમ્પની મજાક ઉડાવી, કહ્યું કે તેઓ ૭,૦૦૦ માઈલ દૂરથી સ્વપ્ન જોઈ રહ્યા છે

    August 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: ઇન્દ્રપ્રસ્થમાં બનેવીના ત્રાસથી યુવકે ફિનાઇલ પીધુ

    August 19, 2026

    Rajkot: હિસાબના ડખ્ખામાં ટ્રાન્સપોર્ટર વૃદ્ધને ભાગીદારે માર માર્યો

    August 19, 2026

    Rajkot: ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વિનાના 62 વાહન કર્યા ડિટેઇન

    August 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.