Madhavpur,તા.27
માધવપુર ઘેડ પ્રદેશની ખુમારી અને ખાનદાનીનો પર્યાય એટલે માધવપુરનો ભાતીગળ મેળો એ હાલો હાલો માધવપુરના મેળે અને શ્રીકૃષ્ણ રુક્ષ્મણી વિવાહ ઉત્સવનો અનેરો આનંદ લેવા આજે તારીખ 27 ના રોજ માધવરાય મંદિરના ચોકમાં શ્રીકૃષ્ણ પ્રભુના માંડવા રોપાવશે ત્યારબાદ રુકમણજીને પિયર પક્ષના નાના મોટા ભાઈ બહેનો તે ઢોલ શરણાઈના સૂર્યા ડીજે સાથે નાચતા કુર્તા મધુવન આવી માધવરાય મંદિરે 11:00 વાગે પહોંચશે ત્યારબાદ રૂક્ષ્મણીજીને વિધિવત મધુવનમાં આવેલું પિયર છે.
ત્યાં તેડી જશે આજે તારીખ 27 ના રોજ રાત્રિના નવ વાગ્યે શ્રીકૃષ્ણનું પહેલું ફુલેકું નીકળશે શ્રીકૃષ્ણને ફુલેકા માટે તિલક હારતોરા પથરી વિધિવત ફૂલેકા માટે તૈયાર કરી પોલીસ જવાનો શ્રીકૃષ્ણને ગાર્ડ ઓફ ઓનર આપશે ત્યારબાદ કીર્તનકારો કીર્તન બેયનો લગ્ન ગીતો ગાશે નાના-મોટા ભાવિક ભાઈ-બહેનો સાથે ડાંડિયારાસની રમઝટ સાથે ઢોલ શરણાઈના સુરે વાસ્તે ગાતે ફુલેકુ શ્રીકૃષ્ણ પ્રભુનું એન્ટિક રથમાં મેન બજારમાં થઈ બ્રહ્મપુન્ડે પહોંચશે.
બ્રહ્મકુંડસી કૃષ્ણ પ્રભુને રવાડીમાં વિશ્રામ માટે બેસાડવામાં આવશે ત્યાં શીતલ જલ તથા મેવો ધરાવન આવશે અને આરતી ઉતારવામાં આવશે અને કીર્તનકારો ચાર કીર્તન પછી જલ તથા મેવો સમગ્ર જનતામાં વાંચવામાં આવશે ત્યારબાદ શ્રીકૃષ્ણ પ્રભુને એન્ટીકૃતમાં બિરાજમાન કરી નિજ મંદિરે પરત લઈ જવામાં આવશે શ્રીકૃષ્ણ મંદિર ચોકમાં પહોંચ્યા બાદ વિધિવત પોખણા કરવામાં આવશે.
કીર્તનકારો કીર્તન કરશે ત્યારબાદ સમગ્ર ઘનતા શ્રીકૃષ્ણ પ્રભુનો જય કોષ બોલાવતી મેળાનો આનંદ માણવા વિખુટી પડશે માધવપુર નો માધવપુર નો અને શ્રીકૃષ્ણ રુક્ષ્મણીજીના લગ્ન ઉત્સવની ગળામાં તૈયારી પરાકાષ્ઠાએ પહોંચી છે આજે તારીખ 27 ના રોજ મેળો તથા શ્રીકૃષ્ણ રુકમણી ના લગ્ન ઉત્સવ અને વિવિધ કાર્યક્રમોનો ભવ્યથી અતિ ભવ્ય રૂપે પ્રારંભ થશે
મેળો માધવપુર તણો અને માનવીનો નહીં પાર કૃષ્ણ રુક્ષ્મણી પરણશે ને થાશે જય જય કાર શ્રીકૃષ્ણ તન મન વળી ચૂકેલા રુક્ષ્મણીજીનું હરણ કરી દ્વારકાવ્યા પછી શ્રીકૃષ્ણને વિચાર આવ્યો કે જ્યાં કોઈ પણ વ્યક્તિના લગ્ન ન થયા હોય ત્યાં અમારા લગ્ન કરીએ તેથી શ્રીકૃષ્ણએ માધવપુરના દરિયાને દૂર જવા દઈ માધવપુર ગામ વસાવ્યું અને મધુવનમાં ચોરી માર્યામાં વિધિવત રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા શ્રીકૃષ્ણ રુક્ષ્મણીજી ના લગ્ન થયા બાદ શ્રીકૃષ્ણએ આવેલ કરે કરી એટલે હાથે કરી અને બંને સ્વરૂપે કુલમાં સ્થાનપાન કર્યું અને સમગ્ર ભાવિક ભક્તોના ઘરે ઘરેથી આવેલ ફળ ફૂલ સામગ્રી વગેરેનો અંગિકાર કર્યો તેથી આ જ પણ માધવપુર ની બેઠકથી મામા મેવો ધરાવી પડદો આવતો નથી કેમકે શ્રીકૃષ્ણ રુક્ષ્મણીજીએ સમગ્ર જનતાની સામે ફળ ફૂલ મેવો ભાવથી આરોગ્ય બાકી બધી જ બેઠકજીમાં પડદો આવે છે.
પછી શ્રીકૃષ્ણ પ્રભુએ શ્રી રુક્ષ્મજીને કહ્યું કે દેવી તમે મારી પાસે કંઈક માગો તો રુક્ષ્મણી જે માગ્યું કે એ પ્રભુ આપણા લગ્નમાં પધારેલા સર્વે દેવી-દેવતા નો વાસ માધવપુરમાં કાયમ રહે તેથી આજે પણ કદમ કુંડ અને માધવપુરમાં સર્વે દેવી-દેવતાઓનો વાસ છે એને થાય છે માધવપુરમાં પ્રાચીન સંસ્કૃતિનો જીવંત રાખતો જેવો જેવી 13 તીર્થો આવેલા છે તે શ્રીકૃષ્ણ બળદેવજી ના પ્રાચીન બળદેવજીની પ્રાચીન ઓળખ છે.
નવો નોમ ચેત્ર માસની રામનવમીથી તેરસ સુધી ઉજવાતા શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી ના લગ્નની પ્રાચીન ઐતિહાસિક પહેચાન નરી આંખે નિહાળવા શ્રીકૃષ્ણને દુહા સ્વરૂપે જોવા અને શ્રીકૃષ્ણ રુક્ષ્મણીજીના વિવાહમાં લેવા માટે સમગ્ર ઘેડ પંથક ની પ્રજામાં અનેરો થનગનાટ અને આનંદ ઉષા જણાઈ રહ્યા છે ભજન કીર્તન રાસ અને દુલ્હાની રમઝટ માળવા જાનૈયા માનૈયા તલ પાપડ છે ઘરે ઘરે પ્રસંગની તૈયારી તળાઈમાં ચાલી રહી છે.
બેયનો મંદિરમાં તથા ઘરમાં પોતપોતાનો કુંવર પરણતો હોય તેમ લગ્ન ગીતોની રમઝટ બોલાવી રહી વિવિધ ખાતા ના અગ્રણીઓ મેળાની શાંતિ સ્વચ્છતા પાર્કિંગ વ્યવસ્થા એક મિનિટ પણ લાઈટ ન જાય અને શ્રીકૃષ્ણ રુક્ષ્મણીજીના લગ્નમાં તથા લગ્નન નિમિત્તે યોજાતા મેળામાં આવનારી સમગ્ર જનતાને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે તળાવમાં તૈયારી કરી રહ્યા છે ભારત ભારતમાં સુપ્રસિદ્ધ સુવિચાર ત્રણ મળ્યા છે.
તરણેતરનો બીજો જૂનાગઢનો ત્રીજો કૃષ્ણ રૂક્ષ્મણીજી ના લગ્ન ઉત્સવનો માધવપુર નો મેળો સ્વયંશિક કૃષ્ણ પ્રભુએ વસાવેલું માધવ માધવપુર ઘેડ ઐતિહાસિક નગર છે અહીં યુગપુરુષ લોક જીવનના આરાધ્યદેવ સાડા ત્રણ હજાર વર્ષે વર્ષો પછી એ જેના હૃદયમાં ધબકી રહેલા ભગવાન શ્રીકૃષ્ણ અરબી સમુદ્રને કાંઠે માધવરાયજી રૂપે મંદિરમાં સાક્ષાત રાણી રુક્ષ્મણી સાથે બિરાજે છે રાણાદેવ પહાડે છે માટે માધવપુર નું મહત્વ અને રૂ છે.
ઘેડમાં મુખ્ય ત્રણ નદીઓ વહે છે ભાદર ઓજત અને મધુવનતી આ ત્રણેયનું સંગમ સ્થળ માધવપુર છે તેથી લોક હૃદયના હૈયે પણ ગવાય છે કે ગંગા યમુના સરસ્વતીએ ગૌદાન ગોમતીએ તેથી અધિકમતી જ્યાં પરણ્યા શ્રી ભગવાન અને ભગવાનના લગ્ન નિમિત્તે મેળા અંગે બોલાતી આ સાખી કે માધવપુર નો માંડવો જાદવ કુળની જાણ પરણી રાણી રુકમણી મનવાંચીત શ્રી ભગવાન આ સાખી ખૂબ જ પ્રચલિત છે માધવપુર ઘેડ સાગરકાંઠે આવેલું સૌરાષ્ટ્રનું વૃંદાવન છે સાધકોનો મેળો ભક્તનો મેળો અને ધાર્મિક સ્થળ છે પુરાણમાં પણ માધવપુર મહાત્મ્ય નો ઉલ્લેખ છે .

