Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court

    June 19, 2026

    NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

    June 19, 2026

    Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા

    June 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court
    • NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ
    • Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા
    • 20 જૂનનું પંચાંગ
    • 20 જૂનનું રાશિફળ
    • Kanpur માં બોટલ બાબા એ કાળો પડછાયો કહી મહિલા સાથે કર્યો રેપનો પ્રયાસ
    • કોર્ટે NEET પુનઃપરીક્ષા માટે દુષ્કર્મના આરોપીને આપ્યા જામીન
    • રામમંદિર બાદ કર્ણાટકના પ્રસિદ્ધ Yoga Narasimha Swamy temple માં દાનચોરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીનું વક્તવ્ય
    અમદાવાદ

    અદાણી સમૂહના ચેરમેન ગૌતમ અદાણીનું વક્તવ્ય

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 8, 2026No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.08

    ઘણીવાર એવું કહેવામાં આવે છે કે એક સંશોધક તેના દ્વારા અપનાવવામાં આવેલા માર્ગ દ્વારા ઘડાય છે, જ્યારે કે માર્ગ તેના માટે લાયક સંશોધકની રાહ જુએ છે.હું લાંબા સમયથી માનતો આવ્યો છું કે એક સંશોધકના જીવનમાં કોઈ આખરી પડાવ હોતા નથી. પણ ફક્ત વિરામની ક્ષણો હોય છે, જ્યારે તમે જે અંતર કાપ્યું છે તેના પર તમે પાછળ ફરીને આશ્ચર્ય સાથે નજર નાખો છો, અને પછી તમારામાં ફરી શરૂ કરવાની શક્તિ શોધો છો.આજે પાછળ જોવાનો એક એવો વિરામ છે, અમે જે નિર્માણ કર્યું છે તેની વિશાળતાને ગ્રહણ કરવા અને ૫૦૦ મિલિયન ટન કાર્ગોને પાર કરીને અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન(APSEZ)ની અસાધારણ સિદ્ધિ પર ચિંતન કરવાની એક દુર્લભ ક્ષણ છે.પરંતુ આ સ્કેલની સિદ્ધિઓ ક્યારેય ફક્ત સંખ્યાઓ વિશે નથી. પણ વારસા વિશે છે.સંખ્યાઓ કામગીરીને માપે છે. વારસો કંઈક ગહન માપે છે. તે દ્રષ્ટિની હિંમત, વિશ્વાસની સહનશક્તિ અને મોટાભાગના લોકો કલ્પના પણ ન કરે તેવી બાબતોને લક્ષ્ય બનાવવાની હિંમતને માપે છે.

    અદાણી સમૂહના દરેક વ્યવસાયમાંઅમે લક્ષ્યોને વિંધીએ છીએ. અમે વિક્રમો તોડીને  ઉદ્યોગોને પુન:વ્યાખ્યાયિત કરીએ છીએ. પરંતુ આજનો દિવસ વિશિષ્ટ છે, કારણ કે અદાણી પોર્ટસ અને સેઝની સફરમારા માટેઅત્યંત વ્યક્તિગત છે. અનેજ્યારે હું પાછળના લાંબા પથ પર નજર કરું છું, ત્યારે મારી જાતને હું એક અનિવાર્ય સવાલ પૂછું છું- અમે આટલા દૂર કેવી રીતે પહોંચ્યા?મહાન સંગઠનોનું ગઠન બે વાર થાય છે. પ્રથમ,આશા, આત્મવિશ્વાસ અને પ્રતીતિદ્વારા અને બીજું, વાસ્તવિક જગતમાં, જ્યાં સપનાઓ પળે પળે, ઈંટે ઈંટે, હાથો હાથબાંધવામાં આવે છે.તેથી, આજે અમે જે ઉજાણી કરી રહ્યા છીએ તેના જેવા સીમાચિહ્નો ફક્ત વ્યવસાયિક દ્રષ્ટિએ માપી શકાતા નથી.તે અમારા એવા લોકો વિશે છે જેમણે મારામાં ભરોસો કરવાનું, મારી સાથે ચાલવાનું અને મારી સાથે નિર્માણમાં હાથ મિલાવવાનું પસંદ કર્યું.તે અમારાસંઘર્ષો, જીત, નિષ્ફળતાઓની યાદો વિશે છે જે તમામનું આગમન અદાણીની ભાવનાને વ્યાખ્યાયિત કરવા માટે થયું હતું.તેવર્ષોના અમારા બલિદાનમાં છુપાયેલી કથાઓ વિશે છે. આ કથા ક્યારેય સમાચારની હેડલાઇન્સમાં દેખાયા નહીં, પરંતુ મારા માટેઅદાણીની ગાથાની આ સાચી હેડલાઇન્સ હતી.મુન્દ્રાએ અમારા દ્રષ્ટિકોણને તેનું પ્રથમ ભૌતિક સ્વરૂપ આપ્યું. અહીં અમારી શ્રદ્ધા હકિકત, હિંમત પ્રતિબદ્ધતા અને પ્રતીતિ નક્કર બની.

    મને હજુ પણ ઘણી સંઘર્ષમય યાત્રાઓ સ્પષ્ટપણે યાદ છે, અમદાવાદથી મુન્દ્રા એક જૂની કોન્ટેસા કારમાં રાતોરાત ડ્રાઇવિંગ કરીને જતા મારી સાથે મલય હોય. ૧૯૯૦ ના દાયકામાં મુન્દ્રા પહોંચવા ખરેખર કોઈ રસ્તા નહોતા અને મને પણ તેનું આશ્ચર્ય છે કે અમે તે કર્યું. કારણ કે તેમના સાચા મનથી કોઈ પણ માણસ રાતભર એવી જગ્યાએ વાહન ચલાવી શક્યું ન હોત.કારણ કે તે સમયે, બંદરો અને ભારતીય લોજિસ્ટિક્સનું ભવિષ્ય ધૂંધળુ અને પશ્ચિમ ભારતના ખૂબ જ છેવાડે એક વિશાળ અનંત માર્શલેન્ડ જેવું ભાસતું હતું.

    વિશાળ શૂન્યતાની વચ્ચે, કોઈક રીતેતે એલેક્ઝાન્ડર ધ ગ્રેટની ઉજવણી કરતા ગીતની ફિલસૂફી, અમારુંપોતાનું ખાનગી ગીત બની ગયું. તેને સંપૂર્ણપણે સમજ્યા વિના, અને કદાચ, તેણેઅમારા અંતરમનમાં કંઈક ઊંડાણમાં અવાજ આપ્યો. એક હઠીલી માન્યતા છે કે જો ભાગ્ય તમારી પાસે પોતાની મેળે ન આવેતો તમારે બહાર જઈને તેને જાતે બનાવવું પડશે.કારણ કે અત્યાર સુધી બનેલી તમામ મહાન સંસ્થાઓ બાબતે સત્ય આ છે:ભવિષ્ય સંપૂર્ણપણે દૃશ્યમાન હોવાના કારણે તમે શરૂઆતનથી કરતા. તમે શરૂઆત એટલા માટે કરો છો કારણ કે તમારી પ્રતીતિ તમારી શંકા કરતાં વધુ મજબૂત છે.મારા મિત્રો, મુન્દ્રાની આ કથની છે.મુન્દ્રા એક તણખલું હતું. આ તણખલુંઅદાણી પોર્ટસ અને સેઝનું કેન્દ્ર બન્યું. APSEZ અદાણી સમૂહનું કેન્દ્ર બન્યું.

    વિશાળ શૂન્યતાની વચ્ચે, કોઈક રીતેતે એલેક્ઝાન્ડર ધ ગ્રેટની ઉજવણી કરતા ગીતની ફિલસૂફી, અમારુંપોતાનું ખાનગી ગીત બની ગયું. તેને સંપૂર્ણપણે સમજ્યા વિના, અને કદાચ, તેણેઅમારા અંતરમનમાં કંઈક ઊંડાણમાં અવાજ આપ્યો. એક હઠીલી માન્યતા છે કે જો ભાગ્ય તમારી પાસે પોતાની મેળે ન આવેતો તમારે બહાર જઈને તેને જાતે બનાવવું પડશે.કારણ કે અત્યાર સુધી બનેલી તમામ મહાન સંસ્થાઓ બાબતે સત્ય આ છે:ભવિષ્ય સંપૂર્ણપણે દૃશ્યમાન હોવાના કારણે તમે શરૂઆતનથી કરતા. તમે શરૂઆત એટલા માટે કરો છો કારણ કે તમારી પ્રતીતિ તમારી શંકા કરતાં વધુ મજબૂત છે.

    મારા મિત્રો, મુન્દ્રાની આ કથની છે.મુન્દ્રા એક તણખલું હતું. આ તણખલુંઅદાણી પોર્ટસ અને સેઝનું કેન્દ્ર બન્યું. APSEZ અદાણી સમૂહનું કેન્દ્ર બન્યું. અને અદાણી સમૂહ ભારતીય માળખાગત સુવિધાઓનું કેન્દ્ર બન્યું.ભારતનાકાંઠેથીઆવિચારબાદમાંહજીરા, દહેજ, કંડલા, ધામરા, કૃષ્ણપટ્ટનમ, કટ્ટુપલ્લી, ગંગાવરમ, એન્નોર, કરાઈકલ, વિઝિંજામઅનેપછીભારતનાકિનારાથીઆગળઓસ્ટ્રેલિયા, ઇઝરાયલ, શ્રીલંકા, તાંઝાનિયાસુધી વિસ્તર્યો.અમેજેનિર્માણ કર્યુંતેસંપત્તિનોસંગ્રહનહી. તે૧૯પોર્ટ્સ અનેટર્મિનલ્સનુંએકજીવંતનેટવર્કછે. એકસિસ્ટમ અનેકામકાજની એકફિલસૂફીનુંએકજીવંતમાળખુંછે. મુખ્યહેતુ એક રાષ્ટ્રનિર્માણનો.

    જો વાસ્તવિકતાની સૌથી નજીકના લોકો જ જાદુનું સર્જન કરે છે, તો અમારી ફરજ એવી સંસ્થા જે માલિકીને કાર્યસ્થળ સુધી પહોંચાડે,એક એવી સંસ્થા જ્યાં અમલદારશાહી પહેલને ગૂંગળાવી ન નાખે, એક એવી સંસ્થાજ્યાં આદર એ દૈનિક કાર્યકારી સિદ્ધાંતનું નિર્માણ કરવાની છે જે તેમના માટે યોગ્ય હોય.

    આ રીતે ઉપરથી નિયંત્રણ વધારીને નહીં પરંતુ જમીનની નજીક નિર્ણય, ક્ષમતા અને માલિકી વધારીને આપણી સિસ્ટમોને માપશે.

    જેમ આપ ઘણા જાણો છો, એમ અમારા બધા વ્યવસાયોમાંઅમે અમારી જાતને કેવી રીતે ગોઠવીએ છીએ તેને ફરીથી ડિઝાઇન કરી રહ્યા છીએ. અમે વંશવેલોને સપાટ કરવા અને ફ્રન્ટલાઈનને સશક્ત બનાવવા માટે ત્રણ-સ્તરીય માળખા તરફ આગળ વધી રહ્યા છીએ.            આ રીતે બહુવિધ સ્તરોમાં પાલનની ફરજ પાડીને નહીં, પરંતુ એક સંસ્કૃતિ અથવા સશક્તિકરણનું નિર્માણ કરીને જ્યાં જવાબદારીને ગર્વથી સ્વીકારવામાં આવે છેતેવા ઓછા ઘર્ષણવાળા સંગઠનોનું નિર્માણ થાય છે.          આ જ ફિલસૂફી આપણા લોકોથી આપણા ભાગીદારો સુધી વિસ્તરવી જોઈએ કારણ કેજેમ જેમ આપણે આપણા સંગઠનને સપાટ કરીએ છીએ, તેમ તેમ આપણે આપણી આસપાસની ઇકોસિસ્ટમની ગુણવત્તાને વધુ ઊંડી બનાવવી જોઈએ અને જેમ આપણે આપણી પોતાની ટીમો સાથે કરીએ છીએ તેવી જ રીતે આપણા ભાગીદારો સાથે એ જ ગૌરવથી વર્તવું જોઈએ.

    સૌથી મજબૂત સાહસો લાંબા ગાળે તેમના ભાગીદારોને નબળા પાડીનેક્યારેય બનાવવામાં આવતા નથી.જ્યારે આપણા ભાગીદારો આર્થિક રીતે તંદુરસ્ત હોય છેત્યારે તેઓ સિસ્ટમમાં પ્રતિબદ્ધતા, સ્થિતિસ્થાપકતા અનેઆત્મવિશ્વાસ લાવે છે. તેઓ વધુ સારી રીતે રોકાણ કરી વધુ સારી રીતે અમલમાં મૂકે છે. મુશ્કેલ સમયમાં તેઓ મજબૂત રીતે ઊભા રહે છે. જ્યારે આવું થાય છે, ત્યારે આપણે પરસ્પર નિર્ભરતાની સાંકળ બનાવીએ છીએ જેદરેકને મજબૂત બનાવે છે.આપણા સમૂહની આ નવી ઓપરેટિંગ ફિલસૂફી બનવી જોઈએ  જ્યાં વેગ સશક્તિકરણથી, સ્થિરતા ગૌરવથી આવે છે અને લાંબા ગાળાની તાકાત પરસ્પર સમૃદ્ધિના સંબંધોથી આવે છે.

    APSEZ પહેલેથી જ દીશા બતાવી રહ્યું છે. કરણ અને અશ્વની ગુપ્તાના નેતૃત્વ હેઠળઆ પરિવર્તને વાસ્તવિક આકાર લેવાનું શરૂ કરી દીધું છે. તેનાથી આપણા બધાને ગર્વ થવો જોઈએ, કારણ કે APSEZ ફક્ત વર્તમાનમાં પ્રદર્શન કરી રહ્યું નથી પણ તે ભવિષ્યમાં નેતૃત્વ કરવાની તૈયારી કરી રહ્યું છે તે દર્શાવે છે.ભવિષ્યની વાત કરું તોભારત એવા યુગમાં પ્રવેશી રહ્યું છે જેમાં લોજિસ્ટિક્સ ક્ષમતા તેની વ્યૂહાત્મક શક્તિ બનશે. તેથી જ આગામી પાંચ વર્ષ માટેની આપણી મહત્વાકાંક્ષા ફક્ત બોલ્ડ નહી પણ તે આવશ્યક છે.આ દર્શાવે છે કેએકવાર દ્રષ્ટિ અનેઅમલીકરણ એકરૂપ થવા લાગે ત્યારે ગતિ વધવા લાગે છે. તે સંયોજન હવે એક એવી યાત્રા જેમાં અમે ૨૦૩૦ સુધીમાં એક અબજ ટન સુધી પહોંચવાના માર્ગ પર નિશ્ચિતપણે આગળ વધી રહ્યા છીએ એવી અમારી યાત્રાને વ્યાખ્યાયિત કરી રહ્યું છે.   અમારી લોજિસ્ટિક્સ કામગીરી અને દરિયાઈ સેવાઓ વધુ ઝડપથી વધી આ જ સમયગાળામાં પાંચ ગણી વિસ્તરશે. આ મહત્વાકાંક્ષા એક અસાધારણ સ્કેલ પર છે અને તેને વાસ્તવિક બનાવવા માટે આપણા કરતા વધુ સારી રીતે કોઈ સજ્જ નથી.

    હું સમાપન તરફ જઇ રહ્યો છું, ત્યારે જ્યાંથી મેં શરૂઆત કરી હતી તેના પર પાછો આવું તો મેં શરૂઆતમાં કહ્યું હતું કે એક સંશોધકનો કોઈ અંતિમ પડાવ હોતો નથી -ફક્ત વિરામની દુર્લભ ક્ષણોમાં જ્યારે તે આશ્ચર્યથી પાછળ જુએ છે કે તે કેટલો દૂર આવી ગયો છે અને બાદમાં તે પોતાનાથી જ ફરીથી શરૂઆત કરવા માટે પ્રતીતિ અને પ્રેરણા શોધે છે.આ સાંજને ફક્ત ૫૦૦ મિલિયન ટનની ઉજવણીની ક્ષણ તરીકે યાદ ન રાખો. પરંતુ તેને આપણી માન્યતાને નવીકરણ કરવા અને આગામી ક્ષિતિજ પર નજર રાખવા માટે આપણે થોભ્યા હતા તે ક્ષણ તરીકે યાદ રાખો કે ૨૦૩૦ સુધીમાં એક અબજ ટન હવે આપણું મિશન છે.અને અમે એ જ છીએ.આગમન ક્યારેય અંત નહી. પણ ફરી પ્રયાણ આરંભવાનો સંકેત છે.APSEZ નું શ્રેષ્ઠ હજુ પણ આપણી આગળ છે.અદાણી સમૂહનું શ્રેષ્ઠ પણ હજુ આપણી આગળ છે.અને ભારતનું પણ શ્રેષ્ઠ હજુ આપણી આગળ છે.

     

    Adani Group
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    અલ નીનોની અસર વચ્ચે Gujaratમાં ૨૫ જૂન પછી ચોમાસુ જામશે સૌરાષ્ટ્રથી ૯૦૦ કિ.મી. દૂર અટક્યું ચોમાસું

    June 19, 2026
    અમદાવાદ

    Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૦થી વધુ કર્મચારીના રાજીનામા

    June 19, 2026
    અમદાવાદ

    Ahmedabad: બે લોકો સાથે યુકેના વર્ક વિઝાના નામે ૩૪.૩૯ લાખની ઠગાઇ

    June 19, 2026
    વ્યાપાર

    Stock Market માં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!!

    June 19, 2026
    અમદાવાદ

    બિલ્ડરો સામે ગંભીર ફરિયાદો પેન્ડિંગ હોય તો નવા પ્રોજેક્ટને મંજુરી નહીં

    June 19, 2026
    મુખ્ય સમાચાર

    Gold ની આયાતમાં 70 ટકાનો મોટો કડાકો

    June 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court

    June 19, 2026

    NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

    June 19, 2026

    Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા

    June 19, 2026

    20 જૂનનું પંચાંગ

    June 19, 2026

    20 જૂનનું રાશિફળ

    June 19, 2026

    Kanpur માં બોટલ બાબા એ કાળો પડછાયો કહી મહિલા સાથે કર્યો રેપનો પ્રયાસ

    June 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફૂટપાથ ઉપર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર:  Supreme Court

    June 19, 2026

    NEET-UG રિ-એક્ઝામ પહેલા દેશભરમાં યોજાશે મોક ડ્રીલ

    June 19, 2026

    Israeli ના ભીષણ હુમલામાં લેબેનૉનમાં ૧૮ના મોત થયા

    June 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.