Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત

    April 23, 2026

    Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત
    • Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો
    • ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર
    • વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ, ધારાસભ્ય Bhagwan Barad ની આહિર સમાજને ચીમકી
    • હિંસા વચ્ચે, Bengalમાં બમ્પર મતદાન જોવા મળ્યું,West Bengal માં ૮૫ ટકા અને Tamil Nadu માં ૭૫ મતદાન
    • 24 એપ્રિલનું પંચાંગ
    • 24 એપ્રિલનું રાશિફળ
    • જીઓપોલિટિકલ તણાવથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર
    ગુજરાત

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 23, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Anand,તા.૨૩

    આણંદની ઉમરેઠ વિધાનસભાની પેટાચુંટણી માટે આજે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું આ બેઠક પર  ભાજપ, કોંગ્રેસ સહિત કુલ ૬ ઉમેદવારોનું ભાવી મતદારોએ ઇવીએમ મશીનમાં સીલ કરી દીધું છે ભાજપે ગોવિંદ પરમારના પુત્ર હર્ષદને મેદાને ઉતાર્યા છે, જ્યારે  કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણ પર વિશ્વાસ મુક્યો છે.

    ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મતદાન મથકો પર અસહ્ય ગરમીની અસર જોવા મળી હતી આથી  બપોરે ૧ વાગ્યા બાદ ભારે ગરમીના કારણે મતદાન કેન્દ્રોમાં મતદારોની સંખ્યા નહિવત જોવા મળી હતી  ગરમીમાં મતદારોને હાલાકી ન પડે તેનું પણ ધ્યાન અપાયું હતું અને  નાના મતદાન મથકો પર ટેન્ટ લગાવવામાં આવ્યા હતાં તો મતદાન મથક પર પીવાના પાણી. સિનિયર સીટીઝન અને જરૂરિયાત માટે વહીલ ચેરની વ્યવસ્થા કરાઈ હતી

    જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદારોએ મતદાનમાં ભાગ લીધો છે પેટાચુંટણીમાં  ૫૫ ટકા મતદાન થયું છે  ઉમરેઠ વિધાનસભાના ૩૦૬ મતદાન મથકો ખાતે મતદાન ઉપર વેબકાસ્ટિંગ દ્વારા જનરલ ઓબ્ઝર્વર માતા દિન મીણા અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરી ઓડ ખાતેના જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ઉપર થી નજર રાખી રહ્યા હતાં

    ઉમરેઠ બેઠક ઉપર ભૂતકાળમાં ધારાસભ્ય રહી ચૂકેલા એનસીપીના જયંત પટેલે ચિખોદરા ગામે મતદાન કર્યું હતું. મતદાન બાદ તેમણે આ ચૂંટણીમાં પરિવર્તન થવાના સંકેત આપતા નિવેદન આપ્યું છે, જેને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણે પરિવાર સાથે અહિમા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર સામે લોકો લડત આપશે. ઉમરેઠ બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે મતદાન કર્યુ છે. તેમણે મત આપ્યા બાદ કહ્યું હતું કે, મારા પિતાની પરંપરા મેં જાળવી છે.પિતાની જેમ જ પૂજા કરી છે. હું જીતીશ તો ઉમરેઠમાં વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવીશ.  ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમરેઠ તાલુકો અને આણંદ ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ ૪૬ ગામોનો સમાવેશ થાય છે અને ૦૩ નગરપાલિકાઓ ઓડ, ઉમરેઠ અને બોરીયાવીનો પણ સમાવેશ થાય છે. આ પેટાચૂંટણીમાં કુલ ૦૬ હરીફ ઉમેદવારો મેદાને હતાં જેમનું ભાવી મતદારોએ સીલ કર્યું છે

    ઉલ્લેખનીય છે કે, ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં શહેરી વિસ્તારમાં ૬૮ મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૩૮ મતદાન મથકો મળી કુલ ૩૦૬ મતદાન મથકો સજ્જ કરવામાં આવ્યા હતાં આ મતદાનો પૈકી ૦૧ મતદાન મથક દિવ્યાંગો દ્વારા સંચાલિત, ૦૨ યુવાઓ દ્વારા સંચાલિત તથા  ૦૨ મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથકો હતાં  જ્યારે ૦૫ આદર્શ મતદાન મથક પણ તૈયાર કરવામાં આવ્યા હતાં

    મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પોલીસ તંત્ર પણ સજ્જ હતું  જિલ્લા પોલીસ અધિક્ષક  ગૌરવ જસાણીની આગેવાનીમાં ૦૨ ડીવાયએસપી, ૦૪ પોલીસ ઇન્સ્પેક્ટર, ૫૦૦ જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો ઉપરાંત સીઆરપીએફની ૦૩ કંપની મતદાન મથકો ખાતે ફરજ બજાવી હતી

    Anand Anand NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026
    ગુજરાત

    Bharuch: ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ

    April 23, 2026
    ગુજરાત

    Gautam Adani એ અક્ષય તૃતિયાના મંગલ દિને તારંગા જૈન મંદિરમાં પૂજા અર્ચના કરી

    April 23, 2026
    અમદાવાદ

    Adani University માં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય

    April 23, 2026
    અમદાવાદ

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈને “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026
    ગુજરાત

    અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરમાં તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત

    April 23, 2026

    Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026

    વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ, ધારાસભ્ય Bhagwan Barad ની આહિર સમાજને ચીમકી

    April 23, 2026

    હિંસા વચ્ચે, Bengalમાં બમ્પર મતદાન જોવા મળ્યું,West Bengal માં ૮૫ ટકા અને Tamil Nadu માં ૭૫ મતદાન

    April 23, 2026

    24 એપ્રિલનું પંચાંગ

    April 23, 2026

    24 એપ્રિલનું રાશિફળ

    April 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત

    April 23, 2026

    Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026

    વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ, ધારાસભ્ય Bhagwan Barad ની આહિર સમાજને ચીમકી

    April 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.