Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું

    May 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન
    • Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી
    • Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું
    • 02 મે નું પંચાંગ
    • 02 મે નું રાશિફળ
    • Pakistan માં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર
    • પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા
    • America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli જિલ્લામાં સતત ત્રીજા દિવસે ભૂકંપ: રાજુલા-ખાંભાની ધરા ધ્રુજી
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લામાં સતત ત્રીજા દિવસે ભૂકંપ: રાજુલા-ખાંભાની ધરા ધ્રુજી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ) Amreli તા.10
    અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત ધરતીકંપના આંચકાઓ આવી રહયાં હોય જેને કારણે લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથક બાદ આજે વહેલી સવારે રાજુલા-ખાંભા પંથકમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતાં લોકો ભયભીત બની ઊઠ્યા હતા.

    અમરેલી જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે ભૂકંપીય હલચલ યથાવત્ રહેતા લોકોમાં ચિંતા વધતી જવા પામી છે. છેલ્લા બે દિવસથી સાવરકુંડલા પંથકમાં અનુભવાયેલા આંચકાઓ બાદ આજે વહેલી સવારે રાજુલા-ખાંભા વિસ્તારમાં ફરી એક ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. મળતી માહિતી મુજબ, રાજુલા પંથકમાં આજે વહેલી સવારે રાત્રિના આશરે 2:24 કલાકે 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકાની અસર રાજુલા, જાફરાબાદ, ખાંભા તથા સાવરકુંડલા તાલુકાના અનેક ગામડાંઓમાં અનુભવાઈ હતી. ભર નિંદ્રામાં સૂતેલા લોકો અચાનક જાગી જતા ગભરાટ ફેલાયો હતો.

    આ અંગે સિસ્મોલોજી વિભાગે પણ આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ મહુવાથી અંદાજે 32 કિલોમીટર દૂર હોવાનું જણાવ્યું છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં પણ વારંવાર આંચકાઓ નોંધાયા હતા, જેના પગલે સમગ્ર જિલ્લામાં ભૂકંપીય પ્રવૃત્તિ અંગે ચિંતા વધી રહી છે.

    સાવરકુંડલા તાલુકાના મીતીયાળા બાદ હવે રાજુલા-ખાંભા પંથકમાં પણ આંચકાની અનુભૂતિ થતા અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જો કે, અત્યાર સુધી કોઈપણ સ્થળે કોઈ  જાનહાની કે મોટાપાયે નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. જ્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને અફવાઓથી દૂર રહી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

    Amreli Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026
    રાષ્ટ્રીય

    Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું

    May 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistan માં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર

    May 1, 2026
    રાષ્ટ્રીય

    પ્રતિષ્ઠિત Vande Bharat Train ના નાસ્તા માંથી કીડા નીકળ્યા

    May 1, 2026
    મુખ્ય સમાચાર

    America થી આવશે અબજો ડોલર! ૧૧ મેથી ટેરિફ રિફંડ

    May 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું

    May 1, 2026

    02 મે નું પંચાંગ

    May 1, 2026

    02 મે નું રાશિફળ

    May 1, 2026

    Pakistan માં આતંકીઓનો ખાતમો,એક અઠવાડિયામાં ૩ મોટા આતંકી ઠાર

    May 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૧૯૭૧ બાદ પહેલી વાર મન મૂકીને વરસશે વરસાદ, IMD નું એલાન

    May 1, 2026

    Congress leader Pawan Kheda ને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી કાનૂની રાહત મળી

    May 1, 2026

    Pakistan માં પેટ્રોલ-ડીઝલ ૪૦૦ ને પાર પહોચ્યું

    May 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.