Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં

    June 27, 2026

    Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા

    June 27, 2026

    Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન

    June 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં
    • Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા
    • Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન
    • PM Narendra Modi ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા
    • તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.
    • આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે
    • જેવી કરણી તેવી ભરણી
    • 28 જૂનનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar: ચોટીલામાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ચોટીલામાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 1, 2026Updated:May 1, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar, તા.1
    ચોટીલાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ ચોટીલા શહેરમાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો છે. શિવ શક્તિ સોસાયટી પાસે આવેલી કોર્ટની દિવાલથી મનહર પાર્ક સુધીના આંતરિક રોડ પર ડમ્પર, ટ્રક અને ટ્રેલર જેવા ભારે વાહનો 29 એપ્રિલ 2026 થી 29 જૂન 2026 સુધી પસાર થઈ શકશે નહીં.

    આ નિર્ણય ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ લેવામાં આવ્યો છે. આ રસ્તો રહેણાંક વિસ્તારમાં આવેલો છે અને તાજેતરમાં જ તેના પર સીસી રોડનું કામ કરવામાં આવ્યું છે. સ્થાનિક રહીશો, લોકો અને નાના બાળકોની અવરજવર અહીં સતત રહે છે.

    ભારે વાહનોની અવરજવરથી રહેણાંક વિસ્તારમાં અકસ્માત થવાની સંભાવના છે, તેમજ નાના બાળકો અને સ્થાનિક રહીશોના જીવનને જોખમ ઊભું થઈ શકે છે. આ ઉપરાંત, નવા બનેલા રોડને નુકસાન થવાની અને ધૂળ તથા અવાજ જેવા પ્રદૂષણમાં વધારો થવાની પણ પૂરી સંભાવના છે.

    આ તમામ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે ભારે વાહનો જેવા કે ડમ્પર, ટ્રક અને ટ્રેલરની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે.

     

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Velavadar પોલીસે નેશનલ હાઈવે પરથી ૫૨૮ દારૂની બોટલો સાથે કાર ઝડપી

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    Jayesh Radadiya એ જેતલસર જંકશનથી રેલવે લોબી શિફ્ટિંગ વિવાદ પર પશ્ચિમ રેલવે જીએમને ચેતવણી આપી

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    કોઈ હેરાન કરે તો ફેરવીને બે મારી દેવાની, MLA Sanjay Kordia નો દીકરીઓને સંદેશ

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdanની આલ્ફા સ્કૂલના બે ટ્રસ્ટીઓ વિરુદ્ધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધાયો

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli ના સાવરકુંડલા પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ

    June 27, 2026
    સૌરાષ્ટ્ર

    Banaskantha: અમીરગઢ ચેકપોસ્ટ નજીક બાઇક ટેન્કરમાં ઘૂસી જતાં યુવકનું કરુણ મોત

    June 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં

    June 27, 2026

    Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા

    June 27, 2026

    Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન

    June 27, 2026

    PM Narendra Modi ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે સેશેલ્સ પહોંચ્યા

    June 27, 2026

    તમામ ક્રિયાઓ અને પદાર્થોને પોતાના ન માનીને ભગવાનના જ માનવા એ ‘દૈવયજ્ઞ’ છે.

    June 27, 2026

    આ જગતમાં કોઇ કોઇને સુખ કે દુઃખ આ૫તું નથી,જગતમાં તમામ લોકો પોતપોતાના કરેલા કર્મોનું જ ફળ ભોગવતાં હોય છે

    June 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હોટલ અને રેસ્ટોરન્ટવાળાની દાદાગીરી હવે ચાલશે નહીં

    June 27, 2026

    Ram temple મેનેજમેન્ટના અર્જુન દેવની ભૂમિકા પર શંકા

    June 27, 2026

    Famous Actor -ડાયરેક્ટર કે. ભાગ્યરાજનું હાર્ટ એટેકથી નિધન

    June 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.