Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 7, 2026

    Imran Tahir ની ટીમે સીપીએલમાં વિજયનો સિક્સર ફટકાર્યો, ૪૧ વર્ષીય ઓલરાઉન્ડરે ૪ વિકેટ લીધી

    September 7, 2026

    Hardik Pandya સાથેનો વીડિયો વાયરલ, ક્રિકેટર સાથે જોડાવાથી Ameesha Patel ગુસ્સે

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!
    • Imran Tahir ની ટીમે સીપીએલમાં વિજયનો સિક્સર ફટકાર્યો, ૪૧ વર્ષીય ઓલરાઉન્ડરે ૪ વિકેટ લીધી
    • Hardik Pandya સાથેનો વીડિયો વાયરલ, ક્રિકેટર સાથે જોડાવાથી Ameesha Patel ગુસ્સે
    • wife Sunita ના આરોપો વચ્ચે, Govinda ભગવાનને પ્રાર્થના કરે છે, ચાહકો પાસેથી ટેકો માંગે છે
    • Kailash Kher સમય રૈના અને શેરોન વર્માના “બિહારી-કાશ્મીરી” જોક્સ પર નારાજગી વ્યક્ત કરી
    • Priyanka Chopra એ મેરી કોમને પ્રોત્સાહિત કરી અને ’બિગ બોસ ૨૦’ ની સફર માટે તેણીને શુભકામનાઓ પાઠવી
    • Bigg Boss 20 પર બાદશાહની ભૂતપૂર્વ પત્ની ઈશા રિખી ભાવુક થઈ, સલમાન ખાન તેને આગળ વધવાની સલાહ આપી
    • તંત્રી લેખ…દિલ્હીના સત્ય નિકેતનમાં એક જર્જરિત ઇમારતના ધ્વંસથી એક એવી સિસ્ટમનો પર્દાફાશ થયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»૧૭ ઓગસ્ટથી વેરાવળ-સાબરમતી Vande Bharat Express બદલાયેલા રૂટ પર દોડશે
    રાજકોટ

    ૧૭ ઓગસ્ટથી વેરાવળ-સાબરમતી Vande Bharat Express બદલાયેલા રૂટ પર દોડશે

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2026Updated:July 24, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા.૨૩

    રેલવે વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ ટ્રેન નંબર ૨૬૯૦૧/૨૬૯૦૨ સાબરમતીવેરાવળ Vande Bharat Express નું સંચાલન હવે બદલાયેલા રૂટ પર કરવામાં આવશે.

    રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, બદલાયેલા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ વેરાવળથી સાબરમતી અને સાબરમતીથી વેરાવળ વચ્ચે બંને દિશામાં જૂનાગઢ, ઢસા, ધોળા, બોટાદ, ધંધૂકા, ધોળકા અને ગાંધીગ્રામ સ્ટેશનો પર ઊભી રહેશે.

    હાલમાં આ ટ્રેન વેરાવળ, જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જંકશન, વિરમગામ જંકશન અને સાબરમતી સ્ટેશનો પરથી ચલાવવામાં આવે છે.

    રૂટમાં ફેરફાર થયા પછી આ ટ્રેન વેરાવળથી હાલના નિર્ધારિત સમય બપોરે ૧૪.૪૫ વાગ્યાના બદલે ૧૫.૫૦ વાગ્યે ઉપડશે અને ૨૧.૩૫ વાગ્યાના બદલે ૨૨.૨૫ વાગ્યે સાબરમતી પહોંચશે. એ જ રીતે પરત મુસાફરીમાં, આ ટ્રેન સાબરમતીથી હાલના નિર્ધારિત સમય સવારે ૦૫.૨૫ વાગ્યાના બદલે ૦૬.૦૦ વાગ્યે ઉપડશે અને ૧૨.૨૫ વાગ્યાના બદલે ૧૨.૫૦ વાગ્યે વેરાવળ પહોંચશે.

    Vande-Bharat-Express
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઆર્મીના ૭૦ જવાનો સહિત દિલ્હીથી NDRFની ૨ ટીમ ગુજરાત આવશે
    Next Article 24 જુલાઈનું રાશિફળ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ની મંજૂરી હજુ ડખ્ખામાં, પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: બે સ્થળે લૂંટ ચલાવનાર ચાર લુખ્ખા ઝડપાયા

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: ડેટિંગ એપની એજન્સીના નામે રૂા.17 લાખનું ફ્રોડ કરનાર રાજસ્થાનથી ઝડપાયો

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: ચુનારાવાડમાં વેપારીની દુકાનમાંથી રૂા. 2.11 લાખનો ચેક ચોરી લીધો

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: રિક્ષા પાછળ એક્ટિવા ઘુસી જતાં બે મિત્રોના મોત, ત્રીજાને ઇજા

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: વૃદ્ધાનો ચેઇન સેરવી લેનાર હિસ્ટ્રીશીટર મહિલાઓ ઝડપાઈ

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,280
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,100
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 19:49
    Categories
    Latest News

    Indian Stock Market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 7, 2026

    Imran Tahir ની ટીમે સીપીએલમાં વિજયનો સિક્સર ફટકાર્યો, ૪૧ વર્ષીય ઓલરાઉન્ડરે ૪ વિકેટ લીધી

    September 7, 2026

    Hardik Pandya સાથેનો વીડિયો વાયરલ, ક્રિકેટર સાથે જોડાવાથી Ameesha Patel ગુસ્સે

    September 7, 2026

    wife Sunita ના આરોપો વચ્ચે, Govinda ભગવાનને પ્રાર્થના કરે છે, ચાહકો પાસેથી ટેકો માંગે છે

    September 7, 2026

    Kailash Kher સમય રૈના અને શેરોન વર્માના “બિહારી-કાશ્મીરી” જોક્સ પર નારાજગી વ્યક્ત કરી

    September 7, 2026

    Priyanka Chopra એ મેરી કોમને પ્રોત્સાહિત કરી અને ’બિગ બોસ ૨૦’ ની સફર માટે તેણીને શુભકામનાઓ પાઠવી

    September 7, 2026
    Search
    Main News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ, Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    USનું યુદ્ધ જહાજ ‘અબ્રાહમ લિંકન’ પટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    USમાં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 7, 2026

    Imran Tahir ની ટીમે સીપીએલમાં વિજયનો સિક્સર ફટકાર્યો, ૪૧ વર્ષીય ઓલરાઉન્ડરે ૪ વિકેટ લીધી

    September 7, 2026

    Hardik Pandya સાથેનો વીડિયો વાયરલ, ક્રિકેટર સાથે જોડાવાથી Ameesha Patel ગુસ્સે

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.