Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kadi ની ભાગ્યોદય હોસ્પિટલમાં કમરના મણકાનું ઓપરેશન માટે આવેલા દર્દીનું મોત થતાં ફરિયાદ

    May 5, 2026

    Rajkot સાઇબર ફ્રોડનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ફ્રોડ કરનારા શખ્સે જનરલ મેનેજર પાસેથી રૂપિયા પડાવ્યા

    May 5, 2026

    Tamil Nadu માં ટીવીકે કોંગ્રેસ સહિત અન્ય નાના પક્ષો સાથે જોડાણ કરવાનું વિચારી રહ્યું છે

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kadi ની ભાગ્યોદય હોસ્પિટલમાં કમરના મણકાનું ઓપરેશન માટે આવેલા દર્દીનું મોત થતાં ફરિયાદ
    • Rajkot સાઇબર ફ્રોડનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ફ્રોડ કરનારા શખ્સે જનરલ મેનેજર પાસેથી રૂપિયા પડાવ્યા
    • Tamil Nadu માં ટીવીકે કોંગ્રેસ સહિત અન્ય નાના પક્ષો સાથે જોડાણ કરવાનું વિચારી રહ્યું છે
    • Odisha ના જાજપુરમાં લગ્નના મહેમાનોથી ભરેલી બોલેરો કાર ટ્રક સાથે અથડાઈ,પાંચ લોકોના મોત
    • લગભગ બે દાયકાથી Rahul Gandhi ના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સતત ચૂંટણી પડકારોનો સામનો કર્યો
    • યુપીમાં તોફાન અને વરસાદ ઘાતક બન્યો, અલગ અલગ ઘટનાઓમાં ૨૩ લોકોના મોત
    • TVK ના એક ઉમેદવારે રાજ્યના સહકારિતા મંત્રીને માત્ર એક મતથી હરાવ્યા
    • Gurugram માં બાઇક સવાર ગુનેગારો કાર ચાલક પાસેથી ૧૧ લાખ લઈને ભાગી ગયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Actress Esha Gupta આખરે યુએઈ એરપોર્ટ પરથી ભારત પરત ફરી
    મનોરંજન

    Actress Esha Gupta આખરે યુએઈ એરપોર્ટ પરથી ભારત પરત ફરી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર  એરલાઇન ઓથોરિટી, યુએઈ સરકાર અને હોટેલ સ્ટાફનો પણ આભાર માન્યો

    Mumbai, તા.૫

    અભિનેત્રી એશા ગુપ્તા આખરે ભારત પહોંચી ગઈ છે, તે યુએસ, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેની યુદ્ધની સ્થિતિમાં યુનાઇટેડ આરબ અમિરાતમાં ફસાઈ ગઈ હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને મદદ માગી હતી. હવે તે આખરે ભારત પાછી આવી ગઈ છે. આ અંગે પણ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી છે. તેણે એરલાઇન ઓથોરિટી, યુએઈ સરકાર અને હોટેલ સ્ટાફનો પણ આભાર માન્યો હતો. તેણે લખ્યું, “ઘેર પરત. તમારા બધાની શુભેચ્છાઓ અને પ્રાર્થનાઓ માટે  આભાર. અમે ત્યાં જે સ્થિતિમાં હતા, ત્યાં રહેવું ખરેખર મુશ્કેલ હતું. ખરેખર ઇશ્વરના આશીર્વાદે મને સુરક્ષિત રાખી છે.”રવિવારે ૨૮ ફેબ્રુઆરીએ એશા ગુપ્તાએ એરપોર્ટ પરથી જાણ કરી હતી, જ્યારે આ સ્થિતિની શરૂઆત થઈ હતી. તેણે કહ્યું, “રવિવારે ૨૮ ફેબ્રુઆરીએ હું એરપોર્ટ પર હતી, ત્યારથી બધું શરૂ થયું હતું. બપોરે ૧ વાગ્યા સુધીમાં એરપોર્ટ બંધ થઈ ગયું હતું, અમારામાંથી કોઈને ખબર નહોતી તેથી બધે જ અફરાતફરીનો માહોલ હતો. પછી મિસાઇલ એટેકના સમાચાર આવવાના શરૂ થયા અને અમને કોઈને ખબર નથી કે આવનારી એક મિનિટમાં શું થવાનું છે.”અન્ય કેટલાક સેલેબ્રિટીઝ પણ યુએઈમાં ફસાયાં હતાં, તેના કારણે વધી રહેલાં સુરક્ષાના પ્રશ્નો અને ખાડીના પ્રદેશોમાં વધી રહેલી અંધાધુંધીનો અંદાજ આવતો હતો. એરપોર્ટના વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલના આક્રમણમના અહેવાલોના પગલે ઘણા એરપોર્ટ બંધ કરાયા છે. એશાએ એવું પણ કહ્યું કે, તે અબુધાબીના એરપોર્ટ પર હતી ત્યારે જ કામ અટકાવી દેવામાં આવ્યું હતું. તેણે એરપોર્ટ વહીવટીતંત્રના વખાણ કરતાં કહ્યું કે, “અહીં હું એ પણ ઉલ્લેખ કરવા માગુ છું કે, મેં જે જોયું છે એ યુએઈની શક્તિ જ છે. અમે અબુધાબી એરપોર્ટ પર હતા. ગ્રાઉન્ડ સ્ટાફ અને એરપોર્ટ સિક્યોરિટી તરત જ કામે લાગી ગયા હતા અને આ સ્થિતિમાં પણ શાંતિપૂર્વક પરિસ્થિતિનો સામનો કરતાં હતાં.”એશાએ એમ પણ કહ્યું, “એ વખતે મેં હજુ ચેક ઇન નહોતું કર્યું તેથી હું પાછી અબુધાબીની મારી હોટેલ પહોંચી ગઈ. પછી અમે રાત્રે ત્યાં લોકોના અનુભવો અને તેમની કહાણીઓ પણ સાંભળી. બધાની સરખી જ તકલીફો અને મુંઝવણ હતી.”

    Actress Esha Gupta returns to India UAE airport
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    Himesh Reshammiya ની નજર માનુષી છિલ્લર સાથે મળી રોમાંસ કરશે; ગાયકે એક નવા ગીતની જાહેરાત કરી

    May 5, 2026
    મનોરંજન

    Kiara Advani એ ફિલ્મ “ટોક્સિક” વિશેની અફવાઓ પર પ્રહારો કર્યા, તેમને બકવાસ ગણાવ્યા

    May 5, 2026
    મનોરંજન

    પ્રિયંકા ચોપરા જ નહીં, દીપિકા પાદુકોણ પણ મેટ ગાલા ૨૦૨૬નો ભાગ નહીં બને

    May 5, 2026
    મનોરંજન

    પત્ની સાથે મુસાફરી કરી રહેલા Malayalam actor Santosh નું ટ્રક અકસ્માતમાં મૃત્યુ

    May 5, 2026
    મનોરંજન

    Mallika Sherawat સોશિયલ મીડિયા પર લખ્યું નો લક, નો શોર્ટ કટ?

    May 5, 2026
    મનોરંજન

    Katy Perry એ બોયફ્રેન્ડ જસ્ટિન ટુડો સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી

    May 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Kadi ની ભાગ્યોદય હોસ્પિટલમાં કમરના મણકાનું ઓપરેશન માટે આવેલા દર્દીનું મોત થતાં ફરિયાદ

    May 5, 2026

    Rajkot સાઇબર ફ્રોડનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ફ્રોડ કરનારા શખ્સે જનરલ મેનેજર પાસેથી રૂપિયા પડાવ્યા

    May 5, 2026

    Tamil Nadu માં ટીવીકે કોંગ્રેસ સહિત અન્ય નાના પક્ષો સાથે જોડાણ કરવાનું વિચારી રહ્યું છે

    May 5, 2026

    Odisha ના જાજપુરમાં લગ્નના મહેમાનોથી ભરેલી બોલેરો કાર ટ્રક સાથે અથડાઈ,પાંચ લોકોના મોત

    May 5, 2026

    લગભગ બે દાયકાથી Rahul Gandhi ના નેતૃત્વ હેઠળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સતત ચૂંટણી પડકારોનો સામનો કર્યો

    May 5, 2026

    યુપીમાં તોફાન અને વરસાદ ઘાતક બન્યો, અલગ અલગ ઘટનાઓમાં ૨૩ લોકોના મોત

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kadi ની ભાગ્યોદય હોસ્પિટલમાં કમરના મણકાનું ઓપરેશન માટે આવેલા દર્દીનું મોત થતાં ફરિયાદ

    May 5, 2026

    Rajkot સાઇબર ફ્રોડનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. ફ્રોડ કરનારા શખ્સે જનરલ મેનેજર પાસેથી રૂપિયા પડાવ્યા

    May 5, 2026

    Tamil Nadu માં ટીવીકે કોંગ્રેસ સહિત અન્ય નાના પક્ષો સાથે જોડાણ કરવાનું વિચારી રહ્યું છે

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.