Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત

    April 23, 2026

    Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત
    • Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો
    • ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર
    • વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ, ધારાસભ્ય Bhagwan Barad ની આહિર સમાજને ચીમકી
    • હિંસા વચ્ચે, Bengalમાં બમ્પર મતદાન જોવા મળ્યું,West Bengal માં ૮૫ ટકા અને Tamil Nadu માં ૭૫ મતદાન
    • 24 એપ્રિલનું પંચાંગ
    • 24 એપ્રિલનું રાશિફળ
    • જીઓપોલિટિકલ તણાવથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Kashmir માં 15 દિવસ હિમવર્ષાનું એલર્ટ : ઉત્તરાખંડમાં પારો માઇનસ 9 પહોંચ્યો
    રાષ્ટ્રીય

    Kashmir માં 15 દિવસ હિમવર્ષાનું એલર્ટ : ઉત્તરાખંડમાં પારો માઇનસ 9 પહોંચ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJanuary 7, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kashmir, તા.7
    દેશમાં હવે શરુ થયેલી શિયાળાની મોસમમાં હિમાલયના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા વધી ગઇ છે અને મેદાની ક્ષેત્રોમાં ઉષ્ણતામાનનો પારો 5 ડીગ્રી સુધી નીચે પહોંચી ગયો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, છતીસગઢ સહિતના રાજ્યોમાં કડાકાની ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. કાશ્મીરમાં ઉંચાઇવાળા વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડી વધી ગઇ છે.

    આગામી 15 દિવસ સુધી ભારે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે. ઉતરાખંડમાં પારો માઇનસ 9 સુધી પહોંચી ગયો છે અને પાઇપલાઇનોમાં પાણી બરફની જેમ જામી ગયું છે.મધ્યપ્રદેશના ભોપાલમાં જાન્યુઆરીની ઠંડીએ 10 વર્ષનો રેકોર્ડ તોડીને 3.8 ડીગ્રી સુધી ઠંડી નોંધાઇ હતી. જ્યારે છીંદવાડામાં ઉષ્ણતામાનનો પારો 2 ડીગ્રી સુધી નીચે પહોંચી ગયો હતો અને ભારે ધુમ્મસનું પણ વાતાવરણ હતું.

    હવામાન વિભાગના જણાવ્યા મુજબ પહાડી વિસ્તારોમાં વધુ હિમવર્ષા અને ઉષ્ણતામાન વધુ નીચુ જઇ શકે છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે.તો પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોમાં પણ કડાકાની ઠંડી સાથે વહેલી સવારે ભારે ધુમ્મસ અને હળવી હિમવર્ષા જેવી સ્થિતિ બનશે. જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે.

    Jammu Kashmir snowfall alert
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    હિંસા વચ્ચે, Bengalમાં બમ્પર મતદાન જોવા મળ્યું,West Bengal માં ૮૫ ટકા અને Tamil Nadu માં ૭૫ મતદાન

    April 23, 2026
    મુખ્ય સમાચાર

    Nigeria માં ઇસ્લામિક આતંકવાદીઓએ ૧૧ લોકોની હત્યા કરી, ઘરોમાં આગ લગાવી

    April 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પની વિનંતી પર Iran માં આઠ મહિલા વિરોધીઓને હવે ફાંસી આપવામાં આવશે નહીં

    April 23, 2026
    અન્ય રાજ્યો

    ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત

    April 23, 2026
    અન્ય રાજ્યો

    ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર

    April 23, 2026
    મુખ્ય સમાચાર

    ભારે મતદાન વચ્ચે West Bengal માં અનેક સ્થળોએ હિંસા : દેશી બોમ્બ ફેંકાયા

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત

    April 23, 2026

    Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026

    વિશ્વાસ તોડ્યો તો મારા ઘરના દરવાજા બંધ, ધારાસભ્ય Bhagwan Barad ની આહિર સમાજને ચીમકી

    April 23, 2026

    હિંસા વચ્ચે, Bengalમાં બમ્પર મતદાન જોવા મળ્યું,West Bengal માં ૮૫ ટકા અને Tamil Nadu માં ૭૫ મતદાન

    April 23, 2026

    24 એપ્રિલનું પંચાંગ

    April 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jetpur: ચારણ સમઢિયાળાના બુટલેગરની પાસા હેઠળ અટકાયત

    April 23, 2026

    Rajkot: નાયબ CM હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય રોડ-શો યોજાયો

    April 23, 2026

    ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે સરેરાશ ૫૫ ટકા મતદાન,ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

    April 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.