Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત

    April 23, 2026

    Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત
    • Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો
    • ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર
    • વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ, ધારાસભ્ય Bhagwan Barad ની આહિર સમાજને ચીમકી
    • હિંસા વચ્ચે, Bengalમાં બમ્પર મતદાન જોવા મળ્યું,West Bengal માં ૮૫ ટકા અને Tamil Nadu માં ૭૫ મતદાન
    • 24 એપ્રિલનું પંચાંગ
    • 24 એપ્રિલનું રાશિફળ
    • જીઓપોલિટિકલ તણાવથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો
    રાજકોટ

    Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 23, 2026Updated:April 23, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Rajkot,તા.23
    રોડ શો ના સમગ્ર રૂટ દરમિયાન દેશભક્તિ અને ભાજપા સમર્થિત ગીતો તેમજ કાર્યકર્તાઓના અપાર ઉત્સાહ અને જનતાના અભૂતપૂર્વ આવકાર સાથે સમગ્ર વાતાવરણ ભાજપામય બન્યું
    ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. રોડ-શોનો પ્રારંભ ત્રિકોણ બાગ થી થયો હતો જ્યાંથી ભવ્ય રેલી સ્વરૂપે રોડ-શો આગળ વધતા, સાંગણવા ચોક, ધર્મેન્દ્ર રોડ, ઘી-કાંટા રોડ, કંસારા બજાર, સોની બજાર, પેલેસ રોડ, બાલાજી મંદિર થઈ ફરી ત્રિકોણ બાગ ખાતે રોડ-શો નું સમાપન થયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી અને સાંસદશ્રી પરષોત્તમભાઇ રૂપાલા, રાજ્યસભા સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, રાજકોટ મહાનગર ભાજપા અધ્યક્ષ ડૉ. માધવભાઈ દવે, ધારાસભ્યશ્રીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. ભવ્ય રોડ શો ના સમગ્ર રૂટ દરમિયાન દેશભક્તિ અને ભાજપા સમર્થિત ગીતો તેમજ કાર્યકર્તાઓના અપાર ઉત્સાહ અને જનતાના અભૂતપૂર્વ આવકાર સાથે સમગ્ર વાતાવરણ ભાજપામય બન્યું હતું જે ભાજપાના પ્રચંડ વિજયની પ્રતિતિ કરાવી રહ્યું હતું.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot કાલે ઓખા-ગુવાહાટી એકસપ્રેસ ટ્રેન આંશિક રીતે પરિવર્તિત રૂટ પર દોડશે

    April 23, 2026
    રાજકોટ

    Rajkot મેટોડા જીઆઇડીસીમાં તીનપતીનો જુગાર રમતાં સાત શ્રમિકો ઝડપાયા

    April 23, 2026
    રાજકોટ

    Rajkot પોપટપરામાંથી રૂ.3.56 લાખના ગાંજા સાથે મહિલા પેડલર ઝડપાઈ

    April 23, 2026
    રાજકોટ

    Rajkot ગૌરીદડ ગામની સીમમાં ચાલતા જુગારધામ પર દરોડો : સાત બાજીગરો ઝડપાયા

    April 23, 2026
    રાજકોટ

    Rajkot સૌરાષ્ટ્ર યુનિ.નું વર્ષ 2026-27નું રૂા.235 કરોડનું અંદાજપત્ર મંજૂર

    April 23, 2026
    રાજકોટ

    Rajkot: બે સ્થળોએ જુગારના દરોડા

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત

    April 23, 2026

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026

    વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ, ધારાસભ્ય Bhagwan Barad ની આહિર સમાજને ચીમકી

    April 23, 2026

    હિંસા વચ્ચે, Bengalમાં બમ્પર મતદાન જોવા મળ્યું,West Bengal માં ૮૫ ટકા અને Tamil Nadu માં ૭૫ મતદાન

    April 23, 2026

    24 એપ્રિલનું પંચાંગ

    April 23, 2026

    24 એપ્રિલનું રાશિફળ

    April 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત

    April 23, 2026

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026

    વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ, ધારાસભ્ય Bhagwan Barad ની આહિર સમાજને ચીમકી

    April 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.