Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો
    • Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ
    • Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી
    • સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા
    • Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે
    • Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે
    • Gujarat આજે બેંગ્લોર સામે ટકરાશે,વિરાટ અને રબાડા પર નજર રહેશે
    • અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay તમિલનાડુ ચૂંટણીના સૌથી મોટા વાઇલ્ડકાર્ડ તરીકે ઉભરી શકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Uttar Pradesh ના ડેપ્યુટી સીએમ મૌર્યના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડીંગ
    અન્ય રાજ્યો

    Uttar Pradesh ના ડેપ્યુટી સીએમ મૌર્યના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડીંગ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 7, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Lucknow, તા. 7
    ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યના હેલિકોપ્ટરમાં અચાનક જ ધુમાડા નીકળવા લાગતા તેમને લખનૌ  વિમાની મથક ઇમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી હતી. મૌર્ય કોશાંબી જઇ રહ્યા હતા અને આજે સવારે તેઓ  લખનૌ વિમાની મથકેથી રવાના થયા પરંતુ તેમનું હેલિકોપ્ટર રવાના થયા બાદ થોડી વારમાં જ તેમાં ધુમાડા નીકળવા લાગતા કટોકટી સર્જાઇ હતી.

    તુર્ત જ લખનૌ વિમાની મથકે જાણ કરવામાં આવી હતી જેના પગલે એરપોર્ટ પર ઇમરજન્સી વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી. જોકે કોઇપણ દુર્ઘટના વગર જ હેલિકોપ્ટરે લખનૌ વિમાની મથકે સલામત લેન્ડીંગ કર્યુ હતું.

    બાદમાં નાયબ મુખ્યમંત્રી સડક માર્ગે કૌશાંબી જવા રવાના થયા હતા. ઉતરપ્રદેશ સરકારે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. સુત્રોના જણાવ્્યા મુજબ હેલિકોપ્ટરની સલામતી ચકાસવામાં આવી હતી અને સબ સલામત પછી નાયબ મુખ્યમંત્રીને પ્રવાસની મંજૂરી અપાઇ હતી.

    Deputy-CM Emergency landing Maurya's helicopter Uttar Pradesh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay તમિલનાડુ ચૂંટણીના સૌથી મોટા વાઇલ્ડકાર્ડ તરીકે ઉભરી શકે છે

    April 30, 2026
    રાજકોટ

    43 ડિગ્રી સાથે Rajkot ફરી સૌથી ગરમ,અન્ય શહેરોમાં 1થી 2 ડિગ્રી તાપમાન ઘટયુ

    April 30, 2026
    મુખ્ય સમાચાર

    Gandhinagar: સાયબર સેલના વિવાદમાં હાઈકોર્ટની લાલ આંખ કીર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નોટિસ

    April 30, 2026
    ગુજરાત

    સૌથી વધુ ઉપયોગી ટોપ-20 સરકારી સેવાઓ હવે Digital Gujarat portal પર ઉપલબ્ધ

    April 30, 2026
    અન્ય રાજ્યો

    Kanha Tiger Reserve માં નવ દિવસમાં વાઘણ અને ત્રણ બચ્ચાના મોત

    April 30, 2026
    મુખ્ય સમાચાર

    High Court Video Conference `હેક’ થઈ : સુનાવણી દરમિયાન અશ્લીલ વિડીયો ચાલ્યો

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026

    Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.