Amreli તા.24
બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. એમ.આર.શેઠએ અમરેલી જિલ્લાઅમાં મિલકત સબંધી ગુનાઓ આચરતો ઇસમ મહમદહુસેન હબિબભાઇ કટારીયા (રહે. જસદણ) વિરૂધ્ધલ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્તે તૈયાર કરી, પોલીસ અધિક્ષક અમરેલી મારફતે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેમટ તરફ મોકલી આપેલ અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્રાજએ આ ઇસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઇસ્યું કરતાં, અમરેલી પોલીસની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.ડી.ચાવડા તથા તેમની ટીમ દ્વારા મહમદહુસેન હબિબભાઇ કટારીયાને પાસા વોરંટની બજવણી કરી, જિલ્લા જેલ, મહેસાણા ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.
Trending
- ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન
- Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી
- Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું
- 02 મે નું પંચાંગ
- 02 મે નું રાશિફળ
- Pakistan માં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર
- પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા
- America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ

