Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Punjab ની જીત બાદ પ્રીતિ ઝિન્ટાએ હનુમાન મંદિરની મુલાકાત લીધી, માથું નમાવ્યું અને આશીર્વાદ માંગ્યા

    April 27, 2026

    Ruturaj Gaikwad ધોની અને રૈના જેવા દિગ્ગજોના ક્લબમાં જોડાયા,કિંગ્સ માટે ૧૦૦ છગ્ગા ફટકાર્યા

    April 27, 2026

    Akshay Kumar ની ‘ભૂત બંગલા’ની એક સપ્તાહમાં ૧૩૫ કરોડની કમાણી

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Punjab ની જીત બાદ પ્રીતિ ઝિન્ટાએ હનુમાન મંદિરની મુલાકાત લીધી, માથું નમાવ્યું અને આશીર્વાદ માંગ્યા
    • Ruturaj Gaikwad ધોની અને રૈના જેવા દિગ્ગજોના ક્લબમાં જોડાયા,કિંગ્સ માટે ૧૦૦ છગ્ગા ફટકાર્યા
    • Akshay Kumar ની ‘ભૂત બંગલા’ની એક સપ્તાહમાં ૧૩૫ કરોડની કમાણી
    • કાર્તિક આર્યનની ‘Captain India’ સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે
    • Rajkotમાં કોનુ રાજ?: કાલે સવારના 9 વાગ્યાથી મતગણતરીનો થશે પ્રારંભ
    • આંધ્રપ્રદેશમાં ઇંધણ સંકટ: 400થી વધુ પેટ્રોલ પંપ બંધ, સી.એમ. એકશનમાં
    • હવે E-25 પેટ્રોલ લાવશે સરકાર: મુંબઈ સહિત મેટ્રો સીટીમાં થશે આરંભ
    • Hyderabadના Rajiv Gandhi International Airportમાં Bombની ધમકીથી અફડાતફડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»T20: Captain તરીકે એક જ ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર 5 બેટર, 172 રનનો વર્લ્ડ રેકોર્ડ તૂટવો મુશ્કેલ
    ખેલ જગત

    T20: Captain તરીકે એક જ ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર 5 બેટર, 172 રનનો વર્લ્ડ રેકોર્ડ તૂટવો મુશ્કેલ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 8, 2026Updated:April 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.08

    T20 ક્રિકેટની દુનિયામાં એક કેહવત પ્રખ્યાત છે કે, ‘સાચો કેપ્ટન એ છે જે સામેથી લીડ કરે’. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં એવી ઈનિંગ્સ રમાઈ છે કે જેમાં કેપ્ટનોએ ટીમને વિજય બનાવવાની સાથે શાનદાર બેટિંગથી રેકોર્ડ પણ સ્થાપિત કર્યા છે. ચાલો આપણે આવા પાંચ કેપ્ટનો પર એક નજર કરીએ જેમણે એક જ ઈનિંગ્સમાં જબરદસ્ત રન બનાવ્યા.

    ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચનું નામ આ લિસ્ટમાં ટોચના સ્થાને છે. એરોને 3 જુલાઈ, 2018ના રોજ હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે ઝિમ્બાબ્વે સામે જે સિદ્ધિ મેળવી હતી તે ક્રિકેટ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત થઈ છે. જેમાં તેણે માત્ર 76 બોલમાં 172 રનની ઈનિંગ રમી હતા. આ ફક્ત કોઈ કેપ્ટન દ્વારા જ નહીં પરંતુ સમગ્ર T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. એરોનની ઈનિંગમાં 16 ચોગ્ગા અને 10 જબરદસ્ત છગ્ગાનો સમાવેશ થાય છે. જેમાં તેમનો સ્ટ્રાઈક રેટ 226.31 હતો.

    ઝિમ્બાબ્વેના કરિશ્માઈ કેપ્ટન સિકંદર રઝાએ 23 ઓક્ટોબર, 2024ના રોજ નૈરોબીના મેદાન પર માત્ર 43 બોલમાં 133 રનની અણનમ ઈનિંગ રમી હતી. જેમાં કુલ રનના સંદર્ભમાં રઝા ફિન્ચથી પાછળ રહ્યો છતાં તેનો 309.30નો સ્ટ્રાઇક રેટ રહ્યો હતો. રઝાએ તેની ઈનિંગ દરમિયાન માત્ર 7 ચોગ્ગા, 15 છગ્ગા ફટકાર્યા હતા. રઝાની આ ઈનિંગ એ હકીકતનો પુરાવો આપે છે કે, આધુનિક T20 ક્રિકેટમાં સ્ટ્રાઇક રેટ જ અસલી તાકાત છે.

    ક્રિકેટ જગતના દિગ્ગજો વચ્ચે બેલ્જિયમના કેપ્ટન શહરયાર બટનું પણ નામ આ લિસ્ટમાં સામેલ છે. 29 ઓગસ્ટ, 2020ના રોજ ચેક રિપબ્લિક સામે રમતા શહરયારે માત્ર 50 બોલમાં 125 રન બનાવ્યા હતા. જેમાં તેણે 11 ચોગ્ગા અને 9 છગ્ગાથી ફટકારી ઈનિંગમાં 250.00નો સ્ટ્રાઇક રેટ જાળવી રાખ્યો હતો. શહરયારે કેપ્ટન તરીકે તેની ટીમમાં જે તાકાત અને સ્થિરતા લાવી હતી તે આજે પણ એસોસિએટ નેશન્સ ક્રિકેટમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટ્સન હંમેશા માટે મોટી મેચનો ખેલાડી રહ્યો છે. 31 જાન્યુઆરી, 2016ના રોજ ભારત સામે સિડનીમાં તેણે કેપ્ટનની ઈનિંગનું શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં વોટ્સને 71 બોલમાં 124 રન કર્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેણે 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા આખરે મેચ હારી ગયું હોવા છતાં વોટ્સનની બેટિંગે ભારતીય બોલરોને સખત મહેનત કરવા માટે મજબૂર કરેલા. જ્યારે વોટ્સનનો 174.64ના સ્ટ્રાઇક રેટ રહ્યો હતો.પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ ઘણીવાર તેની ક્લાસિક બેટિંગ શૈલી માટે પ્રખ્યાત છે. જો કે, 14 એપ્રિલ, 2021ના ​​રોજ સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા સામે તેણે પોતાનો ‘શક્તિશાળી અવતાર’ બતાવ્યો હતો. જેમાં બાબરે ફક્ત 59 બોલમાં 122 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં તેણે ફક્ત ચાર છગ્ગા, 15 ચોગ્ગા મારી 206.77ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા.

    Captain T20 World Record
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Punjab ની જીત બાદ પ્રીતિ ઝિન્ટાએ હનુમાન મંદિરની મુલાકાત લીધી, માથું નમાવ્યું અને આશીર્વાદ માંગ્યા

    April 27, 2026
    ખેલ જગત

    Ruturaj Gaikwad ધોની અને રૈના જેવા દિગ્ગજોના ક્લબમાં જોડાયા,કિંગ્સ માટે ૧૦૦ છગ્ગા ફટકાર્યા

    April 27, 2026
    ખેલ જગત

    ટી-20 ક્રિકેટ: હવે 200+ સ્કોરમાં પણ જીતની ગેરેંટી નહીં

    April 27, 2026
    ખેલ જગત

    Vaibhav Suryavanshi ભવિષ્યની T20 બેટિંગનું ‘નવું મોડલ’

    April 27, 2026
    ખેલ જગત

    Dhoni આખી ટુર્નામેન્ટમાથી બહાર થઈ જવાનું જોખમ

    April 27, 2026
    ખેલ જગત

    IPLમાં સીઝનનો પ્રથમ ’ટાઈ’ મેચ: સુપર ઓવરમાં કોલકતાએ લખનઉને હરાવ્યું

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Punjab ની જીત બાદ પ્રીતિ ઝિન્ટાએ હનુમાન મંદિરની મુલાકાત લીધી, માથું નમાવ્યું અને આશીર્વાદ માંગ્યા

    April 27, 2026

    Ruturaj Gaikwad ધોની અને રૈના જેવા દિગ્ગજોના ક્લબમાં જોડાયા,કિંગ્સ માટે ૧૦૦ છગ્ગા ફટકાર્યા

    April 27, 2026

    Akshay Kumar ની ‘ભૂત બંગલા’ની એક સપ્તાહમાં ૧૩૫ કરોડની કમાણી

    April 27, 2026

    કાર્તિક આર્યનની ‘Captain India’ સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે

    April 27, 2026

    Rajkotમાં કોનુ રાજ?: કાલે સવારના 9 વાગ્યાથી મતગણતરીનો થશે પ્રારંભ

    April 27, 2026

    આંધ્રપ્રદેશમાં ઇંધણ સંકટ: 400થી વધુ પેટ્રોલ પંપ બંધ, સી.એમ. એકશનમાં

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Punjab ની જીત બાદ પ્રીતિ ઝિન્ટાએ હનુમાન મંદિરની મુલાકાત લીધી, માથું નમાવ્યું અને આશીર્વાદ માંગ્યા

    April 27, 2026

    Ruturaj Gaikwad ધોની અને રૈના જેવા દિગ્ગજોના ક્લબમાં જોડાયા,કિંગ્સ માટે ૧૦૦ છગ્ગા ફટકાર્યા

    April 27, 2026

    Akshay Kumar ની ‘ભૂત બંગલા’ની એક સપ્તાહમાં ૧૩૫ કરોડની કમાણી

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.