Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Palanpur સાધુના વેશમાં આવેલો ધુતારો ખેતમજૂર દંપતી પાસેથી ૩.૫ લાખની મત્તા લઈને રફુચક્કર!

    June 11, 2026

    Jasdanમાં કૌટુંબિક વિવાદમાં સગા મામાએ ૧૩ વર્ષના ભાણેજની પથ્થર મારી હત્યા કરી

    June 11, 2026

    Ahmedabad વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    June 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Palanpur સાધુના વેશમાં આવેલો ધુતારો ખેતમજૂર દંપતી પાસેથી ૩.૫ લાખની મત્તા લઈને રફુચક્કર!
    • Jasdanમાં કૌટુંબિક વિવાદમાં સગા મામાએ ૧૩ વર્ષના ભાણેજની પથ્થર મારી હત્યા કરી
    • Ahmedabad વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો
    • ગુજરાતના પૂર્વ DGP એ. કે. ભાર્ગવનું ૮૦ વર્ષની વયે નિધન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ
    • ગુજરાતી સિંગર કાજલ મહેરિયાની Mehsana કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજી થતાં ખળભળાટ
    • મીનાક્ષી નટરાજન નોમિનેશન વિવાદ પર Supreme Court આજે કેસની સુનાવણી કરવા સંમત
    • Pm Modiએ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું છે, ફારુક અબ્દુલ્લા
    • Sonia Gandhi અને મમતા બેનર્જીએ વિલય અંગે ચર્ચા કરી નથી, કોંગ્રેસે અહેવાલોને ખોટા ગણાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Anandમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ: ત્રણ મહિલાઓ સહિત ૧૯ નબીરાઓ ઝડપાયા
    ગુજરાત

    Anandમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ: ત્રણ મહિલાઓ સહિત ૧૯ નબીરાઓ ઝડપાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 11, 2026Updated:April 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Anandતા.૧૧

    આણંદ જિલ્લાના ઉમેટા માનપુરા રોડ પર ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર મોડી રાત્રે પોલીસ ત્રાટકીને મોટી કાર્યવાહી કરી છે. ફાર્મ હાઉસમાં વડોદરાના જાણીતા બિઝનેસમેનો દ્વારા બિઝનેસ પાર્ટીના બહાને દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસના દરોડા દરમિયાન ત્રણ મહિલાઓ સહિત કુલ ૧૯ લોકો નશાની હાલતમાં ઝડપાયા છે.

    આ ઘટનાની મળતી માહિતી મુજબ, આણંદના ઉમેટા રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં વડોદરાના બિઝનેસમેનોએ એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ બિઝનેસ પાર્ટીમાં પુરુષોની સાથે મહિલાઓ પણ હતી અને દારૂની મહેફિલ માણી રહી હતી. આ પાર્ટી વિશે પોલીસને ગુપ્ત બાતમી મળતા જ આંકલાવ પોલીસે ફાર્મ હાઉસ પર ઓચિંતો છાપો માર્યો હતો. પોલીસને જોતા જ મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી, પરંતુ પોલીસે કોર્ડન કરી ૧૮ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

    આંકલાવ પોલીસે ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો અને કિંમતી સામાન કબજે કર્યો છે. જેમાં બિયરના ૧૭ સીલબંધ ટીન અને ૨૧ ખાલી ટીન મળી આવ્યા છે. આ હાઈપ્રોફાઈલ નબીરાઓની ૮ લક્ઝુરિયસ કાર પણ કબજે લેવાઈ છે. આ સિવાય આરોપીઓ પાસેથી ૨૨ મોબાઈલ ફોન પણ પોલીસના તાબે કરવામાં આવ્યા છે. પોલીસે કુલ રૂ. ૧,૦૪,૭૮,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

    આંકલાવ પોલીસે ફાર્મ હાઉસના માલિક  પરીક્ષિત મિસ્ત્રી સહિત કુલ ૨૦ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે કે આટલા મોટા પ્રમાણમાં બિયરનો જથ્થો કોણે સપ્લાય કર્યો હતો. આ ઉપરાંત, બિયરનો જથ્થો પૂરો પાડનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ પણ તપાસ તેજ કરવામાં આવી છે. આ ઘટનાએ પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

    પકડાયેલા વડોદરાના બિઝનેસમેનો અને મહિલા આરોપીઓમાં  ૧. ધર્મેશભાઈ પ્રવિણભાઈ મિસ્ત્રી,૨. અનીકેત રાધેશભાઈ બમલાણી ૩. કૌશીકભાઈ પ્રકાશચંન્દ્ર રામચંદાની,૪. ઈશાનભાઈ યોગેશભાઈ ત્રીવેદી,૫. ચીંતનકુમાર મહેન્દ્રકુમાર પ્રજાપતિ,૬. ગૌરવ કમલેશભાઈ દોષી,૭. ધીરજ વિજય ચંદીરામાણી,૮. વરુણ ભાવેશભાઈ પરિખ,૯. નીરવભાઈ જશવંતભાઈ જયસ્વાલ,૧૦. ચિરાયુ હેમંત જયસ્વાલ,૧૧. કિરણ વિનાયક જાધવ,૧૨. વંશ અશોક સલુજા,૧૩. પ્રિયાંક રાજેન્દ્રકુમાર પરીખ,૧૪. કિનલ અરવિંદભાઈ પંડ્યા,૧૫. ચિરાગ રાજેશકુમાર પંડ્યા ૧૬. જાનકી નૈનેશકુમાર બ્રહ્મભટ્ટ (મહિલા),૧૭. પાયલ મનીષ શાહ (મહિલા) ૧૮. નમીતાબેન જીંકલ ગાંધી (મહિલા),૧૯. પરિક્ષિત પ્રવિણભાઈ મિસ્ત્રી (ફાર્મ હાઉસ માલિક) સામેલ છે

    Anand Anand NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    June 11, 2026
    ગુજરાત

    ગુજરાતના પૂર્વ DGP એ. કે. ભાર્ગવનું ૮૦ વર્ષની વયે નિધન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ

    June 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે દંપતી સહિત ત્રણ લોકોએ ૨૦ લાખની ઠગાઈ કરી

    June 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: રામોલ પોલીસે પાન પાર્લરની આડમાં ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યા

    June 11, 2026
    ગુજરાત

    Anand: બે મહિલા પોલીસકર્મી અને તારાપુરનો એન્જિનીયર લાંચના છટકામાં ફસાયા

    June 11, 2026
    ગુજરાત

    Anand: ડેરીમાંથી શંકાસ્પદ ૪૦૦ કિલો માવો અને ૧૦૦ કિલો પનીર ઝડપાયું

    June 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Palanpur સાધુના વેશમાં આવેલો ધુતારો ખેતમજૂર દંપતી પાસેથી ૩.૫ લાખની મત્તા લઈને રફુચક્કર!

    June 11, 2026

    Jasdanમાં કૌટુંબિક વિવાદમાં સગા મામાએ ૧૩ વર્ષના ભાણેજની પથ્થર મારી હત્યા કરી

    June 11, 2026

    Ahmedabad વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    June 11, 2026

    ગુજરાતના પૂર્વ DGP એ. કે. ભાર્ગવનું ૮૦ વર્ષની વયે નિધન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ

    June 11, 2026

    ગુજરાતી સિંગર કાજલ મહેરિયાની Mehsana કોર્ટમાં છૂટાછેડાની નકલી અરજી થતાં ખળભળાટ

    June 11, 2026

    મીનાક્ષી નટરાજન નોમિનેશન વિવાદ પર Supreme Court આજે કેસની સુનાવણી કરવા સંમત

    June 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Palanpur સાધુના વેશમાં આવેલો ધુતારો ખેતમજૂર દંપતી પાસેથી ૩.૫ લાખની મત્તા લઈને રફુચક્કર!

    June 11, 2026

    Jasdanમાં કૌટુંબિક વિવાદમાં સગા મામાએ ૧૩ વર્ષના ભાણેજની પથ્થર મારી હત્યા કરી

    June 11, 2026

    Ahmedabad વધુ એક હત્યાઃ મિત્રએ જ છરીના ઘા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

    June 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.