Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોર્યેએ Akhilesh Yadav ના પરિવારને રામના દેશદ્રોહી ગણાવ્યા,તેમના પરિવારના હાથ રામ ભક્તોના લોહીથી રંગાયેલા છે

    July 8, 2026

    Tamil Nadu માં દારૂની દુકાનોમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં ૨૫%નો વધારો થયો

    July 8, 2026

    Bihar માં કોંગ્રેસનો “છત્રોં કી ગૂંજ” કાર્યક્રમ રદ, હવે દહેરાદૂન કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે

    July 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોર્યેએ Akhilesh Yadav ના પરિવારને રામના દેશદ્રોહી ગણાવ્યા,તેમના પરિવારના હાથ રામ ભક્તોના લોહીથી રંગાયેલા છે
    • Tamil Nadu માં દારૂની દુકાનોમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં ૨૫%નો વધારો થયો
    • Bihar માં કોંગ્રેસનો “છત્રોં કી ગૂંજ” કાર્યક્રમ રદ, હવે દહેરાદૂન કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે
    • Maharashtra માં ભારે વરસાદ ઘણા રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા; મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જારી, નાસિકમાં વાદળ ફાટવાની આગાહી
    • Terrorists ઓએ આનંદ વિહાર બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનને નિશાન બનાવ્યું હતું
    • હવે, Ram temple ના નામે નકલી રસીદોનો પર્દાફાશ થયો છે; આરોપીઓ દાતાઓ પાસેથી પૈસા પડાવતા હતા
    • Shri Krishna-Rukshmani Yatradham ને નવા શણગાર 43.72 કરોડના ખર્ચે બીજા તબકકાના વિકાસ કાર્યો શરૂ
    • Gondal: કારખાનેદારનો વ્યાજખોરની ઉઘરાણીથી કંટાળી આપઘાતનો પ્રયાસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Gujarat માં CBIના દરોડા, 350 અધિકારીઓની ટીમ 35 જેટલાં કોલ સેન્ટર પર ત્રાટકી
    અમદાવાદ

    Gujarat માં CBIના દરોડા, 350 અધિકારીઓની ટીમ 35 જેટલાં કોલ સેન્ટર પર ત્રાટકી

    Vikram RavalBy Vikram RavalSeptember 27, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gujarat,તા.27

    ગુજરાતમાં સતત સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે, ત્યારે શહેરમાં ચાલતા વિવિધ કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને પોતાની જાળમાં ફસાવી લોકોના રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે સીબીઆઇની 350થી વધુ લોકોની ટીમે ગુજરાતમાં મોટી રેડ પાડી છે. જેમાં શહેરમાં ગેરકાયદે ચાલતા 35થી વધુ કોલ સેન્ટરો પર ત્રાટકી દરોડા પાડ્યા છે. જેના લીધે સાયબર ફ્રોડની ટુકડીમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. જોકે આ રેડના શું પરિણામ આવ્યાં તેની હજુ જાણકારી સામે આવી નથી.

    અમદાવાદમાં કેમ પાડ્યા દરોડા? 

    છેલ્લા ઘણાં સમયથી સીબીઆઈ દ્વારા સાઈબર ફ્રોડના કેસ અને તેને લગતા કોલ સેન્ટરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન સીબીઆઈ વિશાખાપટ્ટનમ, કોલકાતા, હૈદરાબાદ જેવા શહેરોમાં દરોડા પાડી ચૂકી હતી. જ્યાંથી અમદાવાદ સાથેની લિંક મળતાં 350 જેટલાં સીબીઆઈના અધિકારીઓની ટીમે ગેરકાયદે રીતે ચાલતા કોલ સેન્ટરો પર તવાઈ બોલાવી હતી.

    અમેરિકા કોલ કરીને લોકો પાસેથી ડોલર પડાવતાં… 

    ઉલ્લેખનીય છે કે એવા અનેક ગેરકાયદે કોલ સેન્ટર અમદાવાદમાં સંચાલિત છે જ્યાંથી અમેરિકા જેવા દેશોમાં કોલ કરીને લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે લોકોને ડરાવી-ધમકાવી કે ફસાવીને ઉઘરાણી કરવામાં આવે છે. તેમને લોન ઓફર કરીને તેમની પાસેથી પૈસા ઉઘરાવી લેવાતા હતા. જેની ઘણી ફરિયાદો મળી હતી. ડોલરમાં આવક મેળવનારા આવા કોલ સેન્ટર માલિકોની તંત્ર કે પોલીસ સાથે સાંઠગાંઠ હોય તેવું પણ બની શકે છે. જોકે સીબીઆઈના દરોડામાં આવા લોકો પર તવાઈ બોલાવી દેવાઇ છે. આખી રાત દરમિયાન રેડની કાર્યવાહી કરવામાં આવી હતી. કારણ કે આવા કોલ સેન્ટર ખાસ કરીને રાતે જ ધમધમતા હોય છે.

    Ahmedabad Call-Center CBI-Raid GUJARAT
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Shri Krishna-Rukshmani Yatradham ને નવા શણગાર 43.72 કરોડના ખર્ચે બીજા તબકકાના વિકાસ કાર્યો શરૂ

    July 8, 2026
    જામનગર

    Jamnagar બાવરીવાસમાંથી ત્રણ મહિલાના ઘરમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

    July 8, 2026
    રાજકોટ

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના 3 વિદ્યાર્થીઓ GPSCમાં ઝળક્યા

    July 8, 2026
    સુરત

    Surat `ફલડ સીટી’ બન્યું : 9ના મોત : રેસ્ક્યૂ માટે હોડીઓ ઉતારાઇ

    July 8, 2026
    રાજકોટ

    Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી

    July 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    મોર્યેએ Akhilesh Yadav ના પરિવારને રામના દેશદ્રોહી ગણાવ્યા,તેમના પરિવારના હાથ રામ ભક્તોના લોહીથી રંગાયેલા છે

    July 8, 2026

    Tamil Nadu માં દારૂની દુકાનોમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં ૨૫%નો વધારો થયો

    July 8, 2026

    Bihar માં કોંગ્રેસનો “છત્રોં કી ગૂંજ” કાર્યક્રમ રદ, હવે દહેરાદૂન કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે

    July 8, 2026

    Maharashtra માં ભારે વરસાદ ઘણા રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા; મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જારી, નાસિકમાં વાદળ ફાટવાની આગાહી

    July 8, 2026

    Terrorists ઓએ આનંદ વિહાર બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનને નિશાન બનાવ્યું હતું

    July 8, 2026

    હવે, Ram temple ના નામે નકલી રસીદોનો પર્દાફાશ થયો છે; આરોપીઓ દાતાઓ પાસેથી પૈસા પડાવતા હતા

    July 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોર્યેએ Akhilesh Yadav ના પરિવારને રામના દેશદ્રોહી ગણાવ્યા,તેમના પરિવારના હાથ રામ ભક્તોના લોહીથી રંગાયેલા છે

    July 8, 2026

    Tamil Nadu માં દારૂની દુકાનોમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં ૨૫%નો વધારો થયો

    July 8, 2026

    Bihar માં કોંગ્રેસનો “છત્રોં કી ગૂંજ” કાર્યક્રમ રદ, હવે દહેરાદૂન કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે

    July 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.