(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli,તા.19
લાઠી તાલુકાના મતિરાળા ગામે, ડીપવેલ ચોકમાં રહેતાં રાજેશભાઇ ભીમજીભાઇ જીકાદ્રા નામનાં 35 વર્ષીય રત્નકલાકારના ઘરમાં ગત તા.15 ના રાત્રીના ક. 9/30 વાગ્યાથી તા.16 ના શરૂ રાત્રીના રૂમના દરવાજાનો નકુચો તોડી રૂમમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ પટારાનો નકુચો ખેચી પટારો ખોલી પટારામાં રાખેલ મળી કુલ રૂપિયા 51,334 ના સોના ચાંદીના ઘરેણાની ચોરી કરેલ તથા તે જ ગામે રહેતાં નરેશભાઇ ધોડાસરાના ઘેરથી સુટકેશમાં રાખેલ ડ્રાઇવીંગ લાઇન્સસ તથા રોકડા રૂપિયા 5000 ની ચોરી મળી કુલ રૂ.56,334 ના મુદામાલની ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
Trending
- ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન
- Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી
- Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું
- 02 મે નું પંચાંગ
- 02 મે નું રાશિફળ
- Pakistan માં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર
- પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા
- America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ

