Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!
    • Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી
    • માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu
    • Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા
    • Rajkot: સામું જોવા બાબતે યુવાન પર જીવલેણ હુમલો
    • Rajkot: વીવીપી કોલેજમાં નેશનલ વર્કશોપ ઇમર્જિંગ સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજી ફોર સ્માર્ટ સસ્ટેનેબલ સિસ્ટમ ઇન્ટીગ્રેશનનું સમાપન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વડોદરા»Vadodaraના ભાંડવાડામાં ઈદના દિવસે બે જૂથ વચ્ચે અથડામણ
    વડોદરા

    Vadodaraના ભાંડવાડામાં ઈદના દિવસે બે જૂથ વચ્ચે અથડામણ

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026Updated:September 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ડીઝેનું બોર્ડ પડવાને લઈને વિવાદ ઉગ્ર બન્યો, રેહાન અને સાથીઓ પર તલવારથી હુમલો કરવાનો આક્ષેપ

    Vadodara, તા.૨૭

    વડોદરાના સંવેદનશીલ ગણાતા ભાંડવાડા-એહમદનગર વિસ્તારમાં ઈદના દિવસે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ડ્ઢત્નનું બોર્ડ નીચે પડવાને લઈને શરૂ થયેલો વિવાદ ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન તલવાર જેવા હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે બાળક સહિત કુલ પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ, ઈદના તહેવાર નિમિત્તે વિસ્તારમાં ડ્ઢત્ન વગાડવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન ડ્ઢત્નનો વાયર નીચે લબડતો હતો.

    આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક વાહનનો વાયર સાથે સંપર્ક થતાં ડ્ઢત્નનું બોર્ડ નીચે પડી ગયું હતું. આ બાબતે રેહાન નામના યુવાને વાહનચાલક પાસે રૂ.૪૦ હજારની માંગણી કરી હોવાનો અને ત્યારબાદ મારામારી શરૂ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ઈજાગ્રસ્ત ફિરોઝ મન્સુરીએ આક્ષેપ કર્યો હતો કે, રેહાન અને તેના સાથીદારો તલવાર જેવા હથિયારો લઈને હુમલો કરવા માટે આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ડ્ઢત્ન વગાડતી વખતે વાયર ઊંચો રાખવામાં આવે છે, પરંતુ આ વખતે વાયર નીચે હતો. વાહન અડી જતાં માત્ર ડ્ઢત્નનું બોર્ડ તૂટી પડ્યું હતું, છતાં મામલો ઉગ્ર બનાવી હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોનો આતંક હોવાના કારણે અગાઉ પણ વિવાદ સર્જાતા રહ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે બાબા ગેંગના નામે ઓળખાતા તત્વોના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છે.ઘટનાની જાણ થતાં કુંભારવાડા પોલીસ મથકના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તેમજ હુમલાના આક્ષેપો અંગે સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

    vadodara
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabadમાં ૭૫ વર્ષનાં વૃધ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી ૫૬ લાખ પડાવ્યા
    Next Article Vadodaraમાં યુનિયન બેંક સાથે ૧.૪૫ કરોડની કથિત છેતરપિંડી
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    Vadodara: દૂધની આડમાં ગાંજાનો વેપાર! આંતી ગામમાં તબેલામાં ખાડો ખોદીને છુપાવેલો ૫૫ કિલો ગાંજો ઝડપાયો

    October 1, 2026
    વડોદરા

    મુંબઈની હોટલમાં Vadodaraની યુવતી પર સામૂહિક દુષ્કર્મનો પ્રયાસઃ વાપીમાં સારવાર દરમિયાન ઘટનાનો ભાંડો ફૂટ્યો !

    September 29, 2026
    વડોદરા

    ૨૨મીએ Statue of Unityની સાક્ષીએ સિનેમાનો મહાકુંભ યોજાશે

    September 20, 2026
    વડોદરા

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે, પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી: PM

    September 8, 2026
    વડોદરા

    Prime Minister Modi ગુજરાતમાં: 35,200 કરોડના વિકાસ કામોની ભેટ

    September 8, 2026
    વડોદરા

    Vadodara: ગુજરાતને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપશે, ૩૫,૨૦૦ કરોડના રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    September 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,260
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,660
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 21:22
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026

    Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી

    October 13, 2026

    માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu

    October 13, 2026

    Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા

    October 13, 2026
    Search
    Main News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.