Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar રવિવારે યોજાનારી નીટની પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેકટરે યોજી બેઠક

    May 1, 2026

    Jamnagar સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા 31 દિવસ જન જાગૃતિ કાર્યક્રમ યોજાયા

    May 1, 2026

    Jamnagar જુલાઇના અંત સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar રવિવારે યોજાનારી નીટની પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેકટરે યોજી બેઠક
    • Jamnagar સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા 31 દિવસ જન જાગૃતિ કાર્યક્રમ યોજાયા
    • Jamnagar જુલાઇના અંત સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ
    • Jamnagar માં અકસ્માતમાં ઘવાયેલ બાળકી બાદ પિતાનું પણ મોત
    • Surendranagar લીંબડી બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં બેને ઇજા
    • Surendranagar ચાની કીટલી ચલાવનારે કર્યો આપઘાત
    • Surendranagar તમામ સરકારી કચેરીઓમાં ચેકીંગ ડ્રાઈવ શરૂ
    • Surendranagar ચોટીલામાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»શાંતિ વાર્તા પુર્વે જ તનાવ: Donald Trumpએ 10 મુદ્દાની ફોર્મ્યુલા `ખોટી’ બતાવી
    મુખ્ય સમાચાર

    શાંતિ વાર્તા પુર્વે જ તનાવ: Donald Trumpએ 10 મુદ્દાની ફોર્મ્યુલા `ખોટી’ બતાવી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 9, 2026Updated:April 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington,તા.09

    અમેરિકા-ઈઝરાયેલના ઈરાન પરના મોટાપાયે હુમલામાં યુદ્ધ વિરામના હજુ 24 કલાક પણ પુરા થયા નથી ત્યાં આવતીકાલથી શરૂ થનારી શાંતિ વાટાઘાટો પુર્વે જ ઈઝરાયેલે લેબનાનમાં હિઝબુલ્લા પર ભારે હુમલા ચાલુ રહેતા ઈરાને જો આ હુમલા જો ચાલુ રહેશે તો તે યુદ્ધ વિરામમાંથી બહાર થઈ જશે તેવી ચેતવણી આપી છે

    તો બીજી તરફ ઈરાન સાથે જે 10 મુદાઓ પર યુદ્ધ વિરામ થયુ છે તેવા અમેરિકી અખબારોના દાવાને બોગસ ગણાવી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફગાવ્યા છે. ઈરાને જાહેર કર્યુ છે કે આ યુદ્ધનો અંત નથી અને લેબનાન પર હુમલા ચાલુ રહેશે તો તે યુદ્ધ વિરામ ફગાવતા ખચાકાશે નહી.

    ઈરાને જાહેર કર્યુ કે, ઈઝરાયેલના હુમલા બાદ શાંતિ વાટાઘાટો અયોગ્ય હશે. ઈરાની સંસદના વડા મોહમ્મદ બાઘેર કવાલીઆફે જણાવ્યું કે ઈઝરાયેલ યુદ્ધ વિરામની શરતોનું ભંગ કર્યુ છે. તેઓએ કહ્યું કે આ જોતા દ્વિપક્ષીય યુદ્ધ વિરામનો કોઈ અર્થ રહેશે નહી.

    બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં જણાવ્યું કે તેઓએ ઈરાનના ઉર્જા મથકો અને નાગરિક ઠેકાણાઓ પર હુમલા નહી કરવા સ્વીકાર્યુ છે. ઈરાને હોર્મુઝ જળમાર્ગ પુરી રીતે ખોલવાના છે.

    બીજી તરફ ઈરાન 10 મુદાઓ જેમાં ઈરાનના શાંતિપૂર્ણ ઉપયોગ માટે અણુકાર્યક્રમ ચાલુ રાખવા, હોર્મુઝ જળમાર્ગ પુરી રીતે ઈરાનના અંકુશમાં રહેશે તથા અમેરિકા આ ક્ષેત્રમાંથી તેના દળો પાછા ખેચશે તેવી જે 10 શરતો તેઓએ સ્વીકારી હોવાના અમેરિકી અખબારોના દાવાને ફગાવ્યો હતો. ટ્રમ્પે દાવો કર્યો કે અમેરિકી અખબારોમાં `ફેક’ 10 પોઈન્ટનો યુદ્ધ વિરામ પ્લાન દર્શાવી રહ્યા છે. આ કોઈ શરતો જ નથી.

    10-point formula Donald Trump
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Ukraine રશિયાની અંદર એક તેલ પ્લાન્ટને નિશાન બનાવીને હુમલો કર્યો

    April 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    America and Iran વચ્ચે મોટા યુદ્ધની તૈયારીઆો, ટ્રમ્પે યુદ્ધવિરામનો ઇનકાર કર્યો

    April 30, 2026
    રાજકોટ

    43 ડિગ્રી સાથે Rajkot ફરી સૌથી ગરમ

    April 30, 2026
    મુખ્ય સમાચાર

    Gandhinagar: Cyber Cellના વિવાદમાં Highcourtની લાલ આંખ કીર્તિદાન ગઢવી અને પોલીસ અધિકારીઓ વિરુદ્ધ નોટિસ

    April 30, 2026
    ગુજરાત

    ટોપ-20 સરકારી સેવાઓ હવે Digital Gujarat Portal પર ઉપલબ્ધ

    April 30, 2026
    અન્ય રાજ્યો

    Kanha Tiger Reserveમાં નવ દિવસમાં વાઘણ અને ત્રણ બચ્ચાના મોત

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar રવિવારે યોજાનારી નીટની પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેકટરે યોજી બેઠક

    May 1, 2026

    Jamnagar સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા 31 દિવસ જન જાગૃતિ કાર્યક્રમ યોજાયા

    May 1, 2026

    Jamnagar જુલાઇના અંત સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ

    May 1, 2026

    Jamnagar માં અકસ્માતમાં ઘવાયેલ બાળકી બાદ પિતાનું પણ મોત

    May 1, 2026

    Surendranagar લીંબડી બસ સ્ટેન્ડ પાસે અકસ્માતમાં બેને ઇજા

    May 1, 2026

    Surendranagar ચાની કીટલી ચલાવનારે કર્યો આપઘાત

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar રવિવારે યોજાનારી નીટની પરીક્ષા સંદર્ભે જિલ્લા કલેકટરે યોજી બેઠક

    May 1, 2026

    Jamnagar સરકારી ડેન્ટલ કોલેજ દ્વારા 31 દિવસ જન જાગૃતિ કાર્યક્રમ યોજાયા

    May 1, 2026

    Jamnagar જુલાઇના અંત સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.