Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?
    • Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી
    • Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન
    • બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા
    • Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી
    • Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી
    • Har Har Ganga! ઋષિકેશમાં જાપાની રાજદૂત ગંગા નદીમાં ડૂબકી લગાવી
    • Jammu and Kashmir: કાશ્મીરી પંડિતો ઓક્ટોબરમાં દિલ્હી તરફ કૂચ કરશે, જંતર મંતર પર ઉપવાસ કરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»મોબાઇલમાં અચાનક ગુંજ્યો Extremely Severe Alert
    સુરત

    મોબાઇલમાં અચાનક ગુંજ્યો Extremely Severe Alert

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2026Updated:July 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અફવાઓથી દૂર રહો, સત્તાવાર સૂચનાઓનું પાલન કરો અને આગામી ૨૪ કલાક સુધી સંપૂર્ણ સાવચેતી રાખો

    Surat,તા.૨૩

    સુરત સહિત ગુજરાતના ૧૧ જિલ્લાઓમાં ગુરુવારે બપોરે લાખો મોબાઇલ ફોન પર અચાનક ઇમરજન્સી સેલ બ્રોડકાસ્ટ એલર્ટ ફ્લેશ થતાં લોકોમાં થોડા સમય માટે ગભરાટ અને આશ્ચર્યનો માહોલ સર્જાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહેલા વિસ્તારોમાં આ એલર્ટ મળતાં લોકોમાં ચિંતા વધુ વધી ગઈ હતી. બાદમાં જાણવા મળ્યું કે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા આગામી ૨૪ કલાક દરમિયાન અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ ચેતવણી મોકલવામાં આવી હતી.આ ઇમરજન્સી એલર્ટ સામાન્ય એસએમએસથી અલગ સેલ બ્રોડકાસ્ટ ટેક્નોલોજી દ્વારા મોકલવામાં આવ્યું હતું. મોબાઇલની સ્ક્રીન પર મોટા પોપ-અપ સાથે વિશેષ એલર્ટ ટોન વાગતાં ઘણા લોકોને શરૂઆતમાં કોઈ મોટી આપત્તિ સર્જાઈ હોવાની આશંકા થઈ હતી. થોડા જ સમયમાં આ સંદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકો એકબીજાને ફોન કરીને પણ માહિતી મેળવતા જોવા મળ્યા હતા.

    રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે સુરત ઉપરાંત ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં આગામી ૨૪ કલાક દરમિયાન છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સાથે જ નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

    સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસેલા વરસાદના કારણે અનેક ખાડીઓ ઓવરફ્લો થઈ છે અને શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. અનેક પરિવારો હજુ પણ આ અસરમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ફરી એકવાર અતિભારે વરસાદની આગાહીએ લોકોની ચિંતામાં વધારો કર્યો છે.

    શહેરભરમાં આ એલર્ટ દિવસનો સૌથી ચર્ચાસ્પદ વિષય બની ગયો હતો. ઓફિસો, વેપારી સંસ્થાઓ, રહેણાંક સોસાયટીઓ અને જાહેર સ્થળોએ લોકો પોતાના મોબાઇલમાં આવેલા સંદેશ એકબીજાને બતાવતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ એલર્ટના સ્ક્રીનશોટ અને વીડિયો ઝડપથી વાયરલ થયા હતા. ઘણા લોકોએ જણાવ્યું કે તેમના મોબાઇલમાં આ પ્રકારનો ઇમરજન્સી એલર્ટ પ્રથમ વખત આવ્યો હતો.

    નિષ્ણાતોના જણાવ્યા મુજબ સેલ બ્રોડકાસ્ટ એલર્ટ આપત્તિ પહેલાં લોકોને ઝડપથી ચેતવણી પહોંચાડવાની અત્યંત અસરકારક વ્યવસ્થા છે. આ સિસ્ટમ દ્વારા એકસાથે લાખો મોબાઇલ પર સંદેશ મોકલી શકાય છે, જેથી જોખમવાળા વિસ્તારોના લોકો સમયસર સાવચેત થઈ શકે.

    Extremely Severe Alert surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: જામજોધપુરના વસંતપુર ગામે જાહેરમાં જુગાર રમતાં છ શખ્સો ઝડપાયા
    Next Article આર્મીના ૭૦ જવાનો સહિત દિલ્હીથી NDRFની ૨ ટીમ ગુજરાત આવશે
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026
    સુરત

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026
    સુરત

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026
    સુરત

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026
    સુરત

    Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક

    September 1, 2026
    સુરત

    શેર બજારમાં નફો મેળવી આપવાના નામે Suratમાં એન્જિનિયર સાથે ૧૩.૧૦ લાખની છેતરપિંડી

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,280
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,420
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,260
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 21:19
    Categories
    Latest News

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026

    Amrita Fadnavis ના કાર્યક્રમ માટે ટ્રાફિક બંધ, મહિલાએ હાથ જોડીને વિનંતી કરી

    September 7, 2026
    Search
    Main News

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026

    Patna High Court: પત્નીને વાંધાજનક સ્થિતિમાં જોવી એ વ્યભિચારનો પુરાવો નથી, પતિની અરજી ફગાવી

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.