Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    18 દિવસમાં રૂ.1693 કરોડની કમાણી છતાં કેમ ‘હિટ’ નથી થઈ Ranbir’s ‘Ramayana’ ?

    November 24, 2026

    Rashmika Mandanna ની મૈસાની રીલિઝ પાંચ દિવસ પહેલાં જ મોકૂફ

    November 24, 2026

    એક્ટિંગ ક્લાસમાં Anupam Kher Deepika Padukone પાસે કચરો વળાવ્યો હતો!

    November 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 18 દિવસમાં રૂ.1693 કરોડની કમાણી છતાં કેમ ‘હિટ’ નથી થઈ Ranbir’s ‘Ramayana’ ?
    • Rashmika Mandanna ની મૈસાની રીલિઝ પાંચ દિવસ પહેલાં જ મોકૂફ
    • એક્ટિંગ ક્લાસમાં Anupam Kher Deepika Padukone પાસે કચરો વળાવ્યો હતો!
    • Ramayan ના સંગીત પાછળ A.R. Rahman નું 3 વર્ષનું તપ
    • ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના
    • પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ
    • Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ
    • 18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Ramayan ના સંગીત પાછળ A.R. Rahman નું 3 વર્ષનું તપ
    મનોરંજન

    Ramayan ના સંગીત પાછળ A.R. Rahman નું 3 વર્ષનું તપ

    Vikram RavalBy Vikram RavalNovember 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.24

    આજકાલ સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ રણબીર કપૂરની ફિલ્મ રામાયણને લઈને ચર્ચા છે. તેનું સંગીત એ.આર. રહેમાન અને જાણીતા જર્મન સંગીતકાર હંસ ઝિમરે મળીને આપ્યું છે. જોકે જ્યારે આ મૂવી રિલીઝ થઈ હતી ત્યારે તેના સંગીતને લઈને લોકોએ તેની ખૂબ આલોચના કરી હતી. હવે ફાઈનલી એ.આર. રહેમાને આના પર મૌન તોડ્યું અને પોતાની વાત મૂકી. ઓસ્કાર વિજેતા સિંગર એ.આર. રહેમાને જણાવ્યું કે, ‘મેં નિતેશ તિવારીની ‘રામાયણ’નું સંગીત તૈયાર કરવામાં લગભગ ત્રણ વર્ષનો સમય આપ્યો હતો.’

    આ દરમિયાન તેમણે એ પણ ખુલાસો કર્યો કે આ વચ્ચે મેં 10થી 12 ફિલ્મોના પ્રોજેક્ટ્સને પણ ઠુકરાવી દીધા, જેથી તેઓ સંપૂર્ણપણે આ પૌરાણિક મહાકાવ્યની દુનિયામાં ડૂબી શકે.’રામાયણ’ના સંગીતે ઘણી ચર્ચા બટોરી છે. ‘રાવણ તાંડવ’ અને ‘મંગલ રંગ’ જેવા ટ્રેક્સને જ્યાં એક તરફ વખાણ મળ્યા છે, ત્યાં બીજી તરફ આલોચના પણ સહન કરવી પડી છે. પોતાના વ્યસ્ત શેડ્યૂલ છતાં પ્રોજેક્ટ્સ પસંદ કરવાની રીત વિશે વાત કરતા, રહેમાને કહ્યું કે, ‘હું માત્ર એ જ કામ હાથમાં લઉં છું જે તેમને રચનાત્મક રીતે જોડે છે.’

    ‘ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા’ (IFFI)માં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે આ લાંબી રચનાત્મક પ્રક્રિયા વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે, ‘સંગીતની કેટલીક ધૂનોને અંતિમ રૂપ આપતા પહેલાં, ટીમે તેના એક ડઝનથી પણ વધુ વર્ઝન તૈયાર કર્યા હતા.’રહેમાને કહ્યું, ‘અમે ત્રણ વર્ષથી ‘રામાયણ’ માટે સંગીત પર કામ કરી રહ્યા છીએ. તેની થીમ અને બાકી બધી ચીજો પર ખૂબ કામ કરવામાં આવ્યું છે અને આમાંથી કેટલાકના તો 12-13 વર્ઝન સુધી છે. ‘રાવણ તાંડવ’ના પણ અસલમાં 12-13 વર્ઝન હતા અને પછી આખરે અમને એક એવું વર્ઝન મળી ગયું જે બધાને પસંદ આવ્યું.’તેમણે એ પ્રોજેક્ટ્સ વિશે પણ વાત કરી જે રહેમાને આ ફિલ્મ પર કામ કરવા દરમિયાન છોડવા પડ્યા. રહેમાને આગળ કહ્યું, ‘આ સફર ખૂબ સુંદર હતી. ‘રામાયણ’ને કારણે, મેં લગભગ 10-12 ફિલ્મો છોડી દીધી, જેથી હું સંપૂર્ણપણે આ પાત્રમાં ઢળી શકું. મેં ઘણા મોટા અને મહત્વના ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કરવાની તકો છોડી. અને મને આ વાત પર ગર્વ છે.’

    'Ramayan' A. R. Rahman
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના
    Next Article એક્ટિંગ ક્લાસમાં Anupam Kher Deepika Padukone પાસે કચરો વળાવ્યો હતો!
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    18 દિવસમાં રૂ.1693 કરોડની કમાણી છતાં કેમ ‘હિટ’ નથી થઈ Ranbir’s ‘Ramayana’ ?

    November 24, 2026
    મનોરંજન

    Rashmika Mandanna ની મૈસાની રીલિઝ પાંચ દિવસ પહેલાં જ મોકૂફ

    November 24, 2026
    મનોરંજન

    એક્ટિંગ ક્લાસમાં Anupam Kher Deepika Padukone પાસે કચરો વળાવ્યો હતો!

    November 24, 2026
    મનોરંજન

    19 વર્ષીય મોડલ Kajia Liz Mejono નો મિસ યુનિવર્સ સ્પર્ધામાં 116 સુંદરીઓ સાથે મુકાબલો કરશે

    November 24, 2026
    મનોરંજન

    Happy Birthday: બોલિવુડની બેમિસાલ ડાન્સર હેલનનો આજે 88 મો જન્મદિન

    November 21, 2026
    મનોરંજન

    ‘Ramayan’ 15મા દિવસે Worldwide કલેક્શન રૂા.1,547.15 કરોડને પાર

    November 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹108,249
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹99,156
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹126,067
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-11-2026 12:45
    Categories
    Latest News

    18 દિવસમાં રૂ.1693 કરોડની કમાણી છતાં કેમ ‘હિટ’ નથી થઈ Ranbir’s ‘Ramayana’ ?

    November 24, 2026

    Rashmika Mandanna ની મૈસાની રીલિઝ પાંચ દિવસ પહેલાં જ મોકૂફ

    November 24, 2026

    એક્ટિંગ ક્લાસમાં Anupam Kher Deepika Padukone પાસે કચરો વળાવ્યો હતો!

    November 24, 2026

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026
    Search
    Main News

    ‘Save Water, Earn Money’ : રાજ્યમાં અમલી બનશે `વોટર ક્રેડિટ’ યોજના

    November 24, 2026

    પક્ષ પલટા વિરોધી કાનુનથી બચવા રાજીનામા મુદે Supreme Court માં રીટ

    November 24, 2026

    Ayodhya : મ્યુઝિયમમાં 7D ટેકનિકથી રામ કથાનું થશે પ્રસ્તુતીકરણ

    November 24, 2026

    18 મહિનામાં સૌથી ઓછી નવી SIP નોંધાઈ, બંધ થતી SIP ની સંખ્યા વધુ

    November 24, 2026

    Crypto એક્સચેન્જોને 60 દિવસનું અલ્ટીમેટમ ; વિદેશી સોદા પર સંકટ

    November 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    18 દિવસમાં રૂ.1693 કરોડની કમાણી છતાં કેમ ‘હિટ’ નથી થઈ Ranbir’s ‘Ramayana’ ?

    November 24, 2026

    Rashmika Mandanna ની મૈસાની રીલિઝ પાંચ દિવસ પહેલાં જ મોકૂફ

    November 24, 2026

    એક્ટિંગ ક્લાસમાં Anupam Kher Deepika Padukone પાસે કચરો વળાવ્યો હતો!

    November 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.