Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    શનિવારથી મોળાકત વ્રતનો પ્રારંભ,શનિવારે દેવપોઢી એકાદશી

    July 23, 2026

    24 જુલાઈનું પંચાંગ

    July 23, 2026

    24 જુલાઈનું રાશિફળ

    July 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • શનિવારથી મોળાકત વ્રતનો પ્રારંભ,શનિવારે દેવપોઢી એકાદશી
    • 24 જુલાઈનું પંચાંગ
    • 24 જુલાઈનું રાશિફળ
    • ૧૭ ઓગસ્ટથી વેરાવળ-સાબરમતી Vande Bharat Express બદલાયેલા રૂટ પર દોડશે
    • આર્મીના ૭૦ જવાનો સહિત દિલ્હીથી NDRF ની ૨ ટીમ ગુજરાત આવશે
    • મોબાઇલમાં અચાનક ગુંજ્યો Extremely Severe Alert
    • Jamnagar: જામજોધપુરના વસંતપુર ગામે જાહેરમાં જુગાર રમતાં છ શખ્સો ઝડપાયા
    • Gujarat માં મેઘતાંડવ ૧૯ જિલ્લામાં શાળા-કોલેજો બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»આર્મીના ૭૦ જવાનો સહિત દિલ્હીથી NDRF ની ૨ ટીમ ગુજરાત આવશે
    સુરત

    આર્મીના ૭૦ જવાનો સહિત દિલ્હીથી NDRF ની ૨ ટીમ ગુજરાત આવશે

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મીઠી, ભેદવાડ અને સીમાડા ખાડીઓ ઓવરફ્લો થતાં તેના પાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે

    Surat,તા.૨૩

    સુરત શહેર અને જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરની તમામ ખાડીઓ બંને કાંઠે વહેવા લાગી છે.મીઠી, ભેદવાડ અને સીમાડા ખાડીઓ ઓવરફ્લો થતાં તેના પાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે.ખાડી કિનારે સ્થિતિ અત્યંત ગંભીર બની જતાં તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં રાહત અને બચાવ કામગીરી માટે આર્મી અને એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમો પણ ખડકી દેવામાં આવી છે.

    દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં આખી સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. જળબંબાકારની પરિસ્થિતિને પહોંચી વળવા અને ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા માટે રાહત-બચાવ કામગીરી અર્થે આર્મીને બોલાવવામાં આવી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને આર્મીના ૭૦ જવાનો અને ૫ બોટ તાત્કાલિક અસરથી વલસાડ ખાતે રવાના કરી દેવામાં આવ્યા છે.

    દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિમાં રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે સ્થાનિક તંત્ર સાથે દ્ગડ્ઢઇહ્લ અને જીડ્ઢઇહ્લનું વિશાળ બળ ખડકી દેવામાં આવ્યું છે. વલસાડ ખાતે રેસ્ક્યુ ઓપરેશન માટે દ્ગડ્ઢઇહ્લની ૩ ટીમો અને જીડ્ઢઇહ્લની ૫ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્તરે તમામ સંસાધનોનો ઉપયોગ કરીને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ઉગારવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

    વધતી જતી આફત સામે રક્ષણ મેળવવા માટે કેન્દ્ર અને અન્ય વિસ્તારોમાંથી પણ સહાય મેળવવામાં આવી રહી છે. દિલ્હીથી દ્ગડ્ઢઇહ્લની વધુ ૨ ટીમો ખાસ ગુજરાત આવી રહી છે. આ ઉપરાંત, ૫ બોટ અને ૨૫ સભ્યોની ફાયર બ્રિગેડની વિશેષ ટીમ પણ વલસાડ પહોંચી રહી છે. આ તમામ ટીમો વલસાડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં એકસાથે મળીને મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરશે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleમોબાઇલમાં અચાનક ગુંજ્યો Extremely Severe Alert
    Next Article ૧૭ ઓગસ્ટથી વેરાવળ-સાબરમતી Vande Bharat Express બદલાયેલા રૂટ પર દોડશે
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    મોબાઇલમાં અચાનક ગુંજ્યો Extremely Severe Alert

    July 23, 2026
    મુખ્ય સમાચાર

    Gujarat માં મેઘતાંડવ ૧૯ જિલ્લામાં શાળા-કોલેજો બંધ

    July 23, 2026
    ખેલ જગત

    Zimbabwe સામે ભારતીય ટીમની શાનદાર જીત થઈ

    July 23, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh ના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનના નિકટવર્તી રાજીનામા અંગે ચર્ચાઓ તેજ બની

    July 23, 2026
    રાષ્ટ્રીય

    વિદ્યાર્થીઓ સાથે તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે સરકાર તૈયાર, Jitendra Singh

    July 23, 2026
    રાષ્ટ્રીય

    Taj Mahal ની આસપાસના મોટા પ્રોજેક્ટ્‌સ પૂર્ણ કરવામાં આવશે, જેને સુપ્રીમ કોર્ટે શરતી મંજૂરી આપી

    July 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹125,836
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹115,266
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹179,743
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-07-2026 22:03
    Categories
    Latest News

    શનિવારથી મોળાકત વ્રતનો પ્રારંભ,શનિવારે દેવપોઢી એકાદશી

    July 23, 2026

    24 જુલાઈનું પંચાંગ

    July 23, 2026

    24 જુલાઈનું રાશિફળ

    July 23, 2026

    ૧૭ ઓગસ્ટથી વેરાવળ-સાબરમતી Vande Bharat Express બદલાયેલા રૂટ પર દોડશે

    July 23, 2026

    મોબાઇલમાં અચાનક ગુંજ્યો Extremely Severe Alert

    July 23, 2026

    Jamnagar: જામજોધપુરના વસંતપુર ગામે જાહેરમાં જુગાર રમતાં છ શખ્સો ઝડપાયા

    July 23, 2026
    Search
    Main News

    આર્મીના ૭૦ જવાનો સહિત દિલ્હીથી NDRF ની ૨ ટીમ ગુજરાત આવશે

    July 23, 2026

    Gujarat માં મેઘતાંડવ ૧૯ જિલ્લામાં શાળા-કોલેજો બંધ

    July 23, 2026

    Zimbabwe સામે ભારતીય ટીમની શાનદાર જીત થઈ

    July 23, 2026

    Bangladesh ના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનના નિકટવર્તી રાજીનામા અંગે ચર્ચાઓ તેજ બની

    July 23, 2026

    વિદ્યાર્થીઓ સાથે તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે સરકાર તૈયાર, Jitendra Singh

    July 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    શનિવારથી મોળાકત વ્રતનો પ્રારંભ,શનિવારે દેવપોઢી એકાદશી

    July 23, 2026

    24 જુલાઈનું પંચાંગ

    July 23, 2026

    24 જુલાઈનું રાશિફળ

    July 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.